Main menu

ધોરણ 12 ભૂગોળ આદર્શ ઉત્તરવહી, શ્રેષ્ઠ જવાબવહી, બોર્ડનું પેપર કેવી રીતે લખવું તેની પદ્ધતિ સાથેનું સમ્પૂર્ણ હાથથી લખેલું પેપર

 મિત્રો,

ધોરણ 12 ભૂગોળ વિષયનું પેપર સોલ્યુશન શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે મૂકી રહ્યો છું. આ સોલ્યુશન મૂકવાનો હેતુ ફક્ત વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળે તે છે. વિદ્યાર્થીઓ પોતે સારુ પેપર લખતા જ હશે. પણ જો કોઈ કચાશ રહી હોય તો આ સોલ્યુશનમાંથી માર્ગદર્શન મેળવીને ભવિષ્યની બોર્ડની પરીક્ષામાં સારુ પ્રદર્શન કરી શકે તથા પેપર સ્ટાઇલ સુધારી શકે એ હેતુથી આ પેપર સોલ્યુશન અહીં મૂકવામાં આવ્યું છે. આ પેપર સોલ્યુશનનો બીજે કોઈ જગ્યાએ દુરુપયોગ કરવો નહીં. જો કોઈ વ્યક્તિ એવું કરશે તો તે પોતે ગુનેગાર ગણાશે.

ધોરણ 12 ભૂગોળની આદર્શ ઉત્તરવહી