Learn with Jagdish Patel
Main menu
234
123
Dhoran 12 bhugol, path 1, online test, ધોરણ 12 ભૂગોળ, પાઠ 1 માનવ ભૂગોળ-પરિચય, manav bhugol-parichay ઓનલાઈન ટેસ્ટ
ધોરણ 12 ભૂગોળ પાઠ 1 ઓનલાઈન ટેસ્ટ
1.
સંંભવવાદ શબ્દનો સર્વ પ્રથમ ઉપયોગ કરનાર કોણ હતા?
લુસિયન ફાવર
✔
✖
ગ્રિફિથ ટેઈલર
✔
✖
રિટર
✔
✖
હમ્બોલ્ટ
✔
✖
2.
"મનુષ્યની બધી જ ક્રિયાઓ પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે."આ વિચારધારા એટલે ...
સંભવવાદ
✔
✖
નિયતિવાદ
✔
✖
માનવતાવાદ
✔
✖
પ્રત્યક્ષવાદ
✔
✖
3.
જ્યોગ્રાફિયા જનરાલિસ પુસ્તક કોણે લખ્યુ હતું ?
બર્નાર્ડ વેરેનિયસે
✔
✖
સ્ટ્રાબો
✔
✖
એરિસ્ટોટલ
✔
✖
લુસિયન ફાવરે
✔
✖
4.
માનવ ભૂગોળમાં કેંદ્ર સ્થાને છે...
પૃથ્વી
✔
✖
ભૌતિક તત્વો
✔
✖
માનવી
✔
✖
વેપાર
✔
✖
5.
ઈતિહાસ પર ભૂમિના પ્રભાવને મહત્વ આપનાર કોણ હતા ?
કાન્ટ
✔
✖
સ્ટ્રાબો
✔
✖
બકલ
✔
✖
હંટિંગ્ટન
✔
✖
6.
સામાજિક ન્યાયનો હેતુ કયો અભિગમ દર્શાવે છે?
સંભવવાદ
✔
✖
નિશ્ચયવાદ
✔
✖
માનવકલ્યાણલક્ષી અભિગમ
✔
✖
વર્તનલક્ષી અભિગમ
✔
✖
7.
કયા ભૂગોળવિદે માનવ ભૂગોળ અભ્યાસક્ષેત્રોના જુદા જુદા વિભાગો સૂચવ્યા છે ?
રિટર
✔
✖
રેટ્ઝેલ
✔
✖
બ્રુન્સ
✔
✖
એરિસ્ટોટલ
✔
✖
8.
ગ્રિફિથ ટેઈલરે કઈ વિચારધારા રજૂ કરી?
નવ-નિયતિવાદી
✔
✖
નિયતિવાદી
✔
✖
સંભવવાદી
✔
✖
પ્રત્યક્ષવાદી
✔
✖
9.
પ્રસિદ્ધ ભૂગોળવેત્તા જીન બ્રુન્સ કયા દેશના હતા?
ભારત
✔
✖
કેનેડા
✔
✖
ફ્રાન્સ
✔
✖
ઇંગ્લેંડ
✔
✖
10.
હિપોક્રેટ્સ કઈ વિચારધારાના સમર્થક હતા?
સંભવવાદ
✔
✖
નવ-નિયતિવાદ
✔
✖
નિયતિવાદ
✔
✖
માનવતાવાદ
✔
✖
11.
નિયતિવાદના પ્રખર સમર્થક કોણ હતા?
કાન્ટ
✔
✖
કુ.એલન સેમ્પલ
✔
✖
રિટર
✔
✖
હમ્બોલ્ટ
✔
✖
Prev
Next
Submit
Reset
This quiz has been created using the tool
HTML Quiz Generator
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)