1/13
વિશ્વમાં સ્ત્રી પુરુષ પ્રમાણ કેટલું છે?
896✔X
986✔X
940✔X
996✔X
2/13
ભારતનું સૌથી વધારે સ્ત્રી પુરુષ પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે?
હરિયાણા✔X
રાજસ્થાન✔X
કેરળ✔X
ઓડિશા✔X
3/13
ભારતમાં વધુ જનસંખ્યા કયો ધર્મ પાળે છે?
ઇસ્લામ✔X
હિંદુ✔X
શીખ✔X
ખ્રિસ્તી✔X
4/13
ભારતમાં શહેરી વસ્તી ધરાવતું પ્રથમ ક્રમનું રાજ્ય કયું છે?
ગોવા✔X
મિઝોરમ✔X
મહારાષ્ટ્ર✔X
ગુજરાત✔X
5/13
વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કયો છે?
પહેલો✔X
બીજો✔X
ત્રીજો✔X
ચોથો✔X
6/13
દેશમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય કયું છે?
તેલંગાણા✔X
મહારાષ્ટ્ર✔X
કેરલ✔X
સિક્કિમ✔X
7/13
ભારતનું સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે?
રાજસ્થાન✔X
હરિયાણા✔X
ઓડીશા✔X
બિહાર✔X
8/13
માનવ વિકાસ અહેવાલના પરામર્શક ભારતીય મૂળના અર્થશાસ્ત્રી કોણ છે?
જે.સી. ભટનાગર✔X
ઓ.પી. સિંઘ✔X
અમર્ત્ય સેન✔X
એચ.એમ.પટેલ✔X
9/13
ભારતની સરેરાશ વસ્તી ગીચતા કેટલી છે ?
11297✔X
328✔X
382✔X
1025✔X
10/13
વસ્તીની દૃષ્ટિએ ભારતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું?
મેઘાલય✔X
પંજાબ✔X
સિક્કિમ✔X
ગોવા✔X
11/13
ભારતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે?
દમણ અને દીવ✔X
ચંડીગઢ✔X
લક્ષદ્વીપ✔X
પુડુચેરી✔X
12/13
વિશ્વમાં દર પાંચ વ્યક્તિએ એક વ્યક્તિ કયા દેશમાં વસે છે?
ભારત✔X
ચીન✔X
યુએસએ✔X
ઇંગ્લેન્ડ✔X
13/13
દેશમાં સૌથી ઓછી સાક્ષરતા ધરાવતું રાજ્ય...
તેલંગાણા✔X
મહારાષ્ટ્ર✔X
બિહાર✔X
સિક્કિમ✔X
This quiz has been created using the tool HTML Quiz Generator