1. PMFBY (પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના) ભારત સરકારે કયા વર્ષથી અમલમાં મૂકી છે ?
18 ફ્રેબ્રુઆરી 2016
2. કઈ યોજનાથી ગુજરાતનો ખેડૂત વિશ્વના સંપર્કમાં આવ્યો ?
નેચરલ ફાર્મિંગ કોન્ક્લેવ
3. ભારતમાં પીએમ કિસાન યોજના કયા વર્ષથી કાર્યરત થઈ છે ?
1 ડિસેમ્બર 2018
4. ગુજરાત રાજ્યમાં ઈન્ડો-ઇઝરાયલ વર્ક પ્લાન હેઠળ કયા સ્થળે સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર મેંગો કાર્યરત કરવામાં આવ્યું છે ?
તાલાલામાં કેરી માટેનું કેન્દ્ર, ગુજરાતનું
5. ગુજરાતમાં ગીર ગાય અભ્યારણ્ય ક્યાં આવેલું છે ?
પોરબંદર જિલ્લામાં ધરમપુર વિસ્તાર.
6. ગુજરાત રાજ્યમાં મત્સ્યોદ્યોગ ખાતા માટેનું માછીમારી બોટનુ રજિસ્ટ્રેશનનું વેબ બેઝ પોર્ટલ કયું છે ?
ગુજરાત ફિશરીઝ સેન્ટ્રલ કોઓપરેટિવ એસોસિએશનની વેબસાઇટ
7. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બેટી બચાઓ, બેટી પઢાઓ (બીબીબીપી) યોજના ક્યારે શરૂ કરી ?
2015
8. ધોરણ 10માં 70 ટકાથી વધુ માર્ક્સ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા માટે કઈ યોજના અંતર્ગત દર મહિને રૂ. 15,000 મળી શકે ?
સરદાર પટેલ શિષ્યવૃત્તિ
9. ફિલેટલી (શોખ તરીકે સ્ટેમ્પ્સમાં યોગ્યતા અને સંશોધનના પ્રોત્સાહન માટે શિષ્યવૃત્તિ)ને પ્રોત્સાહન આપવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?
દીન દયાળ સ્પર્શ યોજના
10. જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મેરિટના આધારે અપાતી ચીફ મિનિસ્ટર્સ સ્કોલરશિપ સ્કીમનું સંક્ષિપ્ત રૂપ કયું છે ?
પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના (PMSS)
11. ઇનોવેશનને લગતી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા તેમજ વ્યાપ વધારવા કોલેજોમાં શેની રચના કરવામાં આવી છે ?
12. MBBS કરતી વિદ્યાર્થિનીઓને આર્થિક સહાય કરવાની યોજના કઈ છે ?
13. SSIP નીતિના વધુ સારા અમલીકરણ અને લાભો માટે ગુજરાત સરકાર દ્વારા SSIP હેઠળ કયા કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે ?
14. કઈ યોજના હેઠળ આર્થિક રીતે ગરીબ પરિવારો માટે મફત મીટર કનેક્શન આપવામાં આવે છે ?
સૌભાગ્ય યોજના
15. રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે 700 મેગા વોટનો સોલાર પાર્ક ગુજરાતમાં ક્યાં નિર્માણાધીન છે ?
ધોલેરા
16. ભારતમાં પવન ઊર્જાના ઉત્પાદનમાં બીજું સૌથી મોટું રાજ્ય કયું છે ?
રાજસ્થાન
17. કોને એનર્જી એફિશિયન્ટ યુનિટ તરીકે ઊર્જા વ્યવસ્થાપનમાં ઉત્કૃષ્ટતા માટેનો CII રાષ્ટ્રીય પુરસ્કાર-2013 મળ્યો હતો ?
વડોદરા સ્થિત પાવર સ્ટેશન
18. સોલાર ચરખા મિશનનો શુભારંભ કોણે કર્યો હતો ?
નરેન્દ્ર મોદી સરકાર
19. વિશ્વનો સૌથી મોટો હાઇબ્રીડ રિન્યુએબલ એનર્જી પાર્ક કયાં આવેલો છે ?
કચ્છ
20. PFMSને લાગુ કરનાર કચેરીનું નામ જણાવો.
કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ (CGA), ખર્ચ વિભાગ, નાણા મંત્રાલય, ભારત સરકાર.
21. જો કોઈ એકમ એક જ રાજ્યમાં એકથી વધુ શાખાઓ ધરાવતું હોય, તો બધી જ શાખાઓ માટે GST નોંધણીનો શો નિયમ છે ?
એકથી વધુ રાજ્યોમાં તેની શાખાઓ ધરાવતી વ્યાપારી સંસ્થાએ વિવિધ રાજ્યોમાં શાખાઓ માટે અલગ રાજ્યવાર નોંધણી કરાવવી પડશે.
22. ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે વિશ્વ બેન્કના સહયોગથી કઈ યોજનાનો આરંભ કરવામાં આવ્યો છે ?
Gyankunj Project
23. અટલ પેન્શન યોજના અંતર્ગત 6 માસ સુધી પ્રીમિયમ ના ભરી શકાય તો શું થાય છે ?
સબસ્ક્રાઇબરનું APY એકાઉન્ટ 6 મહિનાની ચુકવણી ન કર્યા પછી ફ્રીઝ કરવામાં આવશે.
24. ગુજરાત રાજ્યમાં સમરસ (સામાન્ય સમરસ-સતત પાંચમી વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5000 સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
1,00, 000
25. ગુજરાત સરકાર દ્વારા તા 31/01/2022ની સ્થિતિએ નોવેલ કોરોના વાઈરસ (કોવિડ-19)ના સંક્રમણના કારણે ઉત્પન્ન થયેલ સંજોગોમાં આવશ્યક સેવાઓના ભાગરૂપે બજાવેલ ફરજો દરમયાન આરોગ્ય વિભાગના સંક્રમિત થયેલ કોરોના વોરિયર્સના દુઃખદ અવસાનના કિસ્સામાં તેઓના આશ્રિત કુટુંબને કેટલી રકમની સહાય આપવાની જોગવાઈ કરવામાં આવેલ છે ?
25 લાખ
26. મોઢેરા સૂર્યમંદિરનું નિર્માણ સોલંકી વંશના કયા રાજાએ કર્યું હતું ?
રાજા ભીમદેવ સોલંકી (પ્રથમ)
27. ગાંધીનગરના સંસ્કૃતિકુંજ ખાતે યોજાયેલા વર્ષ 2020ના 25મા વસંતોત્સવની થીમ શી હતી ?
એક ભારત શ્રેષ્ઠ ભારત.
28. મોઢેરા ખાતેના સૂર્ય મંદિરમાં મુખ્ય પ્રવેશદ્વાર દ્વારા સૂર્યનું પ્રથમ કિરણ કોને પ્રકાશિત કરે છે ?
સૂર્યદેવની મુર્તીને
29. ચરકુલા નૃત્ય કયા રાજ્યમાં ભજવાય છે ?
ઉત્તપ્રદેશના
30. માનગઢ ક્રાંતિના મહાનાયક ગોવિંદગુરુનો જીવનકાળ ક્યો છે ?
1858 થી 1931
31. જંગલ વિસ્તારમાં રહેતા કોટવાળિયાઓ અને વાંસફોડિયાઓને રાહતદરે વાંસ આપવાની યોજના અંતર્ગત કુટુંબદીઠ દરવર્ષે કેટલા વાંસ આપવામાં આવે છે ?
800 વાસ
32. ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષ વાવેતર (ફાર્મ ફોરેસ્ટ્રી) યોજનાનો લાભ ક્યાંથી મળશે ?
કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ
33. બાયોગેસ/સોલર કુકર વિતરણ યોજના હેઠળ કોણ લાભ લઈ શકે છે ?
રેશન કાર્ડ ધારકો
34. ગ્રામ વન ઉછેર યોજના અન્વયે વાવેતરમાંથી સ્થાનિક લોકો કયી કિમતે લઈ જઈ શકે છે ?
35. વિરાસત વનનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?
31/7/2011
36. જિલ્લાના નાયબ વન સંરક્ષકશ્રી, સામાજિક વનીકરણ વિભાગને અરજી આપ્યેથી ગ્રામ પંચાયતોને કેટલા રોપાની વિનામૂલ્યે ફાળવણી કરવામાં આવે છે ?
37. ભારતમાં, ગુજરાતનાં મેન્ગ્રોવ આવરણ કયા નંબર પર છે ?
2
38. ISFR રિપોર્ટ હેઠળ નીચેનામાંથી શેનું મૂલ્યાંકન કરાય છે ?
પર્યાવરણ મંત્રાલય હેઠળની સંસ્થા ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા ભારતના જંગલોનું 17મું દ્વિવાર્ષિક મૂલ્યાંકન
39. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના સંધિપાદ જોવા મળે છે ?
68389
40. ભારતમાં લુપ્ત (Extinct-Ex) કોટિમાં આવતા સસ્તન પ્રાણીઓની સંખ્યા કેટલી છે ?
41. કયા સમયગાળા દરમિયાન તમામ ખાદી ગ્રામોદ્યોગ ભવનો લોકોને વિવિધ ખાદી ઉત્પાદનો પર ડિસ્કાઉન્ટ આપે છે ?
3જી ઓક્ટોબરથી 29મી જાન્યુઆરી
42. NAPCCનું પૂરું નામ શું છે ?
ક્લાઈમેટ ચેન્જ પર નેશનલ એક્શન પ્લાન
43. NAMO ટેબ્લેટ કોને આપવામાં આવે છે ?
કોલેજમાંં પ્રથમ વર્ષમાંં અભ્યાસ કરતાંં વિધ્યાથી માટે
44. ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી પૉલિસી હેઠળ કયો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે ?
ઇકોસિસ્ટમ સશક્તિકરણ
45. નીચેના પૈકીનું કયું સ્થળ ગુજરાત સરકાર દ્વારા ઇકો કેમ્પ સાઈટ તરીકે વિકસાવવામાં આવ્યું છે ?
ધનપરી એ મધ્ય ગુજરાતના પંચમહાલ જિલ્લાની અંદર જાંબુઘોડા વન્યજીવ અભયારણ્યની અંદર આવેલું એક સારી રીતે સંગ્રહિત વન પર્યાવરણીય પ્રવાસન સ્થળ છે.
46. કયો વિભાગ હોમગાર્ડઝની પ્રવ્રૃત્તિને માર્ગદર્શન આપે છે ?
ભારતીય પોલીસ
47. ભારતીય નૌ સેના દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
4 ડિસેમ્બર
48. ભારતની 2011ની વસતીગણતરી મુજબ સૌથી ઓછી ગ્રામીણ જનસંખ્યા ધરાવતું રાજ્ય કયું છે ?
હરિયાણા
49. RKSKનું પૂરું નામ આપો.
રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ
50. એનિમિયામુક્ત ભારત કાર્યક્રમ ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો ?
2018
51. ભારતમાં સ્વદેશી અને વૈકલ્પિક ચિકિત્સા પ્રણાલીના શિક્ષણ, સંશોધન અને પ્રસાર માટે કયું મંત્રાલય જવાબદાર છે ?
આયુષ મંત્રાલય
52. એનિમિયામુક્ત ભારત કાર્યક્રમ કઈ યોજના હેઠળ કાર્ય કરે છે ?
પોષણ અભિયાન
53. ગર્ભાવસ્થા અને ડિલિવરી સેવાઓ સંબંધિત પ્રશ્નો માટે આપણે કોનો સંપર્ક કરવો જોઈએ ?
સ્ત્રીરોગવિજ્ઞાન અને બાળ સંભાળ
54. કયા વડાપ્રધાનશ્રીએ ગુજરાતમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના શરૂ કરી છે ?
નરેન્દ્રભાઈ મોદીએ
55. કેટલા વર્ષ સુધી બાળકોને પોલિયોનાં ટીપાં પીવડાવવાનાં રહે છે ?
5 વર્ષ
56. રોગી કલ્યાણ સમિતિનો મુખ્ય ઉદ્દેશ શો છે ?
સંપૂર્ણ પારદર્શિતા સાથે જવાબદારી અને લોકોની ભાગીદારી સાથે ટકાઉ ગુણવત્તાયુક્ત સંભાળ પૂરી પાડવા માટે
57. મુક્ત વેપારનીતિમાં કઈ બાબત મહત્ત્વની હોય છે ?
મુક્ત વેપાર એ એક વેપાર નીતિ છે જે આયાત અથવા નિકાસને પ્રતિબંધિત કરતી નથી. તે આંતરરાષ્ટ્રીય વેપાર પર લાગુ મુક્ત બજાર વિચાર તરીકે પણ સમજી શકાય છે.
58. ગિફ્ટ સિટી, ગાંધીનગર, ગુજરાત ખાતે નીચેના પૈકી કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે ?
ગાંધીનગરને ટેક્સી અને કાર ભાડે સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં મદદ કરી શકાય છે.
59. ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન (IEC) યોજના અંતર્ગત ઈલેક્ટ્રોનિક મીડિયા કેમ્પઇનમાં શું સામેલ છે ?
ઓડિયો-વિઝ્યુઅલ સ્પોટ”, ટૂંકી ફિલ્મો અને અન્ય સંબંધિત પ્રસારણ પ્રવૃત્તિઓ ટીવી અને સોશિયલ મીડિયા પર બતાવવામાં આવે છે
60. દેશમાં ડેનિમના ઉત્પાદક તરીકે ગુજરાતનું કયું સ્થાન છે ?
પહેલું
61. બેલાડિલા શેના માટે પ્રખ્યાત છે ?
આયર્ન ઓર
62. નીચેનામાંથી કયા રાજ્યમાં હટ્ટી સોનાની ખાણ આવેલી છે ?
કર્ણાટક
63. નીચેનામાંથી કયા શહેરની ઔદ્યોગિક વસાહતમાં મેડીકલ વાન કાર્યરત છે ?
ધન્વન્તરિ આરોગ્ય રથ
64. ભારત સરકારની સ્ટાર્ટ-અપ ઇન્ડિયા સીડ ફંડ સ્કીમથી કેવો લાભ મળવાપાત્ર છે ?
કન્સેપ્ટના પુરાવા, અથવા પ્રોટોટાઇપ ડેવલપમેન્ટ અથવા પ્રોડક્ટ ટ્રાયલની માન્યતા માટે અનુદાન તરીકે 20 લાખ
65. ગુજરાત સરકારે ઈ-શ્રમ પોર્ટલ ઉપર નોંધણી માટે કઈ એજન્સીને શ્રમિક સહાયતા કેન્દ્ર તરીકે જાહેર કરી છે ?
શ્રમ અને રોજગાર વિભાગ
66. ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી જીવનજ્યોતિ બીમા યોજના હેઠળ કેટલું કવચ પૂરું પાડવામાં આવે છે ?
2 લાખ
67. ગુજરાત સરકાર દ્વારા 'સક્ષમ- KVK 2.0' યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીની મહત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?
68. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા યુવાનોમાં જરૂરી કૌશલ્યના વિકાસ માટેનું સ્કિલ ઇન્ડિયા મિશન ક્યા વર્ષમાં શરૂ કરવામાં આવ્યું હતું ?
15 જુલાઈ 2015
69. ગુજરાત સરકાર દ્વારા ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના હેઠળ કામદારની દીકરીને એનાયત કરાયેલા બોન્ડને કોણ વટાવી શકે છે ?
70. કયો અધિનિયમ સિવિલ એરક્રાફ્ટનું ઉત્પાદન, કબજો, ઉપયોગ, સંચાલન, વેચાણ, આયાત અને નિકાસ અને એરોડ્રામના લાઇસન્સનું નિયમન કરે છે ?
એરક્રાફ્ટ એક્ટ, 1934 અને એરક્રાફ્ટ રૂલ્સ, 1937
71. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે સ્થાપના ક્યારે કરવામાં આવી ?
31 ઓક્ટોમ્બર 2019
72. મંજૂરી વિના સંસદમાં કેટલા દિવસની ગેરહાજરી પછી સંસદસભ્યને ગેરલાયક ઠેરવી શકાય ?
60 દિવસ
73. ભારતમાં કયા પ્રકારનો સમાજવાદ છે ?
લોકતાંત્રિક સમાજવાદ
74. રાજ્યના રાજ્યપાલને કેવી રીતે હટાવી શકાય ?
માન્ય કારણ વિના રાજ્યપાલોને બરતરફ કરવાની મંજૂરી નથી. જો કે, રાષ્ટ્રપતિની ફરજ છે કે તે એવા રાજ્યપાલને બરતરફ કરે જેમના કૃત્યોને અદાલતો ગેરબંધારણીય અને ખોટા ગણાવે છે.
75. સાંસદ આદર્શ ગ્રામ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
2014
76. PANનો અર્થ શું છે ?
Permanent Account Number (PAN)
77. પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં લોન ક્યાંથી મેળવી શકાય છે ?
Commercial Banks, RRBs, Small Finance Banks, Cooperative Banks, MFIs and NBFCs
78. અર્બન વાઇફાઇ અંતર્ગત wifi hotspotનું નામ શું છે ?
અર્બન એરિયા નેટવર્ક (GSUAN), સમગ્ર ગુજરાત રાજ્યમાં.
79. અટલ ભુજલ યોજના ક્યારે શરૂ કરવામાં આવી ?
2016,17
80. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીને કઈ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે ?
81. કઈ સિંચાઈ પ્રથા મહત્તમ જળ સંરક્ષણ તરફ દોરી જાય છે ?
ટપક સિંચાઈ.
82. કયા રાજ્યમાં વાંસ-ટપક-સિંચાઈ પદ્ધતિ પ્રચલિત છે?
મેઘાલય
83. કડાણા જળાશય અને નર્મદાના વધારાના પૂરના પાણીને ગુજરાતમાં પાણીની અછતવાળા વિસ્તારોમાં વાળવા માટે કઈ કેનાલની સ્થાપના કરવામાં આવી છે ?
સુજલામ સુફલામ સ્પ્રેડિંગ કેનાલ
84. GOG દ્વારા ઉપયોગમાં લેવાતી ભૂંગરૂ તકનીક શું છે ?
ભૂંગરૂ (ગુજરાતીમાં “સ્ટ્રો” નો અર્થ થાય છે) એ સિંચાઈ માટેની નવીન જળ સંગ્રહ તકનીક છે
85. ગામડાઓમાં પાણી પુરવઠાને માપવા અને મોનિટર કરવા માટે ભારત સરકાર દ્વારા કઈ પ્રકારની આધુનિક ટેકનોલોજી આધારિત સિસ્ટમ મૂકવામાં આવી છે ?
સેન્સર-આધારિત IoT ઉપકરણોનો ઉપયોગ કરે છે
86. માર્ચ 2022થી શરૂ થયેલા સુજલામ સુફલામ જળ અભિયાનના પાંચમા તબક્કા દરમિયાન ગુજરાત સરકાર દ્વારા કેટલા લાખ નોકરીઓનું સર્જન કરવામાં આવ્યું ?
25 લાખ નોકરીનું
87. જામનગર કઈ નદીના કિનારે આવેલ છે ?
રંગમતી
88. શહેરી વિસ્તારમાં મળતી સગવડો ગ્રામ્ય કક્ષાએ મળે તે હેતુથી કયું મિશન કાર્યરત છે ?
SWACHH BHARAT MISSION-URBAN 2.0
89. ગ્રામ પંચાયતની કારોબારી સમિતિના સભ્ય કોણ બની શકે છે ?
પંચાયતના વિસ્તારમાં રહેતા તમામ મતદારો સીધા તેના સભ્યોને ચૂંટે છે .
90. સ્વામિત્વ (SVAMITVA) યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
April 24, 2020
91. ગુજરાતમાં તીર્થગામ પાવનગામ હેઠળ તીર્થ ગામને કેટલા રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે ?
પાવનગામ ગામોની ગ્રામ પંચાયતોને રૂ. 2 લાખ, જ્યારે તીર્થગામને રૂ. 1 લાખનું વધારાનું ઇનામ આપવામાં આવે છે .
92. ઈ-ગ્રામ સ્વરાજ એ શું છે ?
93. મુરમુગાવ બંદર કયા રાજ્યમાં આવેલું છે ?
Goa
94. નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી ?
12th February 2016
95. સીમાદર્શન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ગુજરાતમાં કયા સ્થળે થયું હતું ?
નડાબેટ, બનાસકાંઠા
96. ભારત સરકારની કઈ પહેલ હેઠળ વંદે ભારત એક્સપ્રેસની ડિઝાઈન અને ઉત્પાદન ચેન્નઈના પેરામ્બુર ખાતે ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (આઈસીએફ) દ્વારા કરવામાં આવ્યું હતું ?
Make in India initiative
97. મહાત્મા ગાંધીના જીવન અને ઉપદેશો પર બનેલ સૌથી મોટું અને એકમાત્ર મ્યુઝિયમ કયું છે ?
દાંડી કૂટીર
98. વ્યક્તિગત સુખાકારીને જાળવવાના અથવા વધારવાના ધ્યેય સાથે સંકળાયેલી મુસાફરી અને આનંદ અથવા વ્યવસાય માટે મુસાફરી કરતી વખતે શારીરિક, માનસિક, આધ્યાત્મિક અથવા પર્યાવરણીય સુંદરતાની શોધનો સમાવેશ થાય છે.' તેનુ નામ ક્યું છે ?
99. ભારતનો સૌથી લાંબો રોડ બ્રિજ કયો છે ?
Dhola Sadiya bridge
100. મહાત્મા મંદિરના તમામ સેમિનાર હોલની કુલ બેઠક ક્ષમતા કેટલી છે?
2500
101. FASTagનું સમગ્ર સંચાલન કોણ કરે છે ?
National Highway Authority of India
102. નીચેનામાંથી કયો મુખ્ય કોરિડોર માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત આવતો નથી?
103. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે ક્યારે શરૂ કરવામાં આવ્યો ?
16 August 2004
104. ભારતના ચાર મહાનગરો વચ્ચેનો સમય અને અંતર ઘટાડવા માટે કયો પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો છે ?
The Golden Quadrilateral project, સૂવર્ણ ચતુર્ભુજ હાઈવે
105. દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ દિવ્યાંગ જ્યારે દિવ્યાંગ વ્યક્તિ સાથે લગ્ન કરે છે ત્યારે કેટલી સહાય મળવા પાત્ર છે ?
Rs. 1 lakh
106. કઈ સમિતિ/કમિશને ઉચ્ચ શિક્ષણમાં પસંદગી આધારિત ક્રેડિટ સિસ્ટમની ભલામણ કરી હતી ?
The administrative and Academic Reform Committee
107. કઈ યોજના થકી બાળકીનાં માતાપિતાના ખાતામાં પૈસા જમા કરાવવા પર વધારે વ્યાજ દર મળે છે ?
Sukanya Samriddhi Yojana (SSY)
108. ગંભીર ગુનાઓમાં સંડોવાયેલાં બાળકોને કોના આદેશ હેઠળ પ્લેસ ઓફ સેફ્ટીમાં રાખવામાં આવે છે ?
109. નોકરીના સંદર્ભમાં OJASનું પૂરું નામ શું છે ?
Online Job Application System.
110. આદિવાસી શિક્ષા ઋણ યોજનાનો લાભ લેવા માટે શહેરી વિસ્તારોના કુટુંબની વાર્ષિકઆવક મર્યાદા કેટલી હોવી જોઈએ ?
રૂ. 39,500/- ગ્રામીણ વિસ્તારો માટે અને રૂ. શહેરી વિસ્તારો માટે 54,500/-
111. MYSY યોજના અંતર્ગત સરકારમાન્ય સંસ્થાના ડિપ્લોમા સ્વનિર્ભર અભ્યાસક્રમો માટે વધુમાં વધુ કેટલી ટ્યુશન સહાય આપવામાં આવે છે ?
માન્ય વાર્ષિક ટ્યુશનના 50% અથવા 25,000/-
112. ડોક્ટર પી.જી. સોલંકી ડોક્ટર અને વકીલ લોન સહાય તથા સ્ટાઇપેન્ડ યોજનાનો લાભ લેવા માટે અનુસૂચિત જાતિના ગ્રામ વિસ્તારમાં રહેતાં કુટુંબો માટે કેટલી વાર્ષિક આવકમર્યાદા સુનિશ્ચિત કરવામાં આવી છે ?
Rs. 24,000 annually
113. ઇન્સ્ટ્રુમેન્ટલ આસિસ્ટન્ટ ફોર મેડિકલ, ઇજનેરી, ડિપ્લોમા સ્ટુડન્ટ યોજનાનો લાભ કયા વિદ્યાર્થીઓ લઈ શકે છે ?
Instrumental Assistance For Medical, Engineering, Diploma Students (SEBC), Gujarat 2018
114. અસ્વચ્છ વ્યવસાયમાં રોકાયેલા વાલીનાં બાળકોના શિક્ષણ માટે કઈ સરકારી યોજના કાર્યરત છે ?
Pre-Matric Scholarship
115. મેડિકલ, એન્જિનિયરિંગ, એગ્રીકલ્ચર, વેટરનરી, પોલિટેક્નિકલ, લો, એમબીએ, બાયોસાયન્સ વગેરે અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓને મોંઘાં પુસ્તકો ખરીદવાં ન પડે તે માટે સરકારશ્રીની કઇ યોજના કાર્યરત છે ?
Book Bank Scheme
116. કયા પોર્ટલ પર રમતવીર-ખેલાડી તેમની સિદ્ધિઓ અપલોડ કરી શકે છે જેનાથી તેઓને સરકારી યોજનાઓનો લાભ મળી શકે ?
dbtyas-sports.gov.in
117. હિરોલા જૂથ પાણી પુરવઠા યોજના ક્યા જિલ્લામાં કાર્યરત છે ?
Dahod
118. મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત એપ્રેન્ટીસ વિદ્યાર્થીઓને પ્રતિમાસ અભ્યાસની સાથે કેટલા રૂપિયાનું સ્ટાઈપેન્ડ મળે છે ?
દરેક ડિગ્રી ધારક અથવા ઉચ્ચ લાયકાત ધરાવતા એપ્રેન્ટિસ માટે, સરકાર રૂ. 3,000 જ્યાં ડિપ્લોમા ધારકો માટે સ્ટાઈપેન્ડ રૂ. 2000 અને રૂ. 1,500 નોન ડિપ્લોમા ધારકો માટે.
119. ખેલો ઈન્ડિયા- 2022 અંતર્ગત 10 મી. એરરાઈફલ ઈવેન્ટમાં સુવર્ણ ચંદ્રક વિજેતા મહિલા ખેલાડીનું નામ આપો.
Avani Lekhara
120. નારી અદાલતમાં ન્યાય મેળવવા માટેની આવકમર્યાદા કેટલી છે ?
121. પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાની સહાય મેળવવા માટે કેટલા દિવસ પૂર્વે આંગણવાડી કેન્દ્રમાં નોંધણી કરાવવી પડે છે ?
730 days
122. કઈ યોજનામાં ખાનગી દવાખાનામાં કરાવવામાં આવતી પ્રસૂતિ વિનામૂલ્યે હોય છે ?
Pradhan Mantri Surakshit Matritva Abhiyan
123. ગરીબ અને નબળા વર્ગના સભ્યોની સામાજિક સ્થિતિમાં સુધાર લાવવા તેમજ આર્થિક સશક્તિકરણ અર્થે રાજ્ય સરકારે કયા મિશનની શરૂઆત કરેલ છે ?
DEEN DAYAL Antyodaya Yojana (DAY)
124. માતા તેમજ નવજાત બાળકને હોસ્પિટલથી તેમના ઘરે પહોંચાડવા માટે ગુજરાત સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલ એમ્બ્યુલન્સ સેવા કયા નામે ઓળખાય છે ?
Khilkhilat ambulances
125. જયોતિસંઘની સ્થાપના કોણે કરી હતી ?
Mridula Sarabhai
1. When did the Government of India implement the Pradhan Mantri Fasal Bima Yojana (PMFBY)?
2. With which scheme did the farmer of Gujarat come in contact with the world?
3. From which year PM Kisan Yojana has become functional in India?
4. Where has the Center of Excellence for Mango been set up in Gujarat under the Indo-Israel Work Plan?
5. Where is Gir cow sanctuary is located in Gujarat?
6. Which is the web based portal, of the Fisheries Department in Gujarat, for registration of fishing boats?
7. When was Beti Bachao, Beti Padhao (BBBP) Scheme launched by PM Narendrabhai Modi ?
8. Bright students who have scored more than 70 per cent marks in class 10 can get Rs 15,000 per month under which scheme to study science stream in class 11 and 12?
9. Which Yojana has been launched to promote philately (Scholarship for Promotion of Aptitude & Research in Stamps as a Hobby)?
10. What is the abbreviation of the Chief Minister's Scholarship Scheme given to needy students on the basis of merit?
11. What has been designed in the colleges to promote innovation related activities as well as to increase the scope?
12. What is the scheme to provide financial assistance to female MBBS students?
13. Which is one of the many programmes started by the Gujarat government under SSIP for better implementation and benefits of SSIP policy?
14. Under which scheme the free metered connection for economically poor households is provided?
15. Where is the 700 MW solar park in the renewable energy sector under construction in Gujarat?
16. Which state is the second largest producer of wind power in India?
17. Who recieved the CII National Award for Excellence in Energy Management - 2013 as an 'Energy Efficient Unit'?
18. Who has launched 'Solar Charkha Mission'?
19. Which is the largest hybrid renewable energy park in the world?
20. Which office has implemented Public Financial Management System?
21. What is the rule for GST registration, if an entity has multiple branches within the same state?
22. Which scheme has been launched in collaboration with the World Bank for quality education under the 2022-23 Budget of Gujarat?
23. What happens if premium cannot be paid for 6 months under Atal Pension Scheme?
24. What is the amount paid by the Government of Gujarat as an incentive grant to Samras Gram Panchayats (General Samras - for the fifth time in a row and with population up to 5000) ?
25. How much assistance would be provided to the familial dependents of 'Corona Warriors' in case of their tragic death due to Covid-19 whilst performing their duties as per the Government of Gujarat's resolution dated 31/01/2022?
26. Which king of Solanki dynasty built the Sun Temple in Modhera ?
27. What was the theme of the 25th Vasantotsav of the year 2020 held at Sanskritikunj, Gandhinagar ?
28. Who is the first to shine through the main entrance of the Sun Temple at Modhera ?
29. In which state is the Charkula dance played ?
30. What is the life span of Govindguru, the great hero of the Mangarh Revolution?
31. How many bamboos are given per family per year under the scheme to provide bamboo at concessional rates to Kotwalias and Vansfodiyas living in the forest area?
32. From which office one can get the benefit of Farm Forestry Scheme in privately owned land?
33. Who can avail the benefits under 'Biogas/ Solar Cooker Distribution Scheme'?
34. At what cost can the local people can use the grass from the plantation under the 'Gram Van Uchher Yojana' (Village Forest Cultivation Scheme) ?
35. When was the 'Virasat Van' inaugurated ?
36. How many saplings are allotted free of cost to the Gram Panchayats by the Forest Department under 'Van Mahotsav Scheme' ?
37. What is the rank of Gujarat in Mangorve cover in India ?
38. Which of the following are assessed under ISFR report?
39. How many types of Arthropoda are found in the biological diversity of animals recorded in India?
40. What is the number of mammals that come under the extinct-ex category in Gujarat?
41. During which time span all Khadi gramodyog bhavans provide discount to the public on various Khadi products ?
42. What is the full form of 'NAPCC' ?
43. To whom is the 'NAMO' tablet given ?
44. What project is running under Gujarat State Biotechnology Policy ?
45. Which of these places has been developed by Gujarat Government as an 'Eco Camp Site'?
46. Which department guides the activites of Home Guards?
47. When is 'Indian Navy Day' celebrated?
48. Which state has the lowest rural population as per the 2011 Census of India?
49. What is the full form of RKSK?
50. When was the 'Anaemia Mukt Bharat Programme' launched?
51. Which Ministry is responsible for developing education,research & propogation of indigenous & alternative medicine systems in India?
52. ''Anemia Mukt Bharat Programme' functions under which scheme?
53. Whom should we contact for queries related to pregnancy and delivery services?
54. Which Prime Minister launched 'Mukhyamantri Matrushakti Yojana' in Gujarat?
55. What is the age limit for children for Polio drops under the pulse polio programme?
56. What is the main objective of 'Rogi Kalyan Samiti'?
57. Which of the following is an imporant parameter of Free Trade Policy?
58. Which of the following facilities are available at GIFT city, Gandhinagar, Gujarat?
59. What is included in Electronic Media Campaigns under Information, Education and Communication (IEC) Scheme?
60. What is the position of Gujarat as a producer of denim in the country?
61. What is Belladila famous for ?
62. In which of the following states is the 'Hatti' gold mine located?
63. In which of the following industrial estate of Gujarat is the medical van operational in Gujarat?
64. What are the benefits of Startup India Seed Fund Scheme by the Government of India?
65. Which agency has been declared as Labour Aid Center by the Government of Gujarat for registration on e-Labour portal?
66. How much insurance cover is provided under the 'Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana' by the Government of India?
67. What is the maximum age limit for beneficiary to become eligible under 'Saksham K.V.K 2.0' ?
68. In which year the Skill India Mission was launched by the Prime Minister Shri Narendrabhai Modi for the development of necessary skills in the youth?
69. Who can withdraw bond issued to the daughter of construction workers under the 'Bhagyalakshmi Bond Yojana' by the Government of Gujarat ?
70. Which Act regulates the manufacture, possession, use, operation, sale, import and export of civil aircrafts, and licensing of aerodromes ?
71. When was Jammu and Kashmir & Ladakh established as a Union Territory ?
72. After how many days of absence from Parliament without permission can a Member of Parliament be disqualified?
73. Which type of socialism India has?
74. How the Governor of a state can be removed ?
75. When was the Saansad Adarsh Gram Yojana launched?
76. What does PAN stand for?
77. From where the (Pradhan Mantri MUDRA Yojana) PMMY loan can be availed?
78. What is the name of Wi-fi hostspot under the Urban Wi-fi Project ?
79. When was the 'Atal Bhujal Yojna' launched ?
80. What facilities are provided to the beneficiaries under Pradhan Mantri Awas Yojana?
81. Which irrigation practice leads to maximum water conservation ?
82. In which state the bamboo-drip-irrigation system is popular ?
83. To divert surplus flood water of Kadana Reservoir and Narmada to the water deficit areas in Gujarat which canal is established?
84. What is the Bhungroo technique used by GOG ?
85. Which type of modern technology based system is placed by Government of India to measure and monitor water supply in villages?
86. How many lakh jobs were created by Gujarat government during the fifth phase of Sujalam Sufalam Jal Abhiyan started from March 2022?
87. On the banks of which river is Jamnagar located ?
88. Which scheme has been implemented for the purpose of providing urban like facilities at village level.
89. Who can be a member of the Executive Committee of Gram Panchayat?
90. When was the SVAMITVA scheme launched?
91. How much grant is given to Tirth village under 'Tirth Gam-Pavan Gam' in Gujarat?
92. What is e-Gram Swaraj?
93. In which state is the Mormugao port located ?
94. National High-Speed Rail Corporation Limited (NHSRCL) was incorporated in which Year?
95. Where was the Seema Darshan Project inaugurated in Gujarat?
96. Under which initaitve of the Government of India, the Vande Bharat Express was designed and manufactured by Integral Coach Factory (ICF) at Perambur, Chennai?
97. Which is the largest and only museum built on the life and teachings of Mahatma Gandhi?
98. What is the name for the 'travel associated with the goal of maintaining or enhancing one’s personal well-being and includes the pursuit of physical, mental, spiritual or environmental ‘wellness’ while traveling for either leisure or business?
99. Which is the longest road bridge of India?
100. What is the total seating capacity of all seminar halls in Mahatma Mandir?
101. Who is the operational authority of FASTag?
102. Which of the following is not the major corridor identified by Road & Building department?
103. When was Ahmedabad- Vadodara Expressway inaugrated?
104. Which project has been introduced to reduce the time and distance between the four metros of India?
105. How much financial assistance is entitled in case of marriage between two Divyangs under the Divyang Marriage Assistance Scheme?
106. Which committee/ Commission recommended choice-based credit system in Higher Education?
107. Which Saving Scheme is targeted towards the parents of a girl child for earning higher interest?
108. Under whose orders are children involved in serious crimes kept in the Place of Safety?
109. What is the full name of OJAS in terms of jobs?
110. What is the annual income limit of the family of urban areas to take advantage of the Tribal Education Scheme (Shiksha roon Yojana)?
111. What is the maximum amount of tuition assistance provided for diploma self-reliant courses of a government recognized institution under MYSY scheme?
112. How much annual income limit has been fixed for families living in the rural areas from Scheduled Caste to take advantage of Doctor P. G. Solanki Doctor and Lawyer Loan Assistance and Stipend Scheme?
113. Which students can avail the benefits of 'Instrumental Assistant for Medical Engineering Diploma students' scheme?
114. Which government scheme is working for the education of children whose parents are engaged in unhygienic occupations?
115. Which government scheme is ensuring that the Scheduled Castes students do not have to buy expensive books studying in medical, engineering, agriculture, veterinary, polytechnical, law, MBA, bioscience etc. courses?
116. On which portal can a sports person upload their achievements so that they can get benefits of government schemes?
117. In which district Hirola Group Water Supply Scheme is operating?
118. How much stipend is given to apprentice students every month along with studies under Mukhyamantri Apprentice Scheme?
119. Name the female player who won the gold medal in the 10m airrifell event under Khelo India-2022.
120. What is the income limit for getting justice in a Nari Adalat ?
121. How many days in advance have to register at Anganwadi Center to get help from 'Prime Minister Matru Vandana Yojana' ?
122. Under which scheme, the delivery of women in a private hospital is free of cost ?
123. What mission has the state government undertaken to improve the social status of poor and vulnerable members as well as economic empowerment ?
124. By what name is the ambulance service started by Gujarat government to deliver mother and newborn baby from hospital to their home ?
125. Who founded Jyoti Sangh?
126. How many people have benefited from this Government of India's health scheme described in the video in just two years?