Main menu

234

123

ધોરણ 11 ભૂગોળ - વાર્ષિક પરીક્ષાનું બોર્ડનું નમૂનાનું પ્રશ્નપત્ર 2024-25 થી લાગુ થયેલ...

 નમસ્કાર મિત્રો,

            વર્ષ 2024 - 25 થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષા પદ્ધતિ પ્રમાણે ધોરણ 9 અને 11 ની પરીક્ષા માટે નમૂનાના પ્રશ્નપત્રો અને બ્લુ પ્રિન્ટ બહાર પાડેલ છે. એ પ્રમાણે ધોરણ 11 ભૂગોળમાં જે નમૂનાનું પ્રશ્નપત્ર આપેલ છે, તેમાં 40 ટકા પ્રશ્નો ક્ષમતા આધારિત બનાવેલ છે. તો આ પ્રશ્નોનું સોલ્યુશન શિક્ષક મિત્રો સરળતાથી સમજી શકે અને વિદ્યાર્થીઓને યોગ્ય રીતે ન્યાય આપી શકે એટલા માટે આ નમૂનાપ્રત બનાવેલ છે. જેથી વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોને ઉપયોગી સાબિત થશે.