ધોરણ 12 જીવ વિજ્ઞાન એક મજાનો વિષય છે. જો યોગ્ય રીતે આ બધી ક્વીઝ દ્વારા તૈયારી કરવામાં આવે તો બોર્ડ પરીક્ષામાં ખુબ સારા માર્ક્સ લાવી શકાય છે. દરેક વિદ્યાર્થીઓને સૂચના છે કે અહી આપેલી બધી ક્વીઝ વારાફરતી સમયાંતરે દરરોજ આપીને પ્રેક્ટીસ કરતા રહો.
જેથી વધુ સારા ગુણ હેતુલક્ષી પ્રશ્નોમાં લાવી શકાય. સાથે સાથે આ રીતે તૈયારી કરવાથી પ્રશ્નોના જવાબો ભૂલી પણ નહિ જવાય અને ભવિષ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ આ પ્રશ્નો કામમાં લાગશે. જે લોકો સરકારી નોકરી માટે પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા હોય તેમને માટે પણ આ બધી ક્વીઝ ખુબ જ ઉપયોગી થશે.
1/15
નીચે પૈકી સુએઝ પ્રક્રિયામાં વારંવાર ગાળણ કરી શું દૂર કરાય છે ?
પથ્થર✔X
કાંકરી✔X
તરતો કચરો✔X
માટી✔X
2/15
અવસાદન દ્વારા શું દૂર કરાય છે ?
માટી✔X
તરતો કચરો✔X
ગોળાશ્મોની કાંકરીઓ✔X
(A) અને (C)✔X
3/15
અવસાદનમાં ઘન દ્રવ્યો એકઠા થઈ શું રચે છે ?
નિસ્યંદિત પાણી✔X
પ્રાથમિક સ્લજ✔X
ઇફ્લ્યુઅન્ટ✔X
(A) અને (B)✔X
4/15
બહિર્સાવી નિસ્યંદિત પાણી કઈ પ્રક્રિયામાં જોવા મળે છે ?
અવસાદન✔X
ઇફ્લ્યુઅન્ટ✔X
ગાળણ✔X
પ્રાથમિક સ્લઝ✔X
5/15
કઈ પ્રક્રિયા સજીવો દ્વારા થાય છે ?
ગાળણ✔X
અવસાદન✔X
દ્વિતીયક પ્રક્રિયા✔X
(B) અને (C)✔X
6/15
દ્વિતીયક પ્રક્રિયામાં શેની વૃદ્ધિ થાય છે ?
જા૨ક વિષાણુ✔X
અજારક વિષાણુ✔X
અજારક જીવાણુ✔X
જારક જીવાણુ✔X
7/15
ફ્લોક્સનું અવસાદન ક્યાં થાય છે ?
ચેમ્બરમાં✔X
સેટલિંગ ટૅન્કમાં✔X
સેડીમેન્ટેશન ટૅન્કમાં✔X
પમ્પીંગ ટૅન્કમાં✔X
8/15
અવસાદિત દ્રવ્યને ક્યાં લઈ જવાય છે ?
જારક પ્રક્રિયક ટાંકામાં✔X
હજમ ટાંકામાં✔X
(A) અને (B)✔X
એક પણ નહીં✔X
9/15
STPsની પ્રાથમિક સારવાર માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1. ગાળણ અને અવસાદન દ્વારા ભૌતિક કણ દ્રવ્યનો નિકાલ કરાય. 2. ઇફ્લુઅન્ટને મોટી વાયુમય જારક ટાંકીમાંથી પસાર કરવામાં આવે છે. 3. માટી અને નાની કાંકરીઓને અવસાદન દ્વારા દૂર કરવામાં આવે છે. 4. ઇફ્લુઅન્ટના BODમાં નોંધપાત્ર ઘટાડો થાય છે.
(1) અને (2)✔X
(1), (2) અને (3)✔X
(1), (3) અને (4)✔X
આપેલ તમામ✔X
10/15
સાઇક્લોસ્પોરીન - A શેમાંથી મેળવવામાં આવે છે ?
સ્ટ્રેપ્ટોકોકસ બૅક્ટેરિયા✔X
મોનાસ્કસ પુર્પુરિયસ✔X
એસ્પરજીલસ નાઇઝર✔X
ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ✔X
11/15
અંગપ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડનાર ઘટક તરીકે વપરાય છે.
સ્ટ્રેપ્ટોકાઇનેઝ✔X
સાયક્લોસ્પોરીન-A✔X
મોનાસ્કસ પુર્પુરિયસ✔X
સ્ટેટીન્સ✔X
12/15
રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવા શું વપરાય છે ?
સ્ટેટીન્સ✔X
સાયક્લોસ્પોરીન-A✔X
મોનાસ્કસ પુર્પુરિયસ✔X
(A) અને (B)✔X
13/15
સુએઝમાં બહોળી માત્રામાં શું જોવા મળે છે ?
કાર્બનિક પદાર્થો✔X
સૂક્ષ્મજીવો✔X
(A) અને (B)✔X
એક પણ નહીં.✔X
14/15
સ્ટેટીન્સ વ્યાવસાયિક ધોરણે શેમાંથી મેળવવામાં આવે છે ?
સ્ટ્રેપ્ટોકાઇનેઝ✔X
મોનાસ્કસ પુર્પુરિયસ✔X
એસ્પરજીલસ નાઇઝર✔X
ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ✔X
15/15
માઈકોરાઈઝા એટલે શું ?
બૅક્ટેરિયા અને યીસ્ટ વચ્ચેનું સહજીવન✔X
ફૂગ અને ચોક્કસ બીજધારી વનસ્પતિમાં મૂળ વચ્ચેનું સહજીવન✔X