ધોરણ 12 ભૂગોળ એક મજાનો વિષય છે. જો યોગ્ય રીતે આ બધી ક્વીઝ દ્વારા તૈયારી કરવામાં આવે તો બોર્ડ પરીક્ષામાં ખુબ સારા માર્ક્સ લાવી શકાય છે. દરેક વિદ્યાર્થીઓને સૂચના છે કે અહી આપેલી બધી ક્વીઝ વારાફરતી સમયાંતરે દરરોજ આપીને પ્રેક્ટીસ કરતા રહો.
જેથી વધુ સારા ગુણ હેતુલક્ષી પ્રશ્નોમાં લાવી શકાય. સાથે સાથે આ રીતે તૈયારી કરવાથી પ્રશ્નોના જવાબો ભૂલી પણ નહિ જવાય અને ભવિષ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ આ પ્રશ્નો કામમાં લાગશે. જે લોકો સરકારી નોકરી માટે પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા હોય તેમને માટે પણ આ બધી ક્વીઝ ખુબ જ ઉપયોગી થશે.
1/20
ઇતિહાસ પર ભૂમિના પ્રભાવને મહત્વ આપનાર કોણ હતા?
કાન્ટ✔X
સ્ટ્રાબો✔X
એરિસ્ટોટલ✔X
હન્ટિંગટન✔X
2/20
વસ્તીની દ્રષ્ટિએ ભારતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું છે?
પંજાબ✔X
સિક્કિમ✔X
મેઘાલય✔X
ગોવા✔X
3/20
નીચેનામાંથી કઈ ખનીજ અધાત્વિક છે?
તાંબુ✔X
સીસું✔X
જસત✔X
ગંધક✔X
4/20
રેલ સેવા કયા પ્રકારની પ્રવૃત્તિ છે?
તૃતિયક✔X
ચતુર્થક✔X
દ્વિતિયક✔X
પંચમ✔X
5/20
ભારતમાં તમાકુનો પાક લાવનાર કોણ હતા?
પોર્ટુગીઝો✔X
એસ્કિમો✔X
અંગ્રેજો✔X
ફ્રેન્ચો✔X
6/20
કાગળ વગરની ટપાલ સેવા એટલે...
ઈમેલ✔X
દૂરદર્શન✔X
ટ્વીટર✔X
કમ્પ્યુટર✔X
7/20
ઓપેક સંગઠનનું વડુમથક કયું છે?
દુબઈ✔X
વિયેના✔X
સિંગાપોર✔X
કાઠમંડુ✔X
8/20
નીચેનામાંથી ઔદ્યોગિક કેન્દ્ર કયું છે?
જોધપુર✔X
જમશેદપુર✔X
ચંદીગઢ✔X
વારાણસી✔X
9/20
સમમૂલ્ય રેખા પદ્ધતિમાં શું દર્શાવી શકાય?
વસ્તીની ગીચતા✔X
ભાષાઓનું વિતરણ✔X
ખેત ઉત્પાદન✔X
તાપમાનનું વિતરણ✔X
10/20
પૃથ્વી ઉપર સ્થાન જાણવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે?
GPS✔X
GIS✔X
GPRS✔X
SMS✔X
11/20
પ્રસાર ભારતી કઈ સેવાઓ સાથે જોડાયેલી સ્વાયત્ત સંસ્થા છે?
દૂરદર્શન✔X
ઉપગ્રહ✔X
સેલફોન✔X
આકાશવાણી✔X
12/20
પરિવહન નું કયું વાહન પ્રદૂષણ ફેલાવતો નથી?
રેલ✔X
બસ✔X
સાઈકલ✔X
વિમાન✔X
13/20
સાફ્ટાની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી?
1967✔X
1991✔X
2006✔X
2008✔X
14/20
ધારાવી ઝૂંપડપટ્ટી કયા શહેરમાં છે?
નોઇડા✔X
ચેન્નઈ✔X
અમદાવાદ✔X
મુંબઈ✔X
15/20
નીચેનામાંથી કયું ખનીજ સંચાલન શક્તિનું ખનીજ છે?
પોટાશ✔X
યુરેનિયમ✔X
ડોલોમાઈટ✔X
પ્લેટિનમ✔X
16/20
કોલસો એક એવા પ્રકારનો સંસાધન છે?
પરંપરાગત✔X
બિન પરંપરાગત✔X
પુનઃપ્રાપ્ય✔X
વિરલ✔X
17/20
વિકાસશીલ દેશોની મુખ્ય સમસ્યા કઈ છે?
ગરીબી✔X
બેકારી✔X
ભૂખમરો✔X
પ્રદૂષણ✔X
18/20
આંકડાકીય માહિતીને યોગ્ય સ્વરૂપમાં ગોઠવવાની પ્રક્રિયાને શું કહે છે?
નમુનો✔X
સારણીકરણ✔X
સ્તંભ✔X
અવલોકન✔X
19/20
સારણીમાં ઉત્તર દક્ષિણ દિશામાં દોરેલા પટ્ટા ને શું કહે છે?