શ્રી એચ. આર. ગારડી વિદ્યાલય, ઉમેદપુરા
રી- ટેસ્ટ
સમય 3 કલાક ધોરણ 11 ભૂગોળ - વર્ષ 2022 કુલ
ગુણ 80
વિભાગ એ
નીચે આપેલ પ્રશ્ન ક્રમાંક 1 થી 16 હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે. 16
ગુણ
1. ભારતનો પ્રવાસ કરી ભૂમિ અને
લોકજીવનનું વર્ણન કરનાર કોણ હતા ?
(A)
આર્યભટ્ટ (B) ઈબ્નબતુતા (C) કાલિદાસ (D) ભાસ્કરાચાર્ય
2. ગ્રીસની પ્રેમ અને સૌંદર્ય દેવી
તરીકે કયો ગ્રહ ઓળખાય છે ?
(A)
શુક્ર (B) મંગળ (C) શનિ (D) ગુરુ
3. રોબિન્સન નામની સોનાની ખાણ કયા
દેશમાં આવેલી છે ?
(A)
યુએસએ (B) રશિયા (C) દક્ષિણ આફ્રિકા (D) દક્ષિણ કોરિયા
4. સૌથી વધુ વેગ ધરાવતા મોજાં કયો છે?
(A)
પ્રાથમિક મોજા (B) દ્વિતીય મોજા (C) પૃશ્ઠિય મોજા (D) ઉપમોજા
5. મુખ્ય ભૂતક્તિઓની સંખ્યા કેટલી છે?
(A)
8 (B) 9 (C) 15 (D) 7
6. આરસપહાણ ખડક કયા પ્રકારનું ખડક
છે?
(A)પ્રસ્તર (B) આગ્નેય (C) રૂપાંતરિત (D) કોઈ નહીં
7. પૃથ્વી સપાટીના આશરે કેટલા ટકા
ભાગ પર પર્વતો આવેલા છે ?
(A)
33 % (B) 41% (C) 26 % (D) 15%
8. વાતાવરણના બંધારણમાં કયા વાયુનું
પ્રમાણ સૌથી વધુ છે?
(A)
ઓક્સિજન (B) કાર્બન ડાયોક્સાઇડ (C) ઓઝોન (D) નાઇટ્રોજન
9. નીચેનામાંથી કયું પરિબળ તાપમાન
પર અસર કરતું નથી?
(A)
રેખાંશ (B) ભુપૃષ્ઠ (C) પવનો (D) સમુદ્રથી અંતર
10. કયા ભવનો દ્રાક્ષ, મોસંબી જેવા ખાટા રસ વાળા ફળોની ખેતી માટે લાભદાયી છે?
(A)
ચિનુક અને ફોએન (B) હરમેટન (C) મિસ્ટર અને બોરા (D) નોર્વેસ્ટર
11. ભારતના કયા રાજ્યમાં શિયાળાની
ઋતુમાં વૃષ્ટિ થાય છે ?
(A)
ગુજરાત (B) મધ્યપ્રદેશ (C) ઉત્તરપ્રદેશ (D) તમિલનાડુ
12. જીવાવરણ પૃથ્વીની સપાટીથી લગભગ
કેટલા કિલોમીટર ઊંચાઈ સુધી ફેલાયેલું છે?
(A)
26 (B) 32 (C) 42 (D) 16
13. આગ લાગી હોય ત્યારે અગ્નિશામક
માટે કયા નંબર પર સંપર્ક કરવો?
(A)
100 (B) 101 (C) 108 (D) 181
14. માનવ વસાહતો દર્શાવવા કયા રંગનો
ઉપયોગ થાય છે ?
(A)
વાદળી (B) લીલો (C) લાલ (D) પીળો
15. બે અક્ષાંશવૃતો વચ્ચે કેટલા કિમીનું
અંતર હોય છે ?
(A)
139 (B) 122 (C) 211 (D) 111
16. ધી સર્વે ઓફ ઇન્ડિયા નામની સંસ્થા
કયા રાજ્યમાં આવેલી છે?
(A)
ઉતરાખંડ (B) હરિયાણા (C) પંજાબ (D) હિમાચલ પ્રદેશ
વિભાગ બી
નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 17 થી 24 સુધીના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. 8 ગુણ
17. નિહારિકા વાદળ ઉત્કલ્પના કોણે
આપી છે?
18. પાવાગઢ કયું તળાવ જ્વાળામુખીમાં પાણી ભરાતા બનેલું છે?
19. કયા પવનો કાળ વૈશાખી તરીકે ઓળખાય છે ?
20. કયા વાદળો સારા હવામાનનો
નિર્દેશ કરે છે?
21. વિશ્વમાં સૌથી મોટી ઘોડા ભરતી
ક્યાં આવે છે ?
22. પૃથ્વી સપાટીના કેટલા ભાગ પર
જળરાશિ આવેલી છે ?
23. કયા દેશો પ્રકોપોની અસરને
નિયંત્રિત કરવામાં સફળ થયા છે ?
24. સૌથી મોટું અક્ષાંશવૃત કયું છે ?
વિભાગ સી
નીચે
આપેલા પ્રશ્ન ક્રમાંક 25
થી 36 સુધીના પ્રશ્નોમાંથી કોઈપણ 9 પ્રશ્નોના ટૂંકમાં જવાબ
આપો 18 ગુણ
25. હાલની વૈશ્વિક સમસ્યાઓ કઈ કઈ છે?
26. સાઈમા સ્તરમાં કયા ખનીજ તત્વો
આવેલા છે ?
27. વાતાવરણના મુખ્ય ચાર આવરણો કયા
કયા છે ?
28. વિષુવવૃત્તના પ્રદેશોમાં હવાનું હળવું
દબાણ રહે છે કારણ આપો?
29. શિયાળામાં ગુજરાત અને
રાજસ્થાનમાં કેટલીકવાર ઠંડીનું મોજું ફરી વળે છે કારણ આપો ?
30. રાતા સમુદ્રનું તાપમાન ઊંચું
રહે છે કારણ આપો ?
31. ગુજરાતમાં આવેલા જૈવ ભૌગોલિક
પ્રદેશો જણાવો ?
32. કુદરતી પ્રકોપોના મુખ્ય પ્રકારો
જણાવો ?
33. નકશામાં પ્રમાણમાપ દર્શાવવાની ત્રણ પદ્ધતિઓ કઈ કઈ છે?
34. સપ્તર્ષિ તારા સમૂહ એટલે શું ?
35. મંદિર અને ખનિજતેલના કુવાની
સમસ્યાઓ જણાવો?
36. પેંજીયાનો અર્થ સમજાવો.?
વિભાગ ડી
નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 37 થી 45 સુધીના પ્રશ્નોમાંથી કોઈપણ 6 પ્રશ્નોના ઉત્તર લખો
18 ગુણ
37. સૌર પરિવારના સભ્યો વિશે ટૂંકી
માહિતી આપો ?
38. ભૂકંપ થવાના કારણો કયા કયા છે ?
39. ખડક એટલે શું ? તેના મુખ્ય પ્રકારો સમજાવો?
40. હવામાન અને આબોહવા વચ્ચેનો ભેદ
સ્પષ્ટ કરો?
41. તાપમાન પર અસર કરતા પરિબળો
જણાવી ગમે તે ત્રણ સમજાવો ?
42. “ભેજનુ મહત્વ” વિશે ટૂંકનોંધ
લખો ?
43. ભરતીનું મહત્વ વિશે ટૂંકનોંધ
લખો?
44. આપત્તિ વ્યવસ્થાપન વિશે
ટૂંકનોંધ લખો ?
45. સ્થળવર્ણનની ઉપયોગીતા જણાવો.?
વિભાગ ઈ
નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 46 થી 51 સુધીના પ્રશ્નોમાંથી કોઈપણ 4 પ્રશ્નોના
વિસ્તારપૂર્વક જવાબ આપો 20 ગુણ
46. પવનનું ઘસારણ, પરિવહન અને નિક્ષેપણ કાર્ય સમજાવો ?
47. દબાણના પટ્ટાની આકૃતિ દોરી
વિષુવવૃત્તીય લઘુદાપટ્ટ વિશે માહિતી આપો?
48. વાદળ એટલે શું? વાદળના વિવિધ પ્રકારો આકૃતિ સાથે સમજાવો ?
49. ઍટલૅન્ટિક મહાસાગરના પ્રવાહો
વિસ્તારથી સમજાવો. ?
50. જૈવ વિવિધતાનું જતન કરવાના ઉપાય
સમજાવો. ?
51. દુષ્કાળના પરિણામોની ચર્ચા કરો.
બેસ્ટ ઓફ લક