1/13
વિશ્વમાં સ્ત્રી પુરુષ પ્રમાણ કેટલું છે?
896✔X
986✔X
940✔X
996✔X
2/13
ભારતનું સૌથી વધારે સ્ત્રી પુરુષ પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે?
હરિયાણા✔X
રાજસ્થાન✔X
કેરળ✔X
ઓડિશા✔X
3/13
ભારતમાં વધુ જનસંખ્યા કયો ધર્મ પાળે છે?
ઇસ્લામ✔X
હિંદુ✔X
શીખ✔X
ખ્રિસ્તી✔X
4/13
ભારતમાં શહેરી વસ્તી ધરાવતું પ્રથમ ક્રમનું રાજ્ય કયું છે?
ગોવા✔X
મિઝોરમ✔X
મહારાષ્ટ્ર✔X
ગુજરાત✔X
5/13
વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કયો છે?
પહેલો✔X
બીજો✔X
ત્રીજો✔X
ચોથો✔X
6/13
દેશમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય કયું છે?
તેલંગાણા✔X
મહારાષ્ટ્ર✔X
કેરલ✔X
સિક્કિમ✔X
7/13
ભારતનું સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે?
રાજસ્થાન✔X
હરિયાણા✔X
ઓડીશા✔X
બિહાર✔X
8/13
માનવ વિકાસ અહેવાલના પરામર્શક ભારતીય મૂળના અર્થશાસ્ત્રી કોણ છે?
જે.સી. ભટનાગર✔X
ઓ.પી. સિંઘ✔X
અમર્ત્ય સેન✔X
એચ.એમ.પટેલ✔X
9/13
ભારતની સરેરાશ વસ્તી ગીચતા કેટલી છે ?
11297✔X
328✔X
382✔X
1025✔X
10/13
વસ્તીની દૃષ્ટિએ ભારતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું?
મેઘાલય✔X
પંજાબ✔X
સિક્કિમ✔X
ગોવા✔X
11/13
ભારતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે?
દમણ અને દીવ✔X
ચંડીગઢ✔X
લક્ષદ્વીપ✔X
પુડુચેરી✔X
12/13
વિશ્વમાં દર પાંચ વ્યક્તિએ એક વ્યક્તિ કયા દેશમાં વસે છે?
ભારત✔X
ચીન✔X
યુએસએ✔X
ઇંગ્લેન્ડ✔X
13/13
દેશમાં સૌથી ઓછી સાક્ષરતા ધરાવતું રાજ્ય...
તેલંગાણા✔X
મહારાષ્ટ્ર✔X
બિહાર✔X
સિક્કિમ✔X
This quiz has been created using the tool HTML Quiz Generator
1.
સંંભવવાદ શબ્દનો સર્વ પ્રથમ ઉપયોગ કરનાર કોણ હતા?
2.
"મનુષ્યની બધી જ ક્રિયાઓ પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે."આ વિચારધારા એટલે ...
3.
જ્યોગ્રાફિયા જનરાલિસ પુસ્તક કોણે લખ્યુ હતું ?
4.
માનવ ભૂગોળમાં કેંદ્ર સ્થાને છે...
5.
ઈતિહાસ પર ભૂમિના પ્રભાવને મહત્વ આપનાર કોણ હતા ?
6.
સામાજિક ન્યાયનો હેતુ કયો અભિગમ દર્શાવે છે?
7.
કયા ભૂગોળવિદે માનવ ભૂગોળ અભ્યાસક્ષેત્રોના જુદા જુદા વિભાગો સૂચવ્યા છે ?
8.
ગ્રિફિથ ટેઈલરે કઈ વિચારધારા રજૂ કરી?
9.
પ્રસિદ્ધ ભૂગોળવેત્તા જીન બ્રુન્સ કયા દેશના હતા?
10.
હિપોક્રેટ્સ કઈ વિચારધારાના સમર્થક હતા?
11.
નિયતિવાદના પ્રખર સમર્થક કોણ હતા?
This quiz has been created using the tool HTML Quiz Generator
1/10
આલેખ માટે સૌથી વધુ વપરાતી પદ્ધતિ કઈ છે ?
રેખા આલેખ✔X
સ્તંંભ આલેખ✔X
પ્રવાહ આલેખ✔X
ટપકું પદ્ધતિ✔X
2/10
કયા પ્રકારના આલેખ દ્વારા દર્શાવેલી વિગતોનું અર્થઘટન સહેલું હોય છે?
રેખા આલેખ✔X
ટપકું પદ્ધતિ આલેખ✔X
સ્તંભ આલેખ✔X
ફલો આલેખ✔X
3/10
આલેખ એ કયું મહત્વનું સ્વરૂપ છે?
ચિત્રાત્મક✔X
ગુણાત્મક✔X
સંખ્યાત્મક✔X
એકેય નહીં✔X
4/10
ગતિશીલતા સૂચવતો આલેખ કયો છે ?
રેખા આલેખ✔X
ટપકું પદ્ધતિ આલેખ✔X
સ્તંભ આલેખ✔X
ફલો આલેખ✔X
5/10
એક જ પરિમાણ ધરાવતો આલેખ
રેખા આલેખ✔X
વર્તુળ આલેખ✔X
ચિત્ર આલેખ✔X
પાઈ ડાયાગ્રામ✔X
6/10
કયા પ્રકારનો આલેખ દિશા અંગેની માહિતી આપે છે?
રેખા આલેખ✔X
વર્તુળ આલેખ✔X
સ્તંભ આલેખ✔X
પ્રવાહ આલેખ✔X
7/10
વિભાજીત વર્તુળ આલેખમાં ટકાને કેટલા વડે ગુણવાથી વર્તુળનો ખૂણો મળશે?
36✔X
3.6✔X
4.6✔X
46✔X
8/10
કયા આલેખમાં રંગોનો ઉપયોગ વધુ અસરકારક બને છે?
સંયુક્ત સ્તંભ આલેખ✔X
સાદો સ્તંભ આલેખ✔X
રેખા આલેખ✔X
પ્રવાહ આલેખ✔X
9/10
આબોહવાના તત્વોની જાણકારી આપવા માટે કયો આલેખ વધુ યોગ્ય છે?
પ્રવાહ આલેખ✔X
વિભાજીત વર્તુળ આલેખ✔X
રેખા આલેખ✔X
સંયુક્ત રેખા આલેખ✔X
10/10
જે આલેખમાં રેખા વળાંકોવાળી હોય તેવા રેખા આલેખને શું કહે છે?
બહુ આવૃત્તિ વક્ર✔X
આવૃત્તિ વક્ર✔X
સાદો રેખા આલેખ✔X
વળાંકોવાળો આલેખ✔X
This quiz has been created using the tool HTML Quiz Generator