ધોરણ 12 ની પરીક્ષા માટે હવે સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવાઈ ગયેલ છે. 2024 માં પરીક્ષા લેવાની છે. પરીક્ષાનું પ્રશ્નપત્ર કેવુ હશે અને કેવી વ્યવસ્થાથી પરિક્ષા ગોઠવાશે તેની ગાઇડલાઇન બોર્ડ તરફથી બહાર પાડવામાં આવી છે. બધા જ વિષયની બ્લુ પ્રિન્ટ, પાઠ વાઇઝ ગુણભાર, અને કેવા વિભાગો હશે? દરેક વિભાગોમાં કેટલા ગુણ હશે? તેની સંપૂર્ણ માહિતી અહીં સૌથી પહેલાં રજૂ કરવામાં આવી છે.
ચોક્કસ અને વિશ્વાસપાત્ર માહિતી અહીં આ બ્લોગ પર આપણે મૂકીએ છીએ. કોઈપણ પ્રકારની અફવા કે ખોટી માહિતી અહીં રજૂ કરવામાં આવતી નથી.
મિત્રો અહીં દરેક વિષયના પ્રશ્નપત્રોની સ્ટાઈલ અને નમૂનાના પ્રશ્નપત્રો પણ રજૂ કરવામાં આવ્યા છે. જે તમે નીચે આપેલી લિંક પરથી ડાઉનલોડ પણ કરી શકશો. જો એ નમૂનાનું પ્રશ્નપત્ર અને ગુણભાર બ્લુપ્રિન્ટ પ્રમાણે પરીક્ષામાં તૈયારી કરવામાં આવશે. તો હું માનું છું કે ખૂબ સારું પરિણામ તમે બોર્ડ પરીક્ષામાં લાવી શકશો.
વધુ માર્ગદર્શન મેળવવા માટે આ બ્લોગની મુલાકાત લેતા રહેશો અને કોઈ સમસ્યા હોય તો કોમેન્ટ બોક્સમાં તમારો પ્રશ્ન લખશો. હું ચોક્કસ તમારી સમસ્યાનું સમાધાન કરવાની કોશિશ કરીશ.
જે વિષયની બ્લ્યુ પ્રિન્ટ ડાઉનલોડ કરવી હોય નીચે તે લિન્ક પર ક્લિક કરો.
માર્ચ 2024 ની દ્વિતીય પરીક્ષા તથા બોર્ડ પરિક્ષા માટે 30 ટકા હેતુલક્ષી પ્રમાણેની બ્લુ પ્રિન્ટ
SSC ધોરણ 10 ગુજરાતી માધ્યમ
ધોરણ 10 બધા વિષયોની ભેગી પી.ડી.એફ..
HSC ધોરણ 12 - સામાન્ય પ્રવાહ (ગુજરાતી માધ્યમ)
ધો 12 ગુજરાતી FL-સામાન્ય પ્રવાહ
ધો 12 ગુજરાતી SL- સામાન્ય પ્રવાહ
ધો 12 અંગ્રેજી FL- સામાન્ય પ્રવાહ
ધો 12 અંગ્રેજી SL- સામાન્ય પ્રવાહ
ધો 12 હિન્દી FL- સામાન્ય પ્રવાહ
ધો 12 હિન્દી SL- સામાન્ય પ્રવાહ
ધો 12 તત્વજ્ઞાન- સામાન્ય પ્રવાહ
ધો 12 રાજ્યશાત્ર -સામાન્ય પ્રવાહ
ધો 12 સમાજશાસ્ત્ર- સામાન્ય પ્રવાહ
ધો 12 મનોવિજ્ઞાન- સામાન્ય પ્રવાહ
ધો 12 વાણિજ્ય વ્યવસ્થા- સામાન્ય પ્રવાહ
ધો 12 આંકડાશાસ્ત્ર- સામાન્ય પ્રવાહ
ધો 12 નામાના મૂળ તત્વો -સામાન્ય પ્રવાહ
ધો 12 અર્થશાસ્ત્ર -સામાન્ય પ્રવાહ
ધો 12 સેક્રેટરીયલ પ્રેક્ટીસ- સામાન્ય પ્રવાહ
HSC ધોરણ 12 - વિજ્ઞાન પ્રવાહ (ગુજરાતી માધ્યમ)
ધો 12 ગુજરાતી FL- વિજ્ઞાન પ્રવાહ
ધો 12 ગુજરાતી SL -વિજ્ઞાન પ્રવાહ
ધો 12 અંગ્રેજી FL- વિજ્ઞાન પ્રવાહ
ધો 12 અંગ્રેજી SL- વિજ્ઞાન પ્રવાહ
ધો 12 હિન્દી FL- વિજ્ઞાન પ્રવાહ
ધો 12 હિન્દી SL- વિજ્ઞાન પ્રવાહ
ધો 12 ભૌતિક વિજ્ઞાન - ફીજીક્સ -વિજ્ઞાન પ્રવાહ
ધો 12 રાસાયણિક વિજ્ઞાન - કેમિસ્ટ્રી- વિજ્ઞાન પ્રવાહ
ધો 12 જીવ વિજ્ઞાન - બાયોલોજી -વિજ્ઞાન પ્રવાહ
સરSection 'A'મા, B મા, C મા, D મા,કયા Ch. આવશે એની પણ PDF મૂકજો 🙏
ReplyDelete