Dhoran 12 Result Mass Promotion ધોરણ 12 પરિણામ સોફ્ટવેર માસ પ્રમોશન વર્ષ 2021
Satandard 12 Result software
mass promotion 2021
For General Stream
મિત્રો,
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ બનાવવા માટે સરકારે સૂચના આપી છે.તે પ્રમાણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે કેટલીક સૂચનાઓ જાહેર કરી છે. ધોરણ 12 નું પરિણામ કેવી રીતે તૈયાર કરી શકાય તે સુચનાઓનો અભ્યાસ કરીને અહીં એક્સલમાં સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે. ખૂબ જ સરળ અને દરેક શિક્ષક મિત્ર ખૂબ સરળતાથી સમજી શકે એવી રીતે તૈયાર કરવામાં આવેલું છે. આટલું સરળ અને આટલું સમજી શકાય એવું સોફ્ટવેર બીજા કોઈ વ્યક્તિ દ્વારા મૂકવામાં નહીં આવ્યુ હોય એની ગેરંટી. તો મિત્રો આ સોફ્ટવેર ડાઉનલોડ કરવા માટે નીચે લીંક આપી છે, તેના પર ક્લિક કરી આપ તમારું પરિણામ તૈયાર કરી શકો છો. ફક્ત સફેદ ખાનામાં વિદ્યાર્થીઓના માર્ક્સ ની એન્ટ્રી કરતાં સંપૂર્ણ ડેટા સીટ તૈયાર થઈ જશે. અને સંપૂર્ણપણે પરિણામ ઓટોમેટીક તૈયાર થઈ જશે. જો આપ ને આ પરિણામ ગમે તો યોગ્ય રીપ્લાય આપી શકો છો. આ પરિણામ આર્ટસ - કોમર્સ માટે બનાવવામાં આવેલું છે. એ બાબતનું ખાસ ધ્યાન રાખશો.
આ સોફ્ટવેર બધા વિષયો માટે ચાલશે. સોફ્ટવેરમાં આપેલી સૂચનાઓનું પાલન કરશો.
ધોરણ 12 પરિણામ સોફ્ટવેર માસ પ્રમોશન વર્ષ 2021 ડાઉનલોડ કરવા ક્લિક કરો.
અમારી સ્કુલમાં અંગ્રેજી, ગુજરાતી, સંસ્કૃત,મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્ર,સમાજશ સમાજશા ભૂગોળ ૧૨મા ધોરણ ના વિષય ની સામે ક્યાં વિષય ધોરણ ૧૦ ના આવે. તે જણાવો.
ReplyDeleteother bord ma candidate nu gunankan kevi rite karvu?
ReplyDeleteઆર્ટ્સ કોમર્સ બંને માટે બનાવવા વિનંતી
ReplyDeleteGood
ReplyDeleteવિજ્ઞાન પ્રવાહ માટે બનાવવા વિનંતી
ReplyDeleteઅમારી સ્કૂલ માં સંસ્કૃત અને મનોવિજ્ઞાન બંને ચાલે છે, તેમજ 12 એકમ કસોટી માં અંગ્રેજી અને મનોવિજ્ઞાન બંને આવે એવો સુધારો કરી આપશો.
ReplyDelete9879438399