Main menu

234

123

ધોરણ-12 બોર્ડના પેપર , dhoran-12 board paper , standard-12 all board paper

 ધોરણ-10-12 ભૂગોળ બોર્ડના પેપર
standard-12 geography board paper

મિત્રો અહીં બોર્ડ દ્વારા લેવાયેલા જુના વર્ષના ભૂગોળના પેપર રજૂ કરેલા છે. જેથી આ પેપરોની તમે પ્રેક્ટિસ કરી શકો.


બોર્ડના  જુના વર્ષના પેપર downlod કરવા અહી નીચે click કરો.


ઉપરનું પેપર એક સોફ્ટવેર વડે બનાવવામાં આવ્યું છે. જો કોઈ શિક્ષક પોતાની શાળા માટે આ સોફ્ટવેર ખરીદવા માગતા હોય તો માત્ર 100 રૂપિયા જેટલી નજીવી કિંમતમાં બાળકોના લાભાર્થે આ સોફ્ટવેર આપવામાં આવશે. તે માટે મને ૯૪૨૮૭૫૨૫૨૮ આ નંબર પર ફોન કરવો. આ સોફ્ટવેર થી તમે ગમે તેટલા પેપર ઓટોમેટીક બનાવી શકો છો.









ધોરણ 12 ભૂગોળ - તત્વજ્ઞાન નિદાન કસોટીનું પેપર સોલ્યુશન dhoran 12 bhugol-Tatvagnan nidan kasoti paper solution std 12 Geography - Philosophy Nidan kasoti Paper solution 2021

 

મિત્રો,

ધોરણ 12 ભૂગોળ અને તત્વજ્ઞાન વિષયની  નિદાન કસોટી હમણાં 8 થી 12 જુલાઈ 2021 સુધીમાં લેવાઈ ગઈ. આજે 21 તારીખે હું આ બંને કસોટીઓનું પેપર સોલ્યુશન શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે મૂકી રહ્યો છું. આ સોલ્યુશન મૂકવાનો હેતુ ફક્ત શિક્ષક મિત્રોને યોગ્ય માર્ગદર્શન મળે તે છે. વિદ્યાર્થી મિત્રોએ નિદાન કસોટીના જવાબો લખી શાળામાં જમા કરાવી દીધા છે. એવા દરેક વિદ્યાર્થીઓ પોતે લખેલા જવાબો સાચા છે કે ખોટા તેનો અંદાજ મેળવી શકે તથા જો કોઈ કચાશ રહી હોય તો આ સોલ્યુશનમાંથી માર્ગદર્શન મેળવીને ભવિષ્યની એકમ કસોટીઓ તથા અન્ય શાળાકીય પરીક્ષામાં સારુ પ્રદર્શન કરી શકે તથા પેપર સ્ટાઇલ સુધારી શકે એ હેતુથી આ પેપર સોલ્યુશન અહીં મૂકવામાં આવ્યું છે. આ પેપર સોલ્યુશનનો બીજે કોઈ જગ્યાએ દુરુપયોગ કરવો નહીં. જો કોઈ વ્યક્તિ એવું કરશે તો તે પોતે ગુનેગાર ગણાશે.

ધોરણ 12 ભૂગોળ નિદાન કસોટીનું સોલ્યુશન અહી નીચે આપેલ છે.




ધોરણ 12 તત્વજ્ઞાન નિદાન કસોટીનું સોલ્યુશન અહી નીચે આપેલ છે.


Page 1 of 44123...44Next »Last