Main menu
234
123
ધોરણ 12 ભૂગોળ દરેક પાઠની ક્વીઝ, પાઠ ૯ કુદરતી સંસાધનો
Question of
Good Try!
You Got out of answers correct!
That's
ધોરણ 12 ભૂગોળ, પાઠ 12 ની ક્વિઝ
ધોરણ 12 ભૂગોળ
પાઠ 12 ની ક્વિઝ
1. આલેખ માટે સૌથી વધુ વપરાતી પદ્ધતિ કઈ છે ?
...
Answer is B )
સ્તંભ આલેખ
સ્તંભ આલેખ2. કયા પ્રકારના આલેખ દ્વારા દર્શાવેલી વિગતોનું અર્થઘટન સહેલું હોય છે?
...
Answer is C)
સ્તંભ આલેખ
સ્તંભ આલેખ3. આલેખ એ કયું મહત્વનું સ્વરૂપ છે?
...
Answer is A)
ચિત્રાત્મક
ચિત્રાત્મક4. ગતિશીલતા સૂચવતો આલેખ કયો છે ?
...
Answer is D)
ફલો આલેખ
ફલો આલેખ 5. એક જ પરિમાણ ધરાવતો આલેખ
...
Answer is A)
રેખા આલેખ
રેખા આલેખ 6. કયા પ્રકારનો આલેખ દિશા અંગેની માહિતી આપે છે?
...
Answer is D)
પ્રવાહ આલેખ
પ્રવાહ આલેખ 7. વિભાજીત વર્તુળ આલેખમાં ટકાને કેટલા વડે ગુણવાથી વર્તુળનો ખૂણો મળશે?
...
Answer is B)
3.6
3.6 8. કયા આલેખમાં રંગોનો ઉપયોગ વધુ અસરકારક બને છે?
...
Answer is A)
સંયુક્ત સ્તંભ આલેખ
સંયુક્ત સ્તંભ આલેખ 9. આબોહવાના તત્વોની જાણકારી આપવા માટે કયો આલેખ વધુ યોગ્ય છે?
...
Answer is C)
રેખા આલેખ
રેખા આલેખ 10. જે આલેખમાં રેખા વળાંકોવાળી હોય તેવા રેખા આલેખને શું કહે છે?
...
Answer is B)
આવૃત્તિ વક્ર
આવૃત્તિ વક્ર
Subscribe to:
Posts (Atom)