Main menu

234

123

Textbooks all subject Gujarat Board, CBSE, GSHSEB, Gujarati-English-Hindi medium Textbooks

All subject's Textbook

about gujarat state board of school  textbook

દરેક વિષયના પાઠ્યપુસ્તકો જોવા માટે નીચે સ્ક્રોલ કરો. જ્યાં તમને બધા જ વિષયોની ચોપડીઓ જોવા મળશે.

अवलोकन. 

कायम करना

गुजरात राज्य स्कूल पाठ्यपुस्तक मंडल की स्थापना उच्च गुणवत्ता की पाठ्यपुस्तकों को प्रकाशित करके और उन्हें उचित मूल्य पर गुजरात के छात्रों के लिए सुलभ बनाकर मंडल ने पिछले अड़तीस वर्षों के लिए अपना मुख्य लक्ष्य प्राप्त किया है।

मंडल ने 1 से 12 के लिए गुजराती माध्यम की पाठ्यपुस्तकों का प्रकाशन किया। पाठ्यपुस्तकें हिंदी, अंग्रेजी, मराठी, सिंधी, उर्दू, संस्कृत और तमिल में भी प्रकाशित होती हैं।

बैठक-समितियाँ

निम्नलिखित बैठक-समितियों का गठन यह सुनिश्चित करने के लिए किया जाता है कि संघ के समग्र प्रबंधन को इस तरह से संचालित किया जाए जो सुशासन के लिए अनुकूल हो।

(1) सामान्य बैठक (2) निदेशक मंडल (3) कार्य समिति (3) शैक्षिक समिति (4) शोध समिति (4) उत्पादन समिति

उपरोक्त समितियाँ सलाह देती हैं कि मंडली को कैसे सुचारू रूप से चलाया जा सकता है

संघनन वितरण कार्य

मुद्रित पाठ्यपुस्तकों को पूरे गुजरात में सहकारी आधारित संगठनों के माध्यम से वितरित किया जाता है। पाठ्यपुस्तकों की खुदरा बिक्री के लिए विक्रेताओं को प्रत्येक जिले के वितरकों के साथ जोड़ा जाता है। रिटेलर्स बोर्ड के साथ पंजीकृत हैं। पाठ्यपुस्तकें इस प्रणाली के सभी छात्रों के लिए आसानी से सुलभ हैं। मंडल अहमदाबाद (सेल डिपो, गोडाउन नंबर 2, असरवा ब्रिज, अहमदाबाद - 30 018 फोन: 2120) के तहत अपना स्वयं का बिक्री केंद्र भी चलाता है। पाठ्यपुस्तकों को इस बिक्री केंद्र से किसी भी संगठन या व्यक्तिगत छात्र से खुदरा आधार पर प्राप्त किया जा सकता है। पाठ्यपुस्तकों को मनी ऑर्डर या बैंक ड्राफ्ट द्वारा उपनगरों से भी प्राप्त किया जा सकता है।

संघटन अनुसंधान कार्य

पाठ्यपुस्तक बोर्ड सिर्फ पाठ्यपुस्तकों के प्रकाशन से संतुष्ट नहीं है। पाठ्य पुस्तकों की गुणवत्ता में सुधार रखने के लिए शोध कार्य भी किया जा रहा है। प्राथमिक शिक्षकों से लेकर विश्वविद्यालय के प्रोफेसरों तक के प्रतिभाशाली व्यक्ति मूल्यांकन कार्यक्रमों और अन्य शैक्षणिक कार्यक्रमों में शामिल होते हैं। पाठ्यपुस्तक संपादन प्रशिक्षण शिविर और पाठ्यपुस्तक लेखकों, सलाहकारों, अनुवादकों आदि के लिए प्रतिभा खोज कार्यक्रम आयोजित किए गए हैं।

मण्डली के नए क्षेत्रों में काम करते हैं

बुनियादी विषयों पर पाठ्यपुस्तकें: 12 वीं से 11 वीं तक बुनियादी विषयों की 6 पाठ्यपुस्तकों को प्रकाशित करके, बोर्ड ने सार्वजनिक परीक्षा के लिए अधिक विषयों की पाठ्यपुस्तकों के माध्यम से उस क्षेत्र के छात्रों को बुनियादी साहित्य प्रदान किया है। इस प्रकार, मंडल ग्रामीण और कृषि के क्षेत्र में भी मानव अनुसंधान और विकास के महत्वपूर्ण कार्यों में योगदान करने में सक्षम रहा है।

New Latest Textbook 2020 New NCERT course

નવા સુધારા વધારા સાથે વર્ષ 2020 ના પાઠ્યપુસ્તકો એન.સી.ઈ.આર.ટી.ના અભ્યાસક્રમ મુજબ 



Essay on Visit to Agra


                                    Visit to Agra

During the winter holidays, our class went to Agra.

We visited the famous Taj Mahal - a monument that the Emperor Shahjahan had built in memory of his beloved queen Mumtaz Mahal.

Tourists from all over the world come to see this architectural wonder, made of white marble and originally adorned with precious gems.

Built on the left bank of the river Yamuna it is a proud tribute to the genius of a bygone ‘age and an everlasting symbol of a lost culture.

Agra also has a fort where Shahjahan was imprisoned by his son Aurangze.

Agra city is a modern place with a flourishing tourist trade.

We visited the Sardar Bazar, Nai Ki Mandi, Rambagh, Dayal Bagh Temple of the Radha Swami religion, Juma Masjid and China Tomb.

Essay on pollution

Pollution

In this modern age, man's greatest enemy is pollution the first explosion of Atom Bomb, humankind exper horror of pollution.

Even today, the effects of that e is in the atmosphere around Nagasaki and Hiroshima

The man has reached the peak of achievement with the help of scientific invention.

But these inventions have left the man lonely amidst the pollution.

To day, we do not get pure air, water and food.

Air is polluted by the smoke and gas produced by vehicles and factories.

Water is polluted by the release of chemicals, dirt, dirty water and garbage in the rivers.

Insecticides are sprinkled on the crops and vegetables.

So we do not get pure food.

Air, water and food are the basic necessity of a human being.

Forests are destroyed and we become the victim of carbon dioxide.

Sound pollution is caused by the noise of moving vehicles, flying aeroplanes, whistles of mills, factories etc.

Who is responsible for this?

The man is responsible.

Only the man can find out its solution.

English Essay on Gandhinagar

 Gandhinagar 

Gandhinagar is the capital of Guiarat.

It is 32 kms. northeast from Ahmedabad.

It is situated on the bank of the Sabarman.

Gandhinagar is divided into 30 sectors.

Each sector has a residential area, a primary school, a primary health center, a garden and a shopping center.

The Vidhansabha Gruh is in sector no. 10 A.

There is a big statue of Mahatma Gandhi in front of it.

There are many places of interest like the Children's park, the Deer Park, the Sarika Udyan, the Amusement park, Panchdev Mandir, Mosque, Gurukul Temple, Akshardham Temple and the Roman Catholic Church.

Gandhinagar has many treelined roads and open grounds, so it is free from pollution.

We can see greenery everywhere. The atmosphere of Gandhinagar is peaceful.

Dhoran 12 All subject blueprint, ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ, અને વિજ્ઞાન પ્રવાહ માટેની બ્લ્યુ પ્રિન્ટ, blueprint for board exam 2022

 ધોરણ 12 ની પરીક્ષા માટે હવે સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવાઈ ગયેલ છે.  2022 માં પરીક્ષા પણ લેવાની છે. પરીક્ષાનું પ્રશ્નપત્ર કેવુ હશે અને કેવી વ્યવસ્થાથી પરિક્ષા ગોઠવાશે તેની ગાઇડલાઇન બોર્ડ તરફથી બહાર પાડવામાં આવી છે. બધા જ વિષયની બ્લુ પ્રિન્ટ, પાઠ વાઇઝ ગુણભાર, અને કેવા વિભાગો હશે? દરેક વિભાગોમાં કેટલા ગુણ હશે? તેની સંપૂર્ણ માહિતી અહીં સૌથી પહેલાં રજૂ કરવામાં આવી છે.

ચોક્કસ અને વિશ્વાસપાત્ર માહિતી અહીં આ બ્લોગ પર આપણે મૂકીએ છીએ. કોઈપણ પ્રકારની અફવા કે ખોટી માહિતી અહીં રજૂ કરવામાં આવતી નથી. 

મિત્રો અહીં દરેક વિષયના પ્રશ્નપત્રોની સ્ટાઈલ અને નમૂનાના પ્રશ્નપત્રો પણ રજૂ કરવામાં આવ્યા છે. જે તમે નીચે આપેલી લિંક પરથી ડાઉનલોડ પણ કરી શકશો. જો એ નમૂનાનું પ્રશ્નપત્ર અને ગુણભાર બ્લુપ્રિન્ટ પ્રમાણે પરીક્ષામાં તૈયારી કરવામાં આવશે. તો હું માનું છું કે ખૂબ સારું પરિણામ તમે બોર્ડ પરીક્ષામાં લાવી શકશો. 

વધુ માર્ગદર્શન મેળવવા માટે આ બ્લોગની મુલાકાત લેતા રહેશો અને કોઈ સમસ્યા હોય તો કોમેન્ટ બોક્સમાં તમારો પ્રશ્ન લખશો.હું ચોક્કસ તમારી સમસ્યાનું સમાધાન કરવાની કોશિશ કરીશ.

જે વિષયની બ્લ્યુ પ્રિન્ટ ડાઉનલોડ કરવી હોય નીચે તે લિન્ક પર ક્લિક કરો.

માર્ચ 2022 ની દ્વિતીય પરીક્ષા તથા  બોર્ડ પરિક્ષા માટે 30 ટકા હેતુલક્ષી પ્રમાણેની બ્લુ પ્રિન્ટ

બધા વિષયની બ્લુ પ્રિન્ટ પાર્ટ 1 - 2022 માટે સામાન્ય પ્રવાહ માટે

બધા વિષયની બ્લુ પ્રિન્ટ પાર્ટ 2 - 2022 માટે સામાન્ય પ્રવાહ માટે

પ્રશ્નપત્રનું માળખું - 2022 માટે  ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ માટે 

નમૂનાના પ્રશ્નપત્રો પાર્ટ 1  ધોરણ 10  -  2022 માટે

નમૂનાના પ્રશ્નપત્રો પાર્ટ 2  ધોરણ 10  -  2022 માટે

March 2019 Gujarati board paper F.L.




 

માર્ચ 2021 ની બોર્ડ પરિક્ષા માટે 70 ટકા કોર્સ પ્રમાણેની બ્લુ પ્રિન્ટ

 standard 12 Economics(ધોરણ 12 અર્થશાસ્ત્ર) સામાન્ય પ્રવાહ માટે

Standard 12 Geography (ધોરણ 12 ભૂગોળ) સામાન્ય પ્રવાહ માટે  

ભૂગોળ બ્લ્યુ પ્રિન્ટની સમજ માટેેેનો  વિડીયો  જોવા માટે     અહી ક્લિક કરો

Standard 12 Gujarati F.L(ધોરણ 12 ગુજરાતી પ્રથમ ભાષા) સામાન્ય પ્રવાહ માટે

Standard 12 Gujarati S.L (ધોરણ 12 ગુજરાતી દ્વિતીય ભાષા ‌) વિજ્ઞાન પ્રવાહ માટે

Standard 12 History (ધોરણ 12 ઈતિહાસ) સામાન્ય પ્રવાહ માટે

Standard 12 Psychology (ધોરણ 12 મનોવિજ્ઞાન) સામાન્ય પ્રવાહ માટે

Standard 12 sociology (ધોરણ 12 સમાજશાસ્ત્ર) સામાન્ય પ્રવાહ માટે

Standard 12 sanskrit (ધોરણ 12 સંસ્કૃત) વિજ્ઞાન પ્રવાહ માટે

Standard 12 philosophy (ધોરણ 12 તત્વજ્ઞાન) સામાન્ય પ્રવાહ માટે

Standard 12 English F.L (ધોરણ 12 અંગ્રેજી પ્રથમ ભાષા) વિજ્ઞાન પ્રવાહ માટે

Standard 12 English S.L (ધોરણ 12 અંગ્રેજી દ્વિતિય ભાષા) વિજ્ઞાન પ્રવાહ માટે

Standard 12 English S.L. ( અંગ્રેજી દ્વિતીય ભાષા ) સામાન્ય પ્રવાહ માટે 

Standard 12 Account (નામાનાં મૂળ તત્વો ) સામાન્ય પ્રવાહ માટે 

Standard 12 SP & CC ( એસ. પી. અને સી. સી.) સામાન્ય પ્રવાહ માટે  

Standard 12 statitics ( આંકડાશાસ્ત્ર ) સામાન્ય પ્રવાહ માટે 

Standard 12 hindi S.L. ( હિન્દી દ્વિતીય ભાષા ) વિજ્ઞાન પ્રવાહ માટે 

Standard 12 org. management ( વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ) સામાન્ય પ્રવાહ માટે 

Standard 10 Social science (ધોરણ 10 સામાજિક વિજ્ઞાન)

Satndard 12 sanskrit (ધોરણ 12 સંકૃત) સામાન્ય પ્રવાહ માટે

March 2019 Gujarati board paper F.L.









School opening for highschool and collages

 શાળાઓ ખોલવા માટે નો સમય આખરે સરકારે નક્કી કરી લીધો અને આખરે નિર્ણય પણ થઈ ગયો.

નીચેના પરિપત્ર માં જુઓ કે શાળાઓ કેવી રીતે ખુલશે અને કેવા કેવા નિયમોનું પાલન કરવું પડશે ?

શાળામાં આવવા  માટે બાળકોની હાજરી ફરજિયાત નથી.

શાળામાં આવવા માટે બાળકના વાલીએ પોતાના બાળકની મંજૂરી આપવી પડશે.

વાલીએ પોતાના બાળકને પોતાના જોખમે શાળામાં મોકલવો પડશે.

બાળક ની બીમારી બાબતે સંપૂર્ણ જવાબદારી વાલીની જ રહેશે.

અઠવાડિયામાં ત્રણ દિવસ શાળામાં આવવાનું રહેશે.

બાકીના ત્રણ દિવસ દરેક બાળકે ઘેર એસાઈમેન્ટ અને તૈયારી કરવી પડશે.

પોસ્ટ ગ્રેજ્યુએટ, મેડિકલ-પેરા મેડિકલ કોલેજો બધા વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવશે.

ગ્રેજ્યુએટ અને એન્જિનિયરિંગ ના વિદ્યાર્થીઓ માટે ફાઇનલ વર્ષ ના વિદ્યાર્થીઓને જ કોલેજો શરૂ કરાશે.

અન્ય નિયમો ની જાણકારી મેળવવા માટે નીચેની પીડીએફ ફાઈલ પર ક્લિક કરો.






શાળાઓ ખુલશે કે નહિ ?



 હા મિત્રો,

દિવાળી વેકેશન પછી 23/11/2020 ના રોજ થી સરકાર શાળાઓ ખોલવાનું વિચારી રહી છે. તેમાં નીચે પ્રમાણે ધ્યાનમાં લેવાનુ રહેશે. 

1. દરેક શાળાએ, સ્ટાફે અને વિદ્યાર્થીઓએ  કોરોના બીમારીને ધ્યાનમાં રાખીને સરકારની બધી જ ગાઇડલાઇન નું ચુસ્ત પણે પાલન કરવું પડશે.

વિદ્યાર્થીને શાળામાં મોકલવો કે નહિ તે નિર્ણય વાલીએ કરવાનો રહેશે. 

વાલીએ પોતાના બાળકને શાળામાં મોકલવા બાબતનો મંજૂરી પત્ર આપવાનો રહેશે.

શાળા ઓડ - ઈવન પધ્ધતિથી ચાલશે. 

વધુ સંખ્યા વાળી શાળાઓ બે પાળીમાં ચાલી શકે.

શાળામાં હાજરીને મહત્વ આપવામાં આવશે નહિ.

વિદ્યાર્થી ઈચ્છે તો ઘેર રહીને પણ અભ્યાસ કરી શકશે.

વધુ માહિતી માટે આ પેપર કટીંગ વાંચો....




Most IMP chp 7 geo 12

 

Chapterwise Test series

ધોરણ 12 ભૂગોળ  

પાઠ 7 વ્યાપાર

ટેસ્ટની ખાસિયતો

*  જે ભાગમાંથી પ્રશ્નો પૂછાવાના છે તે વિભાગ જ આપેલા છે.

*  કેન્સલ કરેલ અભ્યાસક્રમમાંથી પ્રશ્નો પૂછવામા આવ્યા નથી.

*  આ પાઠના વિડીઓ  જોવા માટે અહીં નીચે ક્લિક કરો.

ü  પાઠ 7 ના બધા જ  વિડીઓ

 

વિભાગ A

                1.      ડ્રેજીંગ એટલે શું?

               2.      ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયાના મધ્યમાં થઈને કયો માર્ગ પસાર થાય છે?

               3.      ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયાના મધ્યમાં થઈને પસાર થતા માર્ગને શુ કહેવામા આવતુ ?

               4.      આદિમ સમાજમા વ્યાપારનુ પ્રારંભિક સ્વરૂપ કેવુ હતુ ?

               5.      આફ્રિકામા કયા સરોવર પર કંપાલા બંદરનો વિકાસ થયો છે ?

વિભાગ B

               1.     પોર્ટુગીઝ સંસ્થાનોનો માલ કયા બંદરેથી વહેંચાય છે?

               2.     ગુજરાતનું ફેરબદલી માટેનું બંદર કયું છે?

               3.     ગુવાહાટીથી 32 કિમી દૂર જાગી રોડ પાસે ક્યાં મેળો ભરાય છે?

               4.     આદિમ સમાજમાં વ્યાપારના પ્રારંભિક સ્વરૂપની કઈ વ્યવસ્થા હતી?

               5.     ભારતે ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ અને ખાનગીકરણની નીતિ ક્યારે અમલમાં મૂકી?

               6.     વિશ્વમાં સૌથી વધુ યુવાનો કયા દેશમાં છે?

               7.     ગુજરાતમાં મુક્ત વ્યાપાર કેન્દ્ર તરીકે કયું બંદર જાણીતું છે? કર્ણાટકમાં ઇન્ટરનેશનલ ટેકનિકલ પાર્ક ક્યાં આવેલો છે?

               8.     ટેમ્સ નદી પર કયું બંદર આવેલું છે?

               9.     વેસર નદી પર કયું બંદર આવેલું છે?

             10.     કોલકાતા બંદર કઈ નદી પર આવેલું છે?

             11.     આફ્રિકામાં વિક્ટોરિયા સરોવર પર ઉતારું હેરફેર માટે કયા બંદરનો વિકાસ થયો છે?

             12.     ભૂમિ સ્વરૂપ ને ખોદીને બે સમુદ્રો અને મહાસાગરો ને જોડતા ટૂંકા અંતરના જળમાર્ગ ને શું કહેવાય?

             13.     કયા દેશમાં ટ્રેન ફેરી સેવા આપતા બંદરો છે?

             14.     ગુજરાતમાં હાલ કયા બંદરો વચ્ચે ફેરી સેવા ચાલુ છે?

વિભાગ C

              1.      વ્યાપાર ની વ્યાખ્યા આપી તેના પ્રકારો જણાવો.

              2.      કોલકત્તા બંદરે વારંવાર ડ્રેજીંગ કરવું પડે છે કારણ આપો.

              3.      ફેરબદલી બંદર પર માલ સામાનની કેવી રીતે આપ લે થાય છે?

              4.      ફેરી બંદર કોને કહી છે ?

              5.      પશ્ચિમ આફ્રિકાના કિનારે આવેલા ફેરબદલી બંદર જણાવો.

વિભાગ-D


              1.      ભારતના વિદેશ વ્યાપાર ની તરાહ સમજાવો.
              2.      મુક્ત વ્યાપાર પ્રદેશો વિશે નોંધ લખો.
              3.      બંદરો આંતરરાષ્ટ્રીય વ્યાપાર ના પ્રવેશ દ્વાર કહેવાય છે કારણ આપો.
              4.      નદી બંદરો વિશે વિસ્તારપૂર્વક સમજાવો.
              5.      ફેરબદલી માટેનું બંદર એટલે શું? 
     6.  સરોવર બંદર વિશે ટૂંકનોંધ લખો.

અન્ય મટેરિયલ  માટે નીચે પાઠ નંબર ઉપર ક્લિક કરો  

પાઠ 1                                  પાઠ 2                                  પાઠ 3                                   પાઠ 4 

પાઠ 5                                  પાઠ 6                                  પાઠ 7                                  પાઠ 8 

પાઠ 9                                  પાઠ 10

IMP પ્રશ્નોના વિડિઓ

ઓનલાઈન ટેસ્ટના વિડિઓ

રદ કરેલ અભ્યાસક્રમનો વિડિઓ

સપ્ટે-2020 નું બોર્ડ પેપર સોલ્યુશન

જગદીશ પટેલ

MA Bed, GPSC class 2 pass

HMAT-TAT-HSTAT  pass

સબસ્ક્રાઇબ યુ-ટ્યુબ ચેનલ – shreyapatel001

Follow our blog-website – jagdishpatelsir.blogspot.com


આ પ્રશ્નપત્રને ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો