Learn with Jagdish Patel
Main menu
234
123
Dhoran 12 bhugol, path 2, online test, ધોરણ 12 ભૂગોળ, પાઠ 2 માનવ વસ્તી, manav vasti ઓનલાઈન ટેસ્ટ 2
1.
હિન્દુ, બૌદ્ધ, જૈન અને શીખ ધર્મની જન્મદાત્રી કયા દેશની ભૂમિ છે?
ભારત
✔
✖
નેપાળ
✔
✖
પાકિસ્તાન
✔
✖
ચીન
✔
✖
2.
ભારતમાં ગુજરાતી બોલતા લોકો કયા ક્રમે આવે છે?
છઠ્ઠા ક્રમે
✔
✖
સાતમા ક્રમે
✔
✖
ચોથા ક્રમે
✔
✖
પાંચમા ક્રમે
✔
✖
3.
ભારતીય ભાષા બંગાળી વિશ્વમાં કયા ક્રમે છે?
છઠ્ઠા
✔
✖
સાતમા
✔
✖
ચોથા
✔
✖
પાંચમાં
✔
✖
4.
વિશ્વમાં બોલાતી મુખ્ય ભાષામાં પ્રથમ ક્રમે કઈ ભાષા છે?
ચાઈનીઝ મેન્ડોરીન
✔
✖
ગુજરાતી
✔
✖
અંગ્રેજી
✔
✖
હિન્દી
✔
✖
5.
ભારતમાં સૌથી વધુ બોલાતી ભાષા કઈ છે?
બંગાળી
✔
✖
અંગ્રેજી
✔
✖
હિન્દી
✔
✖
ગુજરાતી
✔
✖
6.
હિમાલયના કયા ક્ષેત્રમાંથી આદિમાનવોના જીવાશ્મીઓ મળી આવ્યા છે?
બૃહદ હિમાલય
✔
✖
શિવાલિક
✔
✖
મધ્ય હિમાલય
✔
✖
મુખ્ય હિમાલય
✔
✖
7.
ભારતમાં ખેતી ક્ષેત્રે રોજગારી મેળવતા લોકોની સંખ્યા કેટલા ટકા છે?
62.17 ટકા
✔
✖
74.04 ટકા
✔
✖
61.8%
✔
✖
54.6 ટકા
✔
✖
8.
ભારતમાં સૌથી ઓછી સાક્ષરતા ધરાવતું રાજ્ય કયું છે?
ગોવા
✔
✖
બિહાર
✔
✖
તમિલનાડુ
✔
✖
કેરલ
✔
✖
9.
ભારતની સાક્ષરતાનો દર કેટલા ટકા છે?
61.8 ટકા
✔
✖
54.6 ટકા
✔
✖
74.04 ટકા
✔
✖
62.17 ટકા
✔
✖
10.
ભારતમાં શહેરી વસ્તી ધરાવતું બીજા ક્રમનું રાજ્ય કયું છે?
મિઝોરમ
✔
✖
કેરલ
✔
✖
ગુજરાત
✔
✖
તમિલનાડુ
✔
✖
11.
ભારતમાં શહેરી વસ્તી ધરાવતું પ્રથમ રાજ્ય...
મિઝોરમ
✔
✖
ગોવા
✔
✖
કેરલ
✔
✖
તમિલનાડુ
✔
✖
12.
ભારતમાં સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે?
હિમાચલ પ્રદેશ
✔
✖
તમિલનાડુ
✔
✖
કેરલ
✔
✖
હરિયાણા
✔
✖
13.
છત્તીસગઢ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને મણીપુર આ ચાર રાજ્યોમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ કેવું છે?
સંતુલિત
✔
✖
અસંતુલિત
✔
✖
14.
ભારતમાં સૌથી વધુ ગ્રામ્ય વસ્તી 90.21% કયા પ્રદેશમાં છે?
હરિયાણા
✔
✖
કેરલ
✔
✖
હિમાચલ પ્રદેશ
✔
✖
તમિલનાડુ
✔
✖
15.
કેન્દ્રશાસિત પ્રદેશોમાં સૌથી ઓછું સ્ત્રી પુરુષ પ્રમાણ 618 કયા પ્રદેશમાં છે?
પુડુચેરી
✔
✖
દીવ અને દમણ
✔
✖
અંદમાન નિકોબાર
✔
✖
લક્ષદ્વીપ
✔
✖
Prev
Next
Submit
Reset
This quiz has been created using the tool
HTML Quiz Generator
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment