Learn with Jagdish Patel
Main menu
234
123
Dhoran 12 bhugol, path 2, online test, ધોરણ 12 ભૂગોળ, પાઠ 2 માનવ વસ્તી, manav vasti ઓનલાઈન ટેસ્ટ 4
1.
કયા દેશની વસ્તી ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા અને ઓસ્ટ્રેલિયાની સંયુક્ત વસ્તીથી વધારે છે?
રશિયા
✔
✖
ભારત
✔
✖
ઇંગ્લેન્ડ
✔
✖
જાપાન
✔
✖
2.
આફ્રિકા ખંડની કુલ વસ્તી કરતા દોઢ ગણી અને યુકે કરતા સાત ગણી વસ્તી ધરાવતો દેશ કયો છે?
ભારત
✔
✖
રશિયા
✔
✖
અમેરિકા
✔
✖
ચીન
✔
✖
3.
ભારતની લગભગ ચોથા ભાગની વસ્તી કયા બે રાજ્યોમાં વસે છે?
મધ્યપ્રદેશ અને રાજસ્થાન
✔
✖
ગુજરાત અને ઉત્તર પ્રદેશ
✔
✖
ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર
✔
✖
કેરલ અને તમિલનાડુ
✔
✖
4.
ક્ષેત્રફળની દ્રષ્ટિએ દેશની 5.6 ટકા અને 6% વસ્તી કયા બે મોટા રાજ્યોમાં વસે છે?
રાજસ્થાન અને મધ્ય પ્રદેશ
✔
✖
ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન
✔
✖
આંધ્ર પ્રદેશ અને મધ્ય પ્રદેશ
✔
✖
ગુજરાત અને ઉત્તર પ્રદેશ
✔
✖
5.
વસ્તીની દ્રષ્ટિએ દેશમાં સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું છે?
સિક્કિમ
✔
✖
રાજસ્થાન
✔
✖
મધ્ય પ્રદેશ
✔
✖
આંધ્ર પ્રદેશ
✔
✖
6.
ભારતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે?
અંદમાન નિકોબાર
✔
✖
દિવ દમણ
✔
✖
પુડુચેરી
✔
✖
લક્ષદ્વીપ
✔
✖
7.
અરુણાચલ પ્રદેશમાં સૌથી ઓછી વસ્તી ગીચતા માત્ર કેટલા ટકા છે?
18
✔
✖
21
✔
✖
17
✔
✖
15
✔
✖
8.
ભારતમાં વધુ વસ્તી ગીચતા 11297 ધરાવતો પ્રદેશ કયો છે?
અમદાવાદ
✔
✖
દિલ્હી
✔
✖
મુંબઈ
✔
✖
કોલકાતા
✔
✖
9.
યહૂદીઓએ યુરોપના રાજ્યોમાંથી જાકારો મળતાં પશ્ચિમ એશિયાના રણ પ્રદેશમાં કયો દેશ વસાવ્યો?
અફઘાનિસ્તાન
✔
✖
ઈરાન
✔
✖
ઇઝરાયેલ
✔
✖
ઈરાક
✔
✖
10.
ભારતનું સૌથી વધુ સ્ત્રી પુરુષ પ્રમાણ કયા રાજ્યમાં છે?
તમિલનાડુ
✔
✖
હિમાચલ પ્રદેશ
✔
✖
હરિયાણા
✔
✖
કેરલ
✔
✖
11.
ભારતનું સૌથી વધુ સ્ત્રી પુરુષ પ્રમાણ કેરલ રાજ્યનું કેટલું છે?
1085
✔
✖
1084
✔
✖
2084
✔
✖
2085
✔
✖
12.
ભારતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ 996 ધરાવતું બીજા ક્રમનું રાજ્ય કયું છે?
કેરલ
✔
✖
હિમાચલ પ્રદેશ
✔
✖
તમિલનાડુ
✔
✖
હરિયાણા
✔
✖
13.
કેન્દ્રશાસિત પ્રદેશોમાં સૌથી વધારે સ્ત્રી પુરુષ પ્રમાણ કયા પ્રદેશમાં છે?
પુડુચેરી
✔
✖
દિવ દમણ
✔
✖
અંદમાન નિકોબાર
✔
✖
લક્ષદ્વીપ
✔
✖
14.
કેન્દ્રશાસિત પ્રદેશોમાં પુડુચેરીનું સ્ત્રી પુરુષ પ્રમાણ કેટલું છે?
1037
✔
✖
2098
✔
✖
896
✔
✖
1025
✔
✖
15.
કેન્દ્રશાસિત પ્રદેશોમાં દીવ દમણનું સ્ત્રી પુરુષ પ્રમાણ કેટલું છે?
622
✔
✖
618
✔
✖
728
✔
✖
624
✔
✖
Prev
Next
Submit
Reset
This quiz has been created using the tool
HTML Quiz Generator
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment