ધોરણ 12 ભૂગોળ એસાઈનમેન્ટ ક્વિઝ પેપર 1 Standard 12 Geography Assignment Quiz Paper 1
ધોરણ 12 ભૂગોળ એક મજાનો વિષય છે. જો યોગ્ય રીતે આ બધી ક્વીઝ દ્વારા તૈયારી કરવામાં આવે તો બોર્ડ પરીક્ષામાં ખુબ સારા માર્ક્સ લાવી શકાય છે. દરેક વિદ્યાર્થીઓને સૂચના છે કે અહી આપેલી બધી ક્વીઝ વારાફરતી સમયાંતરે દરરોજ આપીને પ્રેક્ટીસ કરતા રહો.
જેથી વધુ સારા ગુણ હેતુલક્ષી પ્રશ્નોમાં લાવી શકાય. સાથે સાથે આ રીતે તૈયારી કરવાથી પ્રશ્નોના જવાબો ભૂલી પણ નહિ જવાય અને ભવિષ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ આ પ્રશ્નો કામમાં લાગશે. જે લોકો સરકારી નોકરી માટે પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા હોય તેમને માટે પણ આ બધી ક્વીઝ ખુબ જ ઉપયોગી થશે.
1/20
નીચેનામાંથી કયું તત્વ પ્રાકૃતિક પર્યાવરણનું નથી?
નદીઓ✔X
મેદાન✔X
પરિવહન✔X
જંગલો✔X
2/20
વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કયો છે?
પહેલો✔X
બીજો✔X
ત્રીજો✔X
ચોથો✔X
3/20
કેનેડાના ઉત્તર ભાગમાં વસતા લોકો કયા નામે ઓળખાય છે.?
પિગ્મી✔X
બુશમેન✔X
એસ્કિમો✔X
બ્લેક ફેલોઝ✔X
4/20
સંદેશા વ્યવહારને ખૂબ સરળ બનાવનાર....
ઈન્ટરનેટ✔X
કમ્પ્યુટર✔X
દૂરદર્શન✔X
રેડિયો✔X
5/20
ભારતમાં સૌ પ્રથમ રેલવેની શરૂઆત કઇ સાલમાં થઈ?
1950✔X
1853✔X
1801✔X
1958✔X
6/20
વિશ્વમાં સૌથી મોટી ઇલેક્ટ્રોનિક્સ પ્રણાલી કઈ છે?
ફેક્સ✔X
ઈ મેઈલ✔X
ફિલ્મ✔X
ઈન્ટરનેટ✔X
7/20
સાર્કનું વડું મથક કયા શહેરમાં છે?
દિલ્લી✔X
કાઠમંડુ✔X
કોલંબો✔X
વિયેના✔X
8/20
વિક્ટોરિયા સરોવર કયા ખંડમાં આવેલું છે?
યુરોપ✔X
એશિયા✔X
અમેરિકા✔X
આફ્રિકા✔X
9/20
નીચેનામાંથી કયું શહેર શૈક્ષણિક શહેર છે?
જમશેદપુર✔X
વલ્લભ વિદ્યાનગર✔X
કાનપુર✔X
મોદીનગર✔X
10/20
સિગ્મા દર્શાવવા કઈ સંજ્ઞા વપરાય છે?
X✔X
M✔X
∑✔X
P✔X
11/20
વર્તુળમાં ખૂણાના કુલ કેટલા અંશ છે?
180✔X
90✔X
360✔X
0✔X
12/20
એક જ પરિમાણ ધરાવતો આલેખ કયો છે?
રેખા આલેખ✔X
સાદો સ્તંભ આલેખ✔X
પાઈ ડાયાગ્રામ✔X
વર્તુળ આલેખ✔X
13/20
GPS પ્રણાલી વિકસાવનાર દેશ કયો છે?
યુ એસ એસ આર✔X
યુ એસ એ✔X
આફ્રિકા✔X
જર્મની✔X
14/20
GIS ના પિતા તરીકે કોણ જાણીતું છે?
સ્ટ્રાબો✔X
રોઝર ટોમલીન્સન✔X
કુ. એલન સેમ્પલ✔X
કાન્ટ✔X
15/20
ભીંત નકશા મુદ્રિત કરવા ઉપયોગી હાર્ડવેર શું છે?
સ્કેનર✔X
ડિજિટાઈઝર✔X
પ્લોટર✔X
માઉસ✔X
16/20
ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયાના મધ્યમાંથી પસાર થતો જૂનો માર્ગ.....
ગ્રાન્ટ રોડ✔X
સમજૌતા માર્ગ✔X
રેશમ માર્ગ✔X
મહા માર્ગ✔X
17/20
ટેમ્સ નદી પરનું નદી બંદર કયું છે?
લંડન✔X
હેમ્બર્ગ✔X
ટોલેડો✔X
ટોરન્ટો✔X
18/20
ભારતમાં સર્વે ઓફ ઇન્ડિયાની કચેરી ક્યાં આવેલી છે?
કોલકાતા✔X
દિલ્હી✔X
દેહરાદુન✔X
પુણે✔X
19/20
આલેખ એ ઘણું મહત્વનું............ સ્વરૂપ છે.
ગુણાત્મક✔X
ચિત્રાત્મક✔X
સંખ્યાત્મક✔X
અન્ય✔X
20/20
GPS પ્રણાલીમાં પૃથ્વી ફરતે કુલ કાર્યશીલ ઉપગ્રહોની સંખ્યા કેટલી છે?
ધોરણ 12 ભૂગોળ એક મજાનો વિષય છે. જો યોગ્ય રીતે આ બધી ક્વીઝ દ્વારા તૈયારી કરવામાં આવે તો બોર્ડ પરીક્ષામાં ખુબ સારા માર્ક્સ લાવી શકાય છે. દરેક વિદ્યાર્થીઓને સૂચના છે કે અહી આપેલી બધી ક્વીઝ વારાફરતી સમયાંતરે દરરોજ આપીને પ્રેક્ટીસ કરતા રહો.
જેથી વધુ સારા ગુણ હેતુલક્ષી પ્રશ્નોમાં લાવી શકાય. સાથે સાથે આ રીતે તૈયારી કરવાથી પ્રશ્નોના જવાબો ભૂલી પણ નહિ જવાય અને ભવિષ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ આ પ્રશ્નો કામમાં લાગશે. જે લોકો સરકારી નોકરી માટે પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા હોય તેમને માટે પણ આ બધી ક્વીઝ ખુબ જ ઉપયોગી થશે.
No comments:
Post a Comment