રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 અન્વયે શૈક્ષણિક વર્ષ 2023 - 24 માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12 ની પરીક્ષા પદ્ધતિમાં રાજ્ય સરકારશ્રીની મંજૂરી મેળવીને ફેરફાર કરવામાં આવેલ છે. રાષ્ટ્રીય શિક્ષણનીતિ NEP 2020 અન્વયે ધોરણ 9 થી 12 ની પરીક્ષા પદ્ધતિમાં એકસૂત્રતા જળવાય તે હેતુથી શૈક્ષણિક વર્ષ 2024 - 25 થી ધોરણ 9 અને 11 ની હાલની પરીક્ષા પદ્ધતિમાં જરૂરી ફેરફાર કરવામાં આવેલ છે. જે અન્વયે કેટલોક સુધારો કરવામાં આવેલ છે.
ધોરણ 9 અંગ્રેજી દ્વિતીય ભાષા
ધોરણ 9 ગુજરાતી પ્રથમ ભાષા
ધોરણ 9 હિન્દી દ્વિતીય ભાષા
ધોરણ 9 ગણિત
ધોરણ 9 સંસ્કૃત
ધોરણ 9 વિજ્ઞાન અને ટેક્નોલોજી
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન
No comments:
Post a Comment