ધોરણ 12 જીવ વિજ્ઞાન એક મજાનો વિષય છે. જો યોગ્ય રીતે આ બધી ક્વીઝ દ્વારા તૈયારી કરવામાં આવે તો બોર્ડ પરીક્ષામાં ખુબ સારા માર્ક્સ લાવી શકાય છે. દરેક વિદ્યાર્થીઓને સૂચના છે કે અહી આપેલી બધી ક્વીઝ વારાફરતી સમયાંતરે દરરોજ આપીને પ્રેક્ટીસ કરતા રહો.
જેથી વધુ સારા ગુણ હેતુલક્ષી પ્રશ્નોમાં લાવી શકાય. સાથે સાથે આ રીતે તૈયારી કરવાથી પ્રશ્નોના જવાબો ભૂલી પણ નહિ જવાય અને ભવિષ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ આ પ્રશ્નો કામમાં લાગશે. જે લોકો સરકારી નોકરી માટે પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા હોય તેમને માટે પણ આ બધી ક્વીઝ ખુબ જ ઉપયોગી થશે.
1/15
બ્રેડના નિર્માણ દરમિયાન CO2 ના ઉત્પાદનથી કયા સૂક્ષ્મ જીવની ક્રિયા દ્વારા છિદ્રો બને છે?
યીસ્ટ✔X
બેક્ટેરિયા✔X
પ્રજીવ✔X
વાયરસ✔X
2/15
સાયકલોસ્પોરિન શેમાંથી મેળવાય છે?
ફૂગ✔X
બેક્ટેરિયા✔X
વાયરસ✔X
વનસ્પતિ✔X
3/15
LAB કયા વિટામિન ની ગુણવત્તામાં વધારો કરે છે?
વિટામીન એ✔X
વિટામીન બી 12✔X
વિટામીન બી✔X
વિટામિન સી✔X
4/15
બીયર શેમાંથી મેળવવામાં આવે છે?
દ્રાક્ષ✔X
સફરજન✔X
જવ✔X
રાઈ✔X
5/15
લેડીબર્ડ એ કોનાથી છુટકારો મેળવવા ઉપયોગી છે?
એફીડ✔X
મચ્છર✔X
બોલવોર્મ✔X
આપેલ તમામ✔X
6/15
ઢોસા અને ઈડલી ની બનાવટમાં થતી કઈ પ્રક્રિયા LAB ને આભારી છે?
જમાવટ✔X
આથવણ✔X
વિઘટન✔X
B અને C બંને✔X
7/15
પ્રોપિયોની બેક્ટેરિયમની મદદથી શું તૈયાર કરવામાં આવે છે?
સ્વીચ ચીઝ✔X
દહીં✔X
રોકવી ફોર્ટ ચીઝ✔X
માખણ✔X
8/15
કયા સૂક્ષ્મ જીવ દ્વારા સાઇટ્રિક એસિડનું ઉત્પાદન થાય છે?
એસેટી બેક્ટેરિયા✔X
એસ્પરજીલસ નાઇઝર✔X
ક્લોસ્ટ્રીડીયમ✔X
લેક્ટોબેસિલસ✔X
9/15
લોન્ડ્રીમાં તૈલી ડાઘા દૂર કરવા માટે શેનો ઉપયોગ થાય છે?
પ્રોટીએઝ✔X
એમાયલેઝ✔X
લાઈપેઝ✔X
સેલ્યુલેઝ✔X
10/15
સામાન્ય પાણીની સાપેક્ષમાં સુએઝ કચરાથી પ્રદૂષિત પાણીનો BOD.........
ધોરણ 12 જીવ વિજ્ઞાન એક મજાનો વિષય છે. જો યોગ્ય રીતે આ બધી ક્વીઝ દ્વારા તૈયારી કરવામાં આવે તો બોર્ડ પરીક્ષામાં ખુબ સારા માર્ક્સ લાવી શકાય છે. દરેક વિદ્યાર્થીઓને સૂચના છે કે અહી આપેલી બધી ક્વીઝ વારાફરતી સમયાંતરે દરરોજ આપીને પ્રેક્ટીસ કરતા રહો.
જેથી વધુ સારા ગુણ હેતુલક્ષી પ્રશ્નોમાં લાવી શકાય. સાથે સાથે આ રીતે તૈયારી કરવાથી પ્રશ્નોના જવાબો ભૂલી પણ નહિ જવાય અને ભવિષ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ આ પ્રશ્નો કામમાં લાગશે. જે લોકો સરકારી નોકરી માટે પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા હોય તેમને માટે પણ આ બધી ક્વીઝ ખુબ જ ઉપયોગી થશે.
No comments:
Post a Comment