Main menu

234

123

Most IMP chp 1 geo 12

 

chapterwise Test series

ધોરણ 12 ભૂગોળ 

પાઠ 1 માનવ ભૂગોળ

ટેસ્ટની ખાસિયતો

  • *      જે ભાગમાંથી પ્રશ્નો પૂછાવાના છે તે વિભાગ જ આપેલા છે.
  • *      કેન્સલ કરેલ અભ્યાસક્રમમાંથી પ્રશ્નો પૂછવામા આવ્યા નથી.
  • *      આ પ્રશ્નપત્રનું સોલ્યુશન જોવા માટે અહીં નીચે ક્લિક કરો.

ü  વિભાગ A નુ સોલ્યુશન  

ü  વિભાગ B નુ સોલ્યુશન   

ü  વિભાગ D નુ સોલ્યુશન  

વિભાગ A

1.    સંભવવાદ શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ કરનાર કોણ હતો?

2.   નિયતિવાદના પ્રખર સમર્થક કોણ હતા?

3.   કયુ તત્વ પ્રાકૃતિક પર્યાવરણનું નથી?

4.   જીયોગ્રાફીયા જનારાલીસ પુસ્તક કોણે લખ્યું હતું?

5.   માનવ ભૂગોળમાં શું કેન્દ્ર સ્થાને છે?

6.   ઇતિહાસ પર ભૂમિનો પ્રભાવને મહત્વ આપનાર કોણ હતા?

7.   કયા ભૂગોળ વેત્તાએ સંભવવાદ વિચારધારાનો વ્યવસ્થિત પ્રચાર કર્યો હતો?

8.   નવ નિયતિવાદિ વિચાર ધારા કોણે રજુ કરી?

9.   કયા વિદ્વાને સમાજ, સંસ્કૃતિ અને ઇતિહાસ ઉપર આબોહવાના પ્રભાવને સમજાવ્યો?

10.  માનવ ભૂગોળ કેવું અને શેનું વિજ્ઞાન છે?

11.  સાંસ્કૃતિક ભિન્નતાઓનું ઉત્તમ ઉદાહરણ કયા બિનસાંપ્રદાયિક દેશોમાં છે?

12.  પૃથ્વી વિશે પદ્ધતિસરનો અભ્યાસ કરતું વિજ્ઞાન કયું છે?

13.  કયા પ્રસિદ્ધ ફ્રેન્ચ ભૂગોળ વેત્તાએ માનવ ભૂગોળની વ્યાખ્યા આપી છે?

વિભાગ B

1.   કયા સમયગાળાને સંશોધન યુગ કહે છે?

2.   ભૂગોળનું જ્ઞાન કયા બે અભિગમથી પ્રાપ્ત કરી શકાય છે?

3.   સામાન્ય ભૂગોળ માં શાનો અભ્યાસ કરવામાં આવે છે?

4.   બર્નાર્ડ વરેનિયસ  એ પોતાના પુસ્તક માં ભૂગોળના કયા બે વિભાગો દર્શાવ્યા છે?

5.   વિશિષ્ટ ભૂગોળનો અભ્યાસ કરવામાં આવે છે?

6.   માનવીની કઈ મૂળભૂત જરૂરિયાતો પર કુદરતી પરિબળો અસર કરે છે?

7.   કયા કિનારે વસનાર માનવી મત્સ્યયન પ્રવૃત્તિ વિશેષ કરે છે?

8.   જીન બ્રુંસ ની માનવ ભૂગોળ ની વ્યાખ્યા આપો.

9.   કયા અમેરિકન ભૂગોળ વેત્તાઓએ માનવ ભૂગોળ ના વિષયવસ્તુના આધારે બે ભાગ પડ્યા છે?

10. ઇતિહાસ પર ભૂમિના પ્રભાવ અને મહત્વ આપનાર વિદ્વાનોના નામ જણાવો.

11. પ્રાકૃતિક પર્યાવરણ માં કયા કુદરતી તત્વો નો સમાવેશ થાય છે?

12. સંસ્કૃતિક પર્યાવરણમાં કઇ બાબતોનો સમાવેશ થાય છે?

13. માનવ ભૂગોળ ના વિષયવસ્તુના આધારે કયા બે વિભાગ પડ્યા છે?

14. માનવ ભૂગોળ માં કેન્દ્ર સ્થાને શું છે?

15. કઈ વિચારધારા માનવીને નિષ્ક્રિય પરિબળ ગણે છે?

વિભાગ-D

1.    નિશ્ચયવાદ (નિયતિવાદ) વિચારધારા સમજાવો (પાઠ 1નો ભાગ 3 નો વિડીયો)

2.   સંભવવાદ વિચારધારા સમજાવો   (પાઠ 1નો ભાગ 3 નો વિડીયો)

3.   માનવકલ્યાણલક્ષી અભિગમ સમજાવો (પાઠ 1નો ભાગ 3 નો વિડીયો)

4.   નવનિયતિવાદી વિચારધારા સમજાવો. (પાઠ 1નો ભાગ 4 નો વિડીયો)

 

 

અન્ય મટેરિયલ  માટે નીચે પાઠ નંબર ઉપર ક્લિક કરો  

પાઠ 1                                  પાઠ 2                                  પાઠ 3                                   પાઠ 4 

પાઠ 5                                  પાઠ 6                                  પાઠ 7                                  પાઠ 8 

પાઠ 9                                  પાઠ 10

IMP પ્રશ્નોના વિડિઓ

ઓનલાઈન ટેસ્ટના વિડિઓ

રદ કરેલ અભ્યાસક્રમનો વિડિઓ

સપ્ટે-2020 નું બોર્ડ પેપર સોલ્યુશન

જગદીશ પટેલ

MA Bed, GPSC class 2 pass

HMAT-TAT-HSTAT  pass

સબસ્ક્રાઇબ યુ-ટ્યુબ ચેનલ – shreyapatel001

Follow our blog-website – jagdishpatelsir.blogspot.com

 

આ પ્રશ્નપત્રને ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો . 

 

 

દિવાળી વેકેશન 2020

 દિવાળી વેકેશન 2020  ક્યારે પડશે તેનો આખો પરિપત્ર જુઓ. સમ્પૂર્ણ માહિતી વાંચો.



std 11 Geography, chapter 15 નકશા - અર્થ અને પ્રકારો

 

chapter 15      પાઠ 15      નકશા - અર્થ અને પ્રકારો 


ભાગ 1         


ભાગ 2         


ભાગ 3 


ભાગ 4          


ભાગ 5          


ભાગ 6        


ભાગ 7         


 ભાગ 8           


ભાગ 9        


ભાગ 10        

 

 ભાગ 11



શ્રેયા પટેલની ધારદાર સ્પિચ Shreya patel speech

 

શ્રેયા

વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી નિબંધ અને સ્પિચ. દરેક શિક્ષક મિત્રોને પણ ઉપયોગી...  

જે ટોપીકનો વિડિઓ સાંંભળવો હોય તેના પર ક્લિક કરો..


➤➤➤➤કોરોનાએ આપણને શુ આપ્યુ ?    


➤➤➤➤કોરોના વોરિયર્સ કાવ્ય 


➤➤➤➤માણસો આટલી જાતના હોય 


➤➤➤➤ગુજરાતના ગામડાનો મહિમા


➤➤➤➤હવે તો સમજાય છે ને ગાંધી! 


➤➤➤➤વ્યસન મુક્તિ 


➤➤➤➤ગુરુ પુર્ણિમા


➤➤➤➤હુ 15 મી ઓગસ્ટ છુ.


➤➤➤➤હુ 26 મી જાન્યુઆરી છુ.


➤➤➤➤બેટી બચાવો 


➤➤➤➤મા બાપ ને ભુલશો નહી


➤➤➤➤સમુહ લગ્નનુ મહત્વ 


➤➤➤➤બેટી બચાવો – બેટી પઢાવો


➤➤➤➤દીકરીઓ કેમ ભાગી જાય છે ?


➤➤➤➤દીકરી વ્હાલનો દરીયો


➤➤➤➤એકાંકી નાટક એમા મારો શુવાંક


➤➤➤➤માવતર 


➤➤➤➤Don’t forget motherfather 


➤➤➤➤મહાત્મા ગાંધી કરણ


➤➤➤➤મા બાપને ભુલે તે ગાંડો ! 









std 11 Geography, chapter 5 ભૂમિખંડો અને મહાસાગરો

 

chapter 5      પાઠ 5  ભૂમિખંડો અને મહાસાગરો


ભાગ 1     https://www.youtube.com/watch?v=tWDSMUTowok


ભાગ 2     https://www.youtube.com/watch?v=N0tdROTjn_w


ભાગ 3     https://www.youtube.com/watch?v=T5mJQpYU9-8


ભાગ 4     https://www.youtube.com/watch?v=EkEQoDjjCM4


ભાગ 5     https://www.youtube.com/watch?v=50sW3t3eLt0


ભાગ 6     https://www.youtube.com/watch?v=b3rgVGVwmgQ


ભાગ 7     https://www.youtube.com/watch?v=zIIbGGqnL1A










std 11 Geography, chapter 4 ભૂકમ્પ અને જ્વાળામુખી

chapter 4    પાઠ 4  ભૂકમ્પ અને જ્વાળામુખી


ભાગ 1     https://www.youtube.com/watch?v=Kqi-zL7ET0Q


ભાગ 2    https://www.youtube.com/watch?v=M9k7rn7NR64


ભાગ 3   https://www.youtube.com/watch?v=bJXhQCrv-e8&t=40s


ભાગ 4   https://www.youtube.com/watch?v=G_FjfuDvguU


ભાગ 5   https://www.youtube.com/watch?v=Qxv-Lt8JnNs


ભાગ 6  https://www.youtube.com/watch?v=wxsx_qmV7S4


ભાગ 7  https://www.youtube.com/watch?v=puynMfHVco4


ભાગ 8   https://www.youtube.com/watch?v=rkr3uIurakA


ભાગ 9  https://www.youtube.com/watch?v=dDpuPOp9zeU


ભાગ 10   https://www.youtube.com/watch?v=-Zv8tUqxSug


















std 11 Geography, chapter 3 પૃથ્વીની આંતરિક રચના

 

chapter 3     પાઠ 3  પૃથ્વીની આંતરિક રચના


ભાગ 1 https://www.youtube.com/watch?v=4F_qVwEQUm0


ભાગ 2 https://www.youtube.com/watch?v=GK_uLSYA6Ns


ભાગ 3 https://www.youtube.com/watch?v=-xuf6U4vJt4


ભાગ 4 https://www.youtube.com/watch?v=h7X8kh-GDH8



std 11 Geography, chapter 2 પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ

 

chapter 2     પાઠ 2 પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ


ભાગ 1  https://www.youtube.com/watch?v=9ZRKTS5N1Vw 


ભાગ 2  https://www.youtube.com/watch?v=tiEQSg6MIiU


ભાગ 3  https://www.youtube.com/watch?v=I77KRdIXLG0


ભાગ 4  https://www.youtube.com/watch?v=G6R5-B_O0NY


ભાગ 5  https://www.youtube.com/watch?v=8AN4NZyJiH4



ભાગ 6  https://www.youtube.com/watch?v=prX8NrwWiB8


ભાગ 7  https://www.youtube.com/watch?v=qaXCH_cm1x0








std 11 geography, chapter 1 ભૂગોળ વિષય તરીકે

Std 11     ધોરણ 11 ભૂગોળ

    Chapter 1         પાઠ 1 ભૂગોળ વિષય તરીકે


ભાગ 1 https://www.youtube.com/watch?v=qsnifM2ZwNo


ભાગ 2 https://www.youtube.com/watch?v=w7aYLUFQY8A


ભાગ 3 https://www.youtube.com/watch?v=T6acEaIvouo


ભાગ 4 https://www.youtube.com/watch?v=bzqbeSVdgM