chapterwise Test series
ધોરણ 12
ભૂગોળ
પાઠ 1 માનવ ભૂગોળ
ટેસ્ટની ખાસિયતો
જે ભાગમાંથી પ્રશ્નો પૂછાવાના છે તે વિભાગ જ આપેલા છે.
કેન્સલ કરેલ અભ્યાસક્રમમાંથી પ્રશ્નો પૂછવામા આવ્યા નથી.
આ પ્રશ્નપત્રનું સોલ્યુશન જોવા માટે અહીં નીચે ક્લિક કરો.
વિભાગ – A
1. સંભવવાદ શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ કરનાર કોણ હતો?
2. નિયતિવાદના પ્રખર સમર્થક કોણ હતા?
3. કયુ તત્વ પ્રાકૃતિક પર્યાવરણનું નથી?
4. જીયોગ્રાફીયા જનારાલીસ પુસ્તક કોણે લખ્યું હતું?
5. માનવ ભૂગોળમાં શું કેન્દ્ર સ્થાને છે?
6. ઇતિહાસ પર ભૂમિનો પ્રભાવને મહત્વ આપનાર કોણ હતા?
7. કયા ભૂગોળ વેત્તાએ સંભવવાદ વિચારધારાનો વ્યવસ્થિત પ્રચાર કર્યો હતો?
8. નવ નિયતિવાદિ વિચાર ધારા કોણે રજુ કરી?
9. કયા વિદ્વાને સમાજ, સંસ્કૃતિ અને ઇતિહાસ ઉપર આબોહવાના પ્રભાવને સમજાવ્યો?
10. માનવ ભૂગોળ કેવું અને શેનું વિજ્ઞાન છે?
11. સાંસ્કૃતિક ભિન્નતાઓનું ઉત્તમ ઉદાહરણ કયા બિનસાંપ્રદાયિક દેશોમાં છે?
12. પૃથ્વી વિશે પદ્ધતિસરનો અભ્યાસ કરતું વિજ્ઞાન કયું છે?
13. કયા પ્રસિદ્ધ ફ્રેન્ચ ભૂગોળ વેત્તાએ માનવ ભૂગોળની વ્યાખ્યા આપી છે?
વિભાગ – B
1. કયા સમયગાળાને સંશોધન યુગ કહે છે?
2. ભૂગોળનું જ્ઞાન કયા બે અભિગમથી પ્રાપ્ત કરી શકાય છે?
3. સામાન્ય ભૂગોળ માં શાનો અભ્યાસ કરવામાં આવે છે?
4. બર્નાર્ડ વરેનિયસ એ પોતાના પુસ્તક માં ભૂગોળના કયા બે વિભાગો દર્શાવ્યા છે?
5. વિશિષ્ટ ભૂગોળનો અભ્યાસ કરવામાં આવે છે?
6. માનવીની કઈ મૂળભૂત જરૂરિયાતો પર કુદરતી પરિબળો અસર કરે છે?
7. કયા કિનારે વસનાર માનવી મત્સ્યયન પ્રવૃત્તિ વિશેષ કરે છે?
8. જીન બ્રુંસ ની માનવ ભૂગોળ ની વ્યાખ્યા આપો.
9. કયા અમેરિકન ભૂગોળ વેત્તાઓએ માનવ ભૂગોળ ના વિષયવસ્તુના આધારે બે ભાગ પડ્યા છે?
10. ઇતિહાસ પર ભૂમિના પ્રભાવ અને મહત્વ આપનાર વિદ્વાનોના નામ જણાવો.
11. પ્રાકૃતિક પર્યાવરણ માં કયા કુદરતી તત્વો નો સમાવેશ થાય છે?
12. સંસ્કૃતિક પર્યાવરણમાં કઇ બાબતોનો સમાવેશ થાય છે?
13. માનવ ભૂગોળ ના વિષયવસ્તુના આધારે કયા બે વિભાગ પડ્યા છે?
14. માનવ ભૂગોળ માં કેન્દ્ર સ્થાને શું છે?
15. કઈ વિચારધારા માનવીને નિષ્ક્રિય પરિબળ ગણે છે?
વિભાગ-D
1. નિશ્ચયવાદ (નિયતિવાદ) વિચારધારા સમજાવો (પાઠ 1નો ભાગ 3 નો વિડીયો)
2. સંભવવાદ વિચારધારા સમજાવો (પાઠ 1નો ભાગ 3 નો વિડીયો)
3. માનવકલ્યાણલક્ષી અભિગમ સમજાવો (પાઠ 1નો ભાગ 3 નો વિડીયો)
4. નવનિયતિવાદી વિચારધારા સમજાવો. (પાઠ 1નો ભાગ 4 નો વિડીયો)
અન્ય મટેરિયલ માટે નીચે પાઠ નંબર ઉપર ક્લિક કરો
સપ્ટે-2020 નું બોર્ડ પેપર સોલ્યુશન
જગદીશ પટેલ
MA Bed, GPSC class 2 pass
HMAT-TAT-HSTAT pass
સબસ્ક્રાઇબ યુ-ટ્યુબ ચેનલ – shreyapatel001
Follow our blog-website – jagdishpatelsir.blogspot.com
આ પ્રશ્નપત્રને ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો .
No comments:
Post a Comment