ધોરણ 10 વિજ્ઞાન એસાઈનમેન્ટ ક્વિઝ પેપર 1 Standard 10 science and Technology Assignment Quiz Paper 1
ધોરણ 10 વિજ્ઞાન એક મજાનો વિષય છે. જો યોગ્ય રીતે આ બધી ક્વીઝ દ્વારા તૈયારી કરવામાં આવે તો બોર્ડ પરીક્ષામાં ખુબ સારા માર્ક્સ લાવી શકાય છે. દરેક વિદ્યાર્થીઓને સૂચના છે કે અહી આપેલી બધી ક્વીઝ વારાફરતી સમયાંતરે દરરોજ આપીને પ્રેક્ટીસ કરતા રહો.
જેથી વધુ સારા ગુણ હેતુલક્ષી પ્રશ્નોમાં લાવી શકાય. સાથે સાથે આ રીતે તૈયારી કરવાથી પ્રશ્નોના જવાબો ભૂલી પણ નહિ જવાય અને ભવિષ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ આ પ્રશ્નો કામમાં લાગશે. જે લોકો સરકારી નોકરી માટે પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા હોય તેમને માટે પણ આ બધી ક્વીઝ ખુબ જ ઉપયોગી થશે.
1/21
હળદર બેઇઝ પદાર્થ સાથે કેવો રંગ આપે છે?
પીળો✔X
કથ્થાઈ પડતો પીળો✔X
લાલાશ પડતો કથ્થાઈ✔X
કાળો✔X
2/21
નીચેનામાંથી કયા સંયોજનમાં -OH ક્રિયાશીલ સમૂહ હોય છે?
બ્યુટેનોન✔X
બ્યુટેનોલ✔X
બ્યુટેનોઈક એસિડ✔X
બ્યુટેનાલ✔X
3/21
પાચનમાર્ગમાં કયા ભાગમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે?
જઠર✔X
મુખગુહા✔X
મોટું આંતરડું✔X
નાનું આંતરડું✔X
4/21
વિદ્યુત પ્રવાહનો એકમ લખો
કુલંબ✔X
એમ્પિયર✔X
વોલ્ટ✔X
ઓહમ✔X
5/21
શબ્દકોશમાં જોવા મળતા નાના અક્ષરો વાંચવા માટે તમે નીચેના પૈકી શું પસંદ કરશો?
ધોરણ 10 વિજ્ઞાન એક મજાનો વિષય છે. જો યોગ્ય રીતે આ બધી ક્વીઝ દ્વારા તૈયારી કરવામાં આવે તો બોર્ડ પરીક્ષામાં ખુબ સારા માર્ક્સ લાવી શકાય છે. દરેક વિદ્યાર્થીઓને સૂચના છે કે અહી આપેલી બધી ક્વીઝ વારાફરતી સમયાંતરે દરરોજ આપીને પ્રેક્ટીસ કરતા રહો.
જેથી વધુ સારા ગુણ હેતુલક્ષી પ્રશ્નોમાં લાવી શકાય. સાથે સાથે આ રીતે તૈયારી કરવાથી પ્રશ્નોના જવાબો ભૂલી પણ નહિ જવાય અને ભવિષ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ આ પ્રશ્નો કામમાં લાગશે. જે લોકો સરકારી નોકરી માટે પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા હોય તેમને માટે પણ આ બધી ક્વીઝ ખુબ જ ઉપયોગી થશે.
No comments:
Post a Comment