ધોરણ 12 ભૂગોળ એસાઈનમેન્ટ ક્વિઝ પેપર 5 Standard 12 Geography Assignment Quiz Paper 5
ધોરણ 12 ભૂગોળ એક મજાનો વિષય છે. જો યોગ્ય રીતે આ બધી ક્વીઝ દ્વારા તૈયારી કરવામાં આવે તો બોર્ડ પરીક્ષામાં ખુબ સારા માર્ક્સ લાવી શકાય છે. દરેક વિદ્યાર્થીઓને સૂચના છે કે અહી આપેલી બધી ક્વીઝ વારાફરતી સમયાંતરે દરરોજ આપીને પ્રેક્ટીસ કરતા રહો.
જેથી વધુ સારા ગુણ હેતુલક્ષી પ્રશ્નોમાં લાવી શકાય. સાથે સાથે આ રીતે તૈયારી કરવાથી પ્રશ્નોના જવાબો ભૂલી પણ નહિ જવાય અને ભવિષ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ આ પ્રશ્નો કામમાં લાગશે. જે લોકો સરકારી નોકરી માટે પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા હોય તેમને માટે પણ આ બધી ક્વીઝ ખુબ જ ઉપયોગી થશે.
1/20
પ્રસિદ્ધ ભૂગોળવેત્તા જીન બ્રુન્સ કયા દેશના હતા?
ભારત✔X
કેનેડા✔X
ફ્રાંસ✔X
ઇંગ્લેન્ડ✔X
2/20
ભારતમાં શહેરી વસ્તી ધરાવતું પ્રથમ ક્રમનું રાજ્ય કયું છે?
ગોવા✔X
મિઝોરમ✔X
મહારાષ્ટ્ર✔X
ગુજરાત✔X
3/20
ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ હતી?
ઉત્તર અમેરિકા✔X
એશિયા✔X
આફ્રિકા✔X
યુરોપ✔X
4/20
ઉચ્ચકક્ષાના નિર્ણાયકો કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે?
ચતુર્થક✔X
પંચમ✔X
તૃતીયક✔X
પ્રાથમિક✔X
5/20
યુરોપીય સંઘનું વડુમથક કયું છે?
કાઠમંડુ✔X
વિયેના✔X
જાકાર્તા✔X
બ્રસેલ્સ✔X
6/20
ભારતમાં સૌપ્રથમ 1913 માં કઈ ફિલ્મ રજૂ થઈ હતી?
રાજા હરિશ્ચંદ્ર✔X
આલમ આરા✔X
પાકીઝા✔X
મધર ઇન્ડિયા✔X
7/20
કયા સ્થળે જોનબિલ મેળો ભરાય છે?
બોમડા રોડ✔X
જોરહાટ✔X
જાગીરોડ✔X
તેજપુર રોડ✔X
8/20
નીચેનામાંથી સંરક્ષણ કેન્દ્ર કયું છે?
મુંબઈ✔X
વડોદરા✔X
જેસલમેર✔X
ખડકવાસલા✔X
9/20
એક જ પરિમાણ ધરાવતો આલેખ કયો છે?
રેખા આલેખ✔X
સાદો સ્તંભ આલેખ✔X
પાઈ ડાયાગ્રામ✔X
વર્તુળ આલેખ✔X
10/20
ભૂ ક્ષેત્રીય માહિતીના પૃથકકરણ અને વ્યવસ્થાપન માટે કયું સોફ્ટવેર ઉપયોગી છે?
GPS✔X
GPRS✔X
GRASS✔X
Calc✔X
11/20
ભારતમાં સૌપ્રથમ પાઇપલાઇનનું નિર્માણ ક્યારે થયું?
1857✔X
1854✔X
1962✔X
1818✔X
12/20
ભારતમાં હિન્દી ફિલ્મ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર કયું છે?
બેંગલુરુ✔X
મુંબઈ✔X
હૈદરાબાદ✔X
ચેન્નઈ✔X
13/20
ભારતમાં સૌપ્રથમ રાજા હરિશ્ચંદ્ર ફિલ્મ કઈ સાલમાં રજૂ થયું?
1913✔X
1884✔X
1953✔X
1927✔X
14/20
સમમૂલ્ય રેખા પદ્ધતિમાં શું દર્શાવી શકાય?
વસ્તી ગીચતા✔X
ભાષાઓનો વિતરણ✔X
તાપમાનનું વિતરણ✔X
ખેત ઉત્પાદન✔X
15/20
વહીવટી કેન્દ્રના સ્વરૂપે વિકાસ પામેલા શહેરને શું કહે છે?
ઔદ્યોગિક નગર✔X
શૈક્ષણિક નગર✔X
રાજધાની✔X
બંદર✔X
16/20
સરદાર સરોવર યોજના કઇ નદી પર તૈયાર થઈ છે?
મહા નદી✔X
નર્મદા નદી✔X
કૃષ્ણા નદી✔X
તાપી નદી✔X
17/20
ઈજીપ્તની જીવનદાત્રી નદી ગણાય છે તે કઈ?
ઓબ✔X
નાઇલ✔X
મિસીસીપી✔X
કોંગો✔X
18/20
ભારતમાં વિકાસ યોજનાઓ ઘડવાનું કાર્ય કોણ કરે છે?
ચૂંટણી પંચ✔X
નાણાપંચ✔X
આયોજન પંચ✔X
ન્યાયપંચ✔X
19/20
વ્યક્તિની જે તે પ્રદેશની મુલાકાત લેવાની પ્રક્રિયાને શું કહે છે?
ધોરણ 12 ભૂગોળ એક મજાનો વિષય છે. જો યોગ્ય રીતે આ બધી ક્વીઝ દ્વારા તૈયારી કરવામાં આવે તો બોર્ડ પરીક્ષામાં ખુબ સારા માર્ક્સ લાવી શકાય છે. દરેક વિદ્યાર્થીઓને સૂચના છે કે અહી આપેલી બધી ક્વીઝ વારાફરતી સમયાંતરે દરરોજ આપીને પ્રેક્ટીસ કરતા રહો.
જેથી વધુ સારા ગુણ હેતુલક્ષી પ્રશ્નોમાં લાવી શકાય. સાથે સાથે આ રીતે તૈયારી કરવાથી પ્રશ્નોના જવાબો ભૂલી પણ નહિ જવાય અને ભવિષ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ આ પ્રશ્નો કામમાં લાગશે. જે લોકો સરકારી નોકરી માટે પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા હોય તેમને માટે પણ આ બધી ક્વીઝ ખુબ જ ઉપયોગી થશે.
No comments:
Post a Comment