ધોરણ 12 ભૂગોળ એસાઈનમેન્ટ ક્વિઝ પેપર 6 Standard 12 Geography Assignment Quiz Paper 6
ધોરણ 12 ભૂગોળ એક મજાનો વિષય છે. જો યોગ્ય રીતે આ બધી ક્વીઝ દ્વારા તૈયારી કરવામાં આવે તો બોર્ડ પરીક્ષામાં ખુબ સારા માર્ક્સ લાવી શકાય છે. દરેક વિદ્યાર્થીઓને સૂચના છે કે અહી આપેલી બધી ક્વીઝ વારાફરતી સમયાંતરે દરરોજ આપીને પ્રેક્ટીસ કરતા રહો.
જેથી વધુ સારા ગુણ હેતુલક્ષી પ્રશ્નોમાં લાવી શકાય. સાથે સાથે આ રીતે તૈયારી કરવાથી પ્રશ્નોના જવાબો ભૂલી પણ નહિ જવાય અને ભવિષ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ આ પ્રશ્નો કામમાં લાગશે. જે લોકો સરકારી નોકરી માટે પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા હોય તેમને માટે પણ આ બધી ક્વીઝ ખુબ જ ઉપયોગી થશે.
1/20
ગ્રીફીથ ટેઈલરે કઈ વિચારધારા રજુ કરી હતી?
નિયતિવાદી✔X
નવ નિયતિવાદી✔X
સંભવવાદી✔X
પ્રત્યક્ષવાદી✔X
2/20
ભારતના કયા રાજ્યમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ સૌથી વધારે છે?
તમિલનાડુ✔X
ઉત્તર પ્રદેશ✔X
મણીપુર✔X
કેરલ✔X
3/20
પાલિયાન લોકો કયા દેશમાં વસે છે?
શ્રીલંકા✔X
ભારત✔X
મ્યાનમાર✔X
પાકિસ્તાન✔X
4/20
ઇન્ટરનેટના આંતરરાષ્ટ્રીય વ્યવહારનું ઉદગમ કેન્દ્ર કયો દેશ છે?
રશિયા✔X
જર્મની✔X
યુએસએ✔X
ચીન✔X
5/20
વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન કઈ છે?
કોમેકોન✔X
બિગ ઇંચ✔X
સાઈબીરિયન✔X
વોલ્ગા✔X
6/20
ભારતમાં પ્રથમ બોલતી શ્વેત શ્યામ હિન્દી ફિલ્મ કઈ હતી?
પાકીઝા✔X
રાજા હરિશ્ચંદ્ર✔X
આલમ આરા✔X
નરસિંહ મહેતા✔X
7/20
આસિયાનનું વડુ મથક કયું છે?
મિન્સક✔X
બ્રસેલ્સ✔X
વિયેના✔X
જાકાર્તા✔X
8/20
ગ્રામ્ય વસાહતમાં .............. એ જ મુખ્ય પ્રવૃત્તિ છે.
પશુપાલન✔X
ખેતી✔X
શિકાર✔X
ખનન✔X
9/20
આલેખ માટે સૌથી વધુ વપરાતી પદ્ધતિ....
રેખા આલેખ✔X
ફ્લો આલેખ✔X
ટપકા પદ્ધતિ આલેખ✔X
સ્તંભ આલેખ✔X
10/20
તે એક નિઃશુલ્ક સોફ્ટવેર પ્રોગ્રામ છે.
SAS✔X
Gram++✔X
Envi✔X
GRASS-GIS✔X
11/20
ટેપ લાઈનની લંબાઈ કેટલા કિલોમીટર છે?
1600✔X
4800✔X
1170✔X
7500✔X
12/20
ભારતમાં ટેલિવિઝનનું પ્રથમ પ્રસારણ ક્યારે કરવામાં આવ્યો હતો?
1921✔X
1923✔X
1959✔X
1982✔X
13/20
હિન્દી ભાષામાં પ્રકાશિત થયેલું પ્રથમ સમાચાર પત્ર કયું હતું?
બંગાળ ગેઝેટ✔X
ઉદંત માર્તંડ✔X
કેસરી✔X
કોલકાતા ગેઝેટ✔X
14/20
કયા દેશમાં 1000 વસ્તીવાળા વસાહતને શહેર ગણવામાં આવે છે?
ધોરણ 12 ભૂગોળ એક મજાનો વિષય છે. જો યોગ્ય રીતે આ બધી ક્વીઝ દ્વારા તૈયારી કરવામાં આવે તો બોર્ડ પરીક્ષામાં ખુબ સારા માર્ક્સ લાવી શકાય છે. દરેક વિદ્યાર્થીઓને સૂચના છે કે અહી આપેલી બધી ક્વીઝ વારાફરતી સમયાંતરે દરરોજ આપીને પ્રેક્ટીસ કરતા રહો.
જેથી વધુ સારા ગુણ હેતુલક્ષી પ્રશ્નોમાં લાવી શકાય. સાથે સાથે આ રીતે તૈયારી કરવાથી પ્રશ્નોના જવાબો ભૂલી પણ નહિ જવાય અને ભવિષ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ આ પ્રશ્નો કામમાં લાગશે. જે લોકો સરકારી નોકરી માટે પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા હોય તેમને માટે પણ આ બધી ક્વીઝ ખુબ જ ઉપયોગી થશે.
No comments:
Post a Comment