ધોરણ 12 ભૂગોળ એસાઈનમેન્ટ ક્વિઝ પેપર 3 Standard 12 Geography Assignment Quiz Paper 3
ધોરણ 12 ભૂગોળ એક મજાનો વિષય છે. જો યોગ્ય રીતે આ બધી ક્વીઝ દ્વારા તૈયારી કરવામાં આવે તો બોર્ડ પરીક્ષામાં ખુબ સારા માર્ક્સ લાવી શકાય છે. દરેક વિદ્યાર્થીઓને સૂચના છે કે અહી આપેલી બધી ક્વીઝ વારાફરતી સમયાંતરે દરરોજ આપીને પ્રેક્ટીસ કરતા રહો.
જેથી વધુ સારા ગુણ હેતુલક્ષી પ્રશ્નોમાં લાવી શકાય. સાથે સાથે આ રીતે તૈયારી કરવાથી પ્રશ્નોના જવાબો ભૂલી પણ નહિ જવાય અને ભવિષ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ આ પ્રશ્નો કામમાં લાગશે. જે લોકો સરકારી નોકરી માટે પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા હોય તેમને માટે પણ આ બધી ક્વીઝ ખુબ જ ઉપયોગી થશે.
1/20
નિયતિવાદના પ્રખર સમર્થક કોણ હતા?
કાન્ટ✔X
એલન સેમ્પલ✔X
રિટર✔X
હમ્બોલ્ટ✔X
2/20
ભારતનું સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય...
હરિયાણા✔X
દમણ✔X
રાજસ્થાન✔X
ઓડીશા✔X
3/20
કેનેડાના ઉત્તર ભાગમાં વસતા લોકો કયા નામે ઓળખાય છે?
પિગ્મી✔X
બુશમેન✔X
એસ્કિમો✔X
બ્લેક ફેલોઝ✔X
4/20
ઇન્ટરનેટની સેવાઓ કયા પ્રકારની પ્રવૃત્તિ ગણાય છે?
દ્વિતીયક✔X
ચતુર્થક✔X
પંચમ✔X
તૃતીયક✔X
5/20
યુ.એસ.એ. ની સૌથી પ્રસિદ્ધ પાઇપલાઇન છે....
કોમેકોન✔X
એલ્બલાઈન✔X
બિગ ઈંચ✔X
હજીરા✔X
6/20
વિશ્વમાં સૌથી મોટી ઇલેક્ટ્રોનિક પ્રણાલી કઈ છે?
ઇન્ટરનેટ✔X
ફેક્સ✔X
ઈમેલ✔X
ફિલ્મ✔X
7/20
સાર્કનું વડુ મથક...
દિલ્હી✔X
કાઠમંડુ✔X
કોલંબો✔X
વિયેના✔X
8/20
કેનેડાનું વિનિપેગ કયા પ્રકારનું કેન્દ્ર શહેર છે?
વહીવટી✔X
સંરક્ષણ✔X
વ્યાપાર✔X
ઔદ્યોગિક✔X
9/20
પાઈ ડાયાગ્રામમાં આંકડાના સૌથી મોટા ખંડની શરૂઆત ઘડિયાળમાં દર્શાવેલા કયા આંકડાથી થાય છે?
3✔X
6✔X
9✔X
12✔X
10/20
GIS ના પિતા તરીકે કોણ જાણીતા છે?
રોઝર ટોમલીન્સન✔X
સ્ટ્રાબો✔X
કાન્ટ✔X
કુ. એલન સેમ્પલ✔X
11/20
સેલ્યુલર ફોનના આવિષ્કારનું કારણ કયું છે?
દૂરદર્શન✔X
ટેલીફોન✔X
શિક્ષણ✔X
આઈ.ટી.✔X
12/20
ભારતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની સંખ્યા કેટલી છે?
221✔X
222✔X
223✔X
225✔X
13/20
ભારતે આર્યભટ્ટ ઉપગ્રહ ક્યારે પ્રક્ષેપિત કર્યો?
1981✔X
1975✔X
1957✔X
1979✔X
14/20
વિક્ટોરિયા સરોવર કયા ખંડમાં આવેલું છે?
યુરોપ✔X
એશિયા✔X
અમેરિકા✔X
આફ્રિકા✔X
15/20
ખનીજ ખોદકામને લીધે વિકસેલું શહેર કયું છે?
ઝરિયા✔X
ઝાંસી✔X
જયપુર✔X
ઇટારસી✔X
16/20
જંગલના વૃક્ષો કાપી ત્યાં થતી ખેતીનો પ્રકાર એટલે....
ધોરણ 12 ભૂગોળ એક મજાનો વિષય છે. જો યોગ્ય રીતે આ બધી ક્વીઝ દ્વારા તૈયારી કરવામાં આવે તો બોર્ડ પરીક્ષામાં ખુબ સારા માર્ક્સ લાવી શકાય છે. દરેક વિદ્યાર્થીઓને સૂચના છે કે અહી આપેલી બધી ક્વીઝ વારાફરતી સમયાંતરે દરરોજ આપીને પ્રેક્ટીસ કરતા રહો.
જેથી વધુ સારા ગુણ હેતુલક્ષી પ્રશ્નોમાં લાવી શકાય. સાથે સાથે આ રીતે તૈયારી કરવાથી પ્રશ્નોના જવાબો ભૂલી પણ નહિ જવાય અને ભવિષ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ આ પ્રશ્નો કામમાં લાગશે. જે લોકો સરકારી નોકરી માટે પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા હોય તેમને માટે પણ આ બધી ક્વીઝ ખુબ જ ઉપયોગી થશે.
No comments:
Post a Comment