ધોરણ 12 ભૂગોળ એસાઈનમેન્ટ ક્વિઝ પેપર 4 Standard 12 Geography Assignment Quiz Paper 4
ધોરણ 12 ભૂગોળ એક મજાનો વિષય છે. જો યોગ્ય રીતે આ બધી ક્વીઝ દ્વારા તૈયારી કરવામાં આવે તો બોર્ડ પરીક્ષામાં ખુબ સારા માર્ક્સ લાવી શકાય છે. દરેક વિદ્યાર્થીઓને સૂચના છે કે અહી આપેલી બધી ક્વીઝ વારાફરતી સમયાંતરે દરરોજ આપીને પ્રેક્ટીસ કરતા રહો.
જેથી વધુ સારા ગુણ હેતુલક્ષી પ્રશ્નોમાં લાવી શકાય. સાથે સાથે આ રીતે તૈયારી કરવાથી પ્રશ્નોના જવાબો ભૂલી પણ નહિ જવાય અને ભવિષ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ આ પ્રશ્નો કામમાં લાગશે. જે લોકો સરકારી નોકરી માટે પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા હોય તેમને માટે પણ આ બધી ક્વીઝ ખુબ જ ઉપયોગી થશે.
1/20
સંભવવાદ શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ કરનાર કોણ હતા?
લુસિયન ફાવર✔X
ગ્રીફીથ ટેઈલર✔X
રિટર✔X
હમ્બોલ્ટ✔X
2/20
દેશમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય...
તેલંગાણા✔X
મહારાષ્ટ્ર✔X
સિક્કિમ✔X
કેરલ✔X
3/20
મલેશિયાના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે?
રેડ ઇન્ડિયન✔X
પાલિયાન✔X
સેમાંગ✔X
લેપ✔X
4/20
નીચેનામાંથી કયું શહેર માહિતી આધારિત અર્થવ્યવસ્થાનું મહત્વનું કેન્દ્ર છે?
મુંબઈ✔X
ન્યૂયોર્ક✔X
પેરિસ✔X
કોલકાતા✔X
5/20
એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરને જોડતી નહેર કઈ છે?
પેસિફિક નહેર✔X
પનામા નહેર✔X
લિવરપુલ નહેર✔X
સુએઝ નહેર✔X
6/20
ઑપેક સંગઠનનું વડુમથક કયું છે?
વિયેના✔X
દુબઈ✔X
સિંગાપોર✔X
કાઠમંડુ✔X
7/20
ખનીજતેલની કિંમત સંબંધી નીતિઓ તૈયાર કરનાર સંગઠન કયું છે?
ધોરણ 12 ભૂગોળ એક મજાનો વિષય છે. જો યોગ્ય રીતે આ બધી ક્વીઝ દ્વારા તૈયારી કરવામાં આવે તો બોર્ડ પરીક્ષામાં ખુબ સારા માર્ક્સ લાવી શકાય છે. દરેક વિદ્યાર્થીઓને સૂચના છે કે અહી આપેલી બધી ક્વીઝ વારાફરતી સમયાંતરે દરરોજ આપીને પ્રેક્ટીસ કરતા રહો.
જેથી વધુ સારા ગુણ હેતુલક્ષી પ્રશ્નોમાં લાવી શકાય. સાથે સાથે આ રીતે તૈયારી કરવાથી પ્રશ્નોના જવાબો ભૂલી પણ નહિ જવાય અને ભવિષ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ આ પ્રશ્નો કામમાં લાગશે. જે લોકો સરકારી નોકરી માટે પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા હોય તેમને માટે પણ આ બધી ક્વીઝ ખુબ જ ઉપયોગી થશે.
No comments:
Post a Comment