ધોરણ 12 જીવ વિજ્ઞાન એક મજાનો વિષય છે. જો યોગ્ય રીતે આ બધી ક્વીઝ દ્વારા તૈયારી કરવામાં આવે તો બોર્ડ પરીક્ષામાં ખુબ સારા માર્ક્સ લાવી શકાય છે. દરેક વિદ્યાર્થીઓને સૂચના છે કે અહી આપેલી બધી ક્વીઝ વારાફરતી સમયાંતરે દરરોજ આપીને પ્રેક્ટીસ કરતા રહો.
જેથી વધુ સારા ગુણ હેતુલક્ષી પ્રશ્નોમાં લાવી શકાય. સાથે સાથે આ રીતે તૈયારી કરવાથી પ્રશ્નોના જવાબો ભૂલી પણ નહિ જવાય અને ભવિષ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ આ પ્રશ્નો કામમાં લાગશે. જે લોકો સરકારી નોકરી માટે પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા હોય તેમને માટે પણ આ બધી ક્વીઝ ખુબ જ ઉપયોગી થશે.
1/15
સુએઝ પ્રક્રિયામાં એક વખત જરૂરી માત્રામાં BOD ઘટી જાય એટલે ઇન્ફ્લ્યુઅન્ટને ............. માં પસાર કરવામાં આવે છે, જ્યાં ફલોકસનુ............. થાય છે.
ડાયજેસ્ટર્સ, અવસાધન✔X
સેટલિંગ ટાંકામાં, અવસાધન✔X
સેટલિંગ ટાંકામાં, બાયોગેસ✔X
ડાયજેસ્ટર્સ, બાયોગેસ✔X
2/15
જારક ટાંકામાં નિવેશ દ્રવ્ય તરીકે શેનો ઉપયોગ થાય છે?
અવસાદિત દ્રવ્ય✔X
ક્રિયાશીલ સ્લજ✔X
A ને B✔X
એક પણ નહીં✔X
3/15
ક્રિયાશીલ સ્લજના મોટાભાગના સ્લજને ક્યાં લઈ જવામાં આવે છે?
એનએરોબિક સ્લઝ ડાયજેસ્ટર્સ✔X
જારક ટાંકામાં✔X
સેટલિંગ ટાંકામાં✔X
B અને C✔X
4/15
અજારક બેક્ટેરિયા દ્વારા સ્લજના અન્ય બેક્ટેરિયા તેમજ ફૂગના પાચન દરમિયાન કયો વાયુ સર્જાય છે?
મિથેન✔X
હાઈડ્રોજન સલ્ફાઇડ✔X
કાર્બન ડાયોક્સાઇડ✔X
આપેલ તમામ✔X
5/15
વન અને પર્યાવરણ મંત્રાલયે આપણા દેશની મુખ્ય નદીઓને પ્રદૂષણથી બચાવવા માટે કઈ યોજના શરૂ કરી?
ગંગા એક્શન પ્લાન✔X
યમુના એક્શન પ્લાન✔X
ઉપરના બંને✔X
એક પણ નહીં✔X
6/15
બાયોગેસના વાયુઓનો પ્રકાર શાના પર આધારિત છે?
બેક્ટેરિયાના પ્રકાર✔X
એકત્રિત દ્રવ્યના પ્રકાર✔X
ઉપરના બંને✔X
કહોવાટ✔X
7/15
બેક્ટેરિયા દ્વારા વધુ મિથેન પેદા કરવા માટે માધ્યમમાં કયા દ્રવ્યનું પ્રમાણ વધુ હોવું જરૂરી છે?
સેલ્યુલોઝ યુક્ત✔X
કાઈટિનયુક્ત✔X
સુબેરીન યુક્ત✔X
આપેલ તમામ✔X
8/15
બાયોગેસમાં વધેલા કાદવનો...,............... માં ઉપયોગ થાય છે.
સુએઝ✔X
ખાતર✔X
રાંધવા✔X
A અને C✔X
9/15
માત્ર ગ્રામ્ય વિસ્તારમાં જ બાયોગેસ પ્લાન્ટ સફળતાપૂર્વક ચલાવી શકાય છે. આ વિધાનમાં શું ભૂલ છે?
તેમાં શહેરી વિસ્તારોમાં જોવા મળતી સમસ્યાઓનો ઉલ્લેખ નથી.✔X
શહેરી વિસ્તારમાં થતી કૃષિ પ્રવૃત્તિ નો ઉલ્લેખ નથી.✔X
મિથેનોજેન્સની પ્રવૃત્તિનો ઉલ્લેખ નથી.✔X
ગ્રામ્ય વિસ્તારમાં થતી ઢોર ઉછેરની પ્રવૃત્તિનો ઉલ્લેખ નથી.✔X
10/15
કઈ સંસ્થા દ્વારા બાયોગેસ ટેકનોલોજી વિકસાવવામાં આવી છે?
ધોરણ 12 જીવ વિજ્ઞાન એક મજાનો વિષય છે. જો યોગ્ય રીતે આ બધી ક્વીઝ દ્વારા તૈયારી કરવામાં આવે તો બોર્ડ પરીક્ષામાં ખુબ સારા માર્ક્સ લાવી શકાય છે. દરેક વિદ્યાર્થીઓને સૂચના છે કે અહી આપેલી બધી ક્વીઝ વારાફરતી સમયાંતરે દરરોજ આપીને પ્રેક્ટીસ કરતા રહો.
જેથી વધુ સારા ગુણ હેતુલક્ષી પ્રશ્નોમાં લાવી શકાય. સાથે સાથે આ રીતે તૈયારી કરવાથી પ્રશ્નોના જવાબો ભૂલી પણ નહિ જવાય અને ભવિષ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ આ પ્રશ્નો કામમાં લાગશે. જે લોકો સરકારી નોકરી માટે પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા હોય તેમને માટે પણ આ બધી ક્વીઝ ખુબ જ ઉપયોગી થશે.
No comments:
Post a Comment