ધોરણ 12 જીવ વિજ્ઞાન એક મજાનો વિષય છે. જો યોગ્ય રીતે આ બધી ક્વીઝ દ્વારા તૈયારી કરવામાં આવે તો બોર્ડ પરીક્ષામાં ખુબ સારા માર્ક્સ લાવી શકાય છે. દરેક વિદ્યાર્થીઓને સૂચના છે કે અહી આપેલી બધી ક્વીઝ વારાફરતી સમયાંતરે દરરોજ આપીને પ્રેક્ટીસ કરતા રહો.
જેથી વધુ સારા ગુણ હેતુલક્ષી પ્રશ્નોમાં લાવી શકાય. સાથે સાથે આ રીતે તૈયારી કરવાથી પ્રશ્નોના જવાબો ભૂલી પણ નહિ જવાય અને ભવિષ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ આ પ્રશ્નો કામમાં લાગશે. જે લોકો સરકારી નોકરી માટે પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા હોય તેમને માટે પણ આ બધી ક્વીઝ ખુબ જ ઉપયોગી થશે.
1/15
બાયોગેસ પ્લાન્ટ માટે અયોગ્ય વિધાન પસંદ કરો.
જૈવિક કચરો અને છાણાનો કાદવ ભરવામાં આવે છે.✔X
ફૂગ દ્વારા સર્જાતા વાયુને કારણે આચ્છાદન ઉપર તરફ ઊંચકાય છે.✔X
નજીકના ઘરોમાં બાયોગેસ પૂરો પાડવા માટેની પાઇપ સાથે જોડેલ હોય છે.✔X
વધેલા કાદવનો અન્ય નળી દ્વારા બહાર નિકાલ કરવામાં આવે છે.✔X
2/15
આધુનિક યુગમાં વન્ય રોગો અને ઉપદ્રવી જંતુનું નિયંત્રણ કોના ઉપયોગ દ્વારા કરાય છે?
કીટનાશકો✔X
જંતુનાશકો✔X
નિંદણનાશક✔X
A અને B✔X
3/15
નીંદણના નાશ માટે શું વપરાય છે?
Weedicides✔X
Insecticides✔X
A અને B✔X
એક પણ નહીં✔X
4/15
એફિડ્સ અને મચ્છરોથી છુટકારો મેળવવા કયા ભૃંગકીટકોનો ઉપયોગ થાય છે?
લેડીબર્ડ✔X
ડિમ્ભ✔X
ડ્રેગન ફ્લાય✔X
A અને C✔X
5/15
કૃષિ ક્ષેત્રે પેસ્ટ નિયંત્રણ માટે રાસાયણિક નિયંત્રકોની તુલનામાં જૈવિક નિયંત્રકો કેવા હોય છે?
સ્વપ્રજનનનીત✔X
પ્રદુષકો✔X
વધુ ખર્ચાળ✔X
ઝેરી✔X
6/15
સૂક્ષ્મ સજીવો દ્વારા તૈયાર કરેલી દવાઓનો પાકને નુકસાનકારક ઘટકોના નિયંત્રણ માટે ઉપયોગ કરાય તેને શું કહે છે?
કૃત્રિમ નિયંત્રણ✔X
રાસાયણિક નિયંત્રણ✔X
જૈવિક નિયંત્રણ✔X
જિનેટિક એન્જિનિયરિંગ✔X
7/15
બેસિલસ થુરિન્જીએન્સિસ જાતના બેક્ટેરિયાનો ઉપયોગ શું તૈયાર કરવા માટે થાય છે?
જૈવ ખાતરો✔X
જૈવ ખનીજીકરણ પ્રક્રિયા✔X
જૈવ યુદ્ધ પ્રક્રિયકો✔X
જૈવ જંતુનાશક વનસ્પતિ✔X
8/15
બેક્ટેરિયા (bacillus thuringinsis) નો ઉપયોગ શેના નિયંત્રણ માટે કરવામાં આવે છે?
પતંગિયાના ડિંભ✔X
પતંગિયા ની ઇયળ✔X
કીટકના ડિંભ✔X
ઈયળ✔X
9/15
જૈવ નિયંત્રકો શુષ્ક બીજાણુ સ્વરૂપે પેકેટમાં મળે છે તેનો ઉપયોગ કેવી રીતે કરાય છે?
પાણીમાં ભેળવીને, અસરગ્રસ્ત સંવેદનશીલ વનસ્પતિ અને વૃક્ષ પર છંટકાવ કરવામાં આવે છે.✔X
પાણીમાં ભેળવીને, અસરગ્રસ્ત અસંવેદનશીલ વનસ્પતિ અને વૃક્ષ પર છંટકાવ કરવામાં આવે છે✔X
પાણીમાં ભેળવ્યા વગર, અસરગ્રસ્ત સંવેદનશીલ વનસ્પતિ અને વૃક્ષ પર છંટકાવ કરવામાં આવે છે.✔X
પાણીમાં ભેળવ્યા વગર, અસરગ્રસ્ત અસંવેદનશીલ વનસ્પતિ અને વૃક્ષ પર છંટકાવ કરવામાં આવે છે.✔X
10/15
બેસિલસ થુરિન્જીએન્સિસ બેક્ટેરિયાનું ઝેરી દ્રવ્ય પાકને ચુસતી જીવાતના કયા ભાગમાં જાય છે?
પાંખમાં✔X
પગમાં✔X
મળમાર્ગમાં✔X
અન્ન માર્ગમાં✔X
11/15
કોના દ્વારા બેસિલસ થુરિન્જીએન્સિસ ટોક્સિન જનીનને વનસ્પતિમાં દાખલ કરાયું?
વિઘટન✔X
જનીન ઇજનેરી વિદ્યા✔X
ટીશ્યુ કલ્ચર✔X
આથવણ✔X
12/15
કયા સજીવનો સમાવેશ પેસ્ટ તરીકે થાય છે?
ફૂગ✔X
કીટક✔X
બેક્ટેરિયા✔X
આપેલ તમામ✔X
13/15
જૈન નિયંત્રણ હેઠળ કઈ ફૂગનો ઉપયોગ રોગિષ્ટ પાકની સારવાર કરવામાં આવે છે?
ટ્રાયકોડર્મા✔X
બકુલો✔X
બેક્ટેરિયા✔X
ક્લોસ્ટ્રિડીયમ બ્યુટીરીકમ✔X
14/15
કોના દ્વારા કીટકો અને અન્ય સંધિપાદમાં રોગ સર્જાય છે?
ધોરણ 12 જીવ વિજ્ઞાન એક મજાનો વિષય છે. જો યોગ્ય રીતે આ બધી ક્વીઝ દ્વારા તૈયારી કરવામાં આવે તો બોર્ડ પરીક્ષામાં ખુબ સારા માર્ક્સ લાવી શકાય છે. દરેક વિદ્યાર્થીઓને સૂચના છે કે અહી આપેલી બધી ક્વીઝ વારાફરતી સમયાંતરે દરરોજ આપીને પ્રેક્ટીસ કરતા રહો.
જેથી વધુ સારા ગુણ હેતુલક્ષી પ્રશ્નોમાં લાવી શકાય. સાથે સાથે આ રીતે તૈયારી કરવાથી પ્રશ્નોના જવાબો ભૂલી પણ નહિ જવાય અને ભવિષ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ આ પ્રશ્નો કામમાં લાગશે. જે લોકો સરકારી નોકરી માટે પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા હોય તેમને માટે પણ આ બધી ક્વીઝ ખુબ જ ઉપયોગી થશે.
No comments:
Post a Comment