ધોરણ 12 જીવ વિજ્ઞાન એક મજાનો વિષય છે. જો યોગ્ય રીતે આ બધી ક્વીઝ દ્વારા તૈયારી કરવામાં આવે તો બોર્ડ પરીક્ષામાં ખુબ સારા માર્ક્સ લાવી શકાય છે. દરેક વિદ્યાર્થીઓને સૂચના છે કે અહી આપેલી બધી ક્વીઝ વારાફરતી સમયાંતરે દરરોજ આપીને પ્રેક્ટીસ કરતા રહો.
જેથી વધુ સારા ગુણ હેતુલક્ષી પ્રશ્નોમાં લાવી શકાય. સાથે સાથે આ રીતે તૈયારી કરવાથી પ્રશ્નોના જવાબો ભૂલી પણ નહિ જવાય અને ભવિષ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ આ પ્રશ્નો કામમાં લાગશે. જે લોકો સરકારી નોકરી માટે પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા હોય તેમને માટે પણ આ બધી ક્વીઝ ખુબ જ ઉપયોગી થશે.
1/15
IPM નો અર્થ...
ફ્લોરા અને ફોનાની જાળવણી✔X
પશુધનનું સારું ઉત્પાદન✔X
ઈન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ✔X
ઈન્ટિગ્રેટેડ પ્લાન્ટ્સ મેનેજમેન્ટ✔X
2/15
ઝેરી દ્રવ્ય Bt વિશે સાચું શું છે?
પાકને ચૂસતી જીવાતના અન્ન માર્ગમાં જાય છે જ્યાં વિષની ઘાતક અસરથી જીવાત મૃત્યુ પામે છે.✔X
સંલગ્ન બેસિલસ વિષ વિરોધી દ્રવ્ય ધરાવે છે.✔X
બેસિલસમાં Bt પ્રોટીન સક્રિય વિષ તરીકે અસ્તિત્વ ધરાવે છે.✔X
સક્રિય રીતે વિષ જીવાતોના અંડપિંડમાં દાખલ થઈ તેને વંધ્ય કરે છે.✔X
3/15
Bt કોટનનું વાવેતર આજકાલ ખૂબ થાય છે. અહીં Bt નો અર્થ જણાવો.
ધોરણ 12 જીવ વિજ્ઞાન એક મજાનો વિષય છે. જો યોગ્ય રીતે આ બધી ક્વીઝ દ્વારા તૈયારી કરવામાં આવે તો બોર્ડ પરીક્ષામાં ખુબ સારા માર્ક્સ લાવી શકાય છે. દરેક વિદ્યાર્થીઓને સૂચના છે કે અહી આપેલી બધી ક્વીઝ વારાફરતી સમયાંતરે દરરોજ આપીને પ્રેક્ટીસ કરતા રહો.
જેથી વધુ સારા ગુણ હેતુલક્ષી પ્રશ્નોમાં લાવી શકાય. સાથે સાથે આ રીતે તૈયારી કરવાથી પ્રશ્નોના જવાબો ભૂલી પણ નહિ જવાય અને ભવિષ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ આ પ્રશ્નો કામમાં લાગશે. જે લોકો સરકારી નોકરી માટે પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા હોય તેમને માટે પણ આ બધી ક્વીઝ ખુબ જ ઉપયોગી થશે.
No comments:
Post a Comment