ધોરણ 12 જીવ વિજ્ઞાન એક મજાનો વિષય છે. જો યોગ્ય રીતે આ બધી ક્વીઝ દ્વારા તૈયારી કરવામાં આવે તો બોર્ડ પરીક્ષામાં ખુબ સારા માર્ક્સ લાવી શકાય છે. દરેક વિદ્યાર્થીઓને સૂચના છે કે અહી આપેલી બધી ક્વીઝ વારાફરતી સમયાંતરે દરરોજ આપીને પ્રેક્ટીસ કરતા રહો.
જેથી વધુ સારા ગુણ હેતુલક્ષી પ્રશ્નોમાં લાવી શકાય. સાથે સાથે આ રીતે તૈયારી કરવાથી પ્રશ્નોના જવાબો ભૂલી પણ નહિ જવાય અને ભવિષ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ આ પ્રશ્નો કામમાં લાગશે. જે લોકો સરકારી નોકરી માટે પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા હોય તેમને માટે પણ આ બધી ક્વીઝ ખુબ જ ઉપયોગી થશે.
સૂક્ષ્મ જીવોનું બેક્ટેરિયા સાથેના જોડાણથી બનતી જાળમય રચના એના લાગે✔X
આપેલ તમામ✔X
2/15
BOD નું પૂર્ણ નામ........
Biological oxygen damage✔X
Biological oxygen demand✔X
Biochemical oxygen demand✔X
Biomedical oxygen demand✔X
3/15
BOD એટલે....
1 લીટર પાણીમાં રહેલા બધા જ અકાર્બનિક દ્રવ્યોનું ઓક્સિડેશન કરવા માટે બેક્ટેરિયા દ્વારા વપરાતો O2 નો જથ્થો✔X
1 લીટર પાણીમાં રહેલા બધા જ કાર્બનિક દ્રવ્યોનું ઓક્સિડેશન કરવા માટે બેક્ટેરિયા દ્વારા વપરાતો O2 નો જથ્થો✔X
1 લીટર પાણીમાં રહેલા બધા જ અકાર્બનિક દ્રવ્યોનું ઓક્સિડેશન કરવા માટે ફૂગ દ્વારા વપરાતો O2 નો જથ્થો✔X
1 લીટર પાણીમાં રહેલા બધા જ કાર્બનિક દ્રવ્યોનું ઓક્સિડેશન કરવા માટે ફૂગ દ્વારા વપરાતો O2 નો જથ્થો✔X
4/15
BOD કસોટી માટે યોગ્ય વિધાન પસંદ કરો. (a). પાણીના નમૂનામાં સૂક્ષ્મ જીવો દ્વારા વપરાયેલ CO2 નું માપન (b). BOD એ પાણીમાં રહેલ કાર્બનિક દ્રવ્યનું માપન છે. (c). પાણીના નમુનામાં સૂક્ષ્મ જીવો દ્વારા વપરાયેલ O2 નું માપન. (d). નકામા પાણીમાં BOD જેટલો વધારે એટલી તે પાણીમાં પ્રદૂષણની માત્રા વધારે..
a અને d✔X
a ,b અને d✔X
a,c અને d✔X
b, c અને d✔X
5/15
BOD નું પ્રમાણ વધે તેમ પ્રદૂષણની માત્રા.....
વધે✔X
ઘટે✔X
અચળ રહે✔X
એક પણ નહીં✔X
6/15
સામાન્ય પાણીની સાપેક્ષમાં સુએઝ કચરાથી પ્રદૂષિત પાણીનો BOD..........
વધુ હોય છે✔X
ઓછો હોય છે✔X
સામાન્ય હોય છે✔X
શૂન્ય હોય છે✔X
7/15
BOD માં ઘટાડો ક્યારે થાય છે?
કાર્બનિક દ્રવ્યોનો જથ્થો વપરાય ત્યારે✔X
કાર્બનિક દ્રવ્યો વધે ત્યારે✔X
પાણી ઘટવાથી✔X
ઓક્સિજનનું પ્રમાણ વધે ત્યારે✔X
8/15
સ્લઝના બેક્ટેરિયા અને ફૂગનું પાચન કોણ કરે છે?
એરોબિક બેક્ટેરિયા✔X
એન એરોબિક બેક્ટેરિયા✔X
ફ્લોક્સ✔X
આપેલ તમામ✔X
9/15
અસંગત વિકલ્પ શોધો
એઝેટોબેકટર✔X
ટ્રાયકોડર્માં✔X
રાઈઝોબીયમ✔X
એઝોસ્પીરીલિયમ✔X
10/15
STPs નું પૂર્ણ નામ શું છે?
સિવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટસ ફોર સેડીમેન્ટેશન✔X
સિવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ✔X
સેકન્ડરી ટ્રીટમેન્ટ ફોર પોલ્યુટેડ સબસ્ટન્સિઝ✔X
સેડીમેંટેશન ટ્રીટમેન્ટ ઈન પ્રોપર સિવેઝ✔X
11/15
STPs માં શાનો ઉપયોગ થાય છે?
જીવાણુ✔X
વિષાણું✔X
ફૂગ✔X
યીસ્ટ✔X
12/15
સુએઝ પ્રક્રિયા દરમિયાન કયા વાયુ ઉત્પન્ન થાય છે?
CO2✔X
મિથેન✔X
હાઈડ્રોજન સલ્ફાઇડ✔X
આપેલ તમામ✔X
13/15
સુએઝ પાણીનું શુદ્ધિકરણ કોની પ્રવૃત્તિથી કરાય છે?
વિષમપોષી બેક્ટેરિયા✔X
સમપોષી બેક્ટેરિયા✔X
વિષમપોષી યીસ્ટ✔X
સમપોષી લીલ✔X
14/15
કયો પ્લાન્ટ ગ્રામ્ય વિસ્તારોમાં આર્થિક અને સ્વચ્છતાની દ્રષ્ટિએ મહત્વનો છે?
ધોરણ 12 જીવ વિજ્ઞાન એક મજાનો વિષય છે. જો યોગ્ય રીતે આ બધી ક્વીઝ દ્વારા તૈયારી કરવામાં આવે તો બોર્ડ પરીક્ષામાં ખુબ સારા માર્ક્સ લાવી શકાય છે. દરેક વિદ્યાર્થીઓને સૂચના છે કે અહી આપેલી બધી ક્વીઝ વારાફરતી સમયાંતરે દરરોજ આપીને પ્રેક્ટીસ કરતા રહો.
જેથી વધુ સારા ગુણ હેતુલક્ષી પ્રશ્નોમાં લાવી શકાય. સાથે સાથે આ રીતે તૈયારી કરવાથી પ્રશ્નોના જવાબો ભૂલી પણ નહિ જવાય અને ભવિષ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ આ પ્રશ્નો કામમાં લાગશે. જે લોકો સરકારી નોકરી માટે પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા હોય તેમને માટે પણ આ બધી ક્વીઝ ખુબ જ ઉપયોગી થશે.
No comments:
Post a Comment