chapterwise Test Series
ધોરણ 12 ભૂગોળ
પાઠ 2 માનવ વસ્તી
ટેસ્ટની ખાસિયતો
જે ભાગમાંથી પ્રશ્નો પૂછાવાના
છે તે વિભાગ જ આપેલા છે.
કેન્સલ કરેલ
અભ્યાસક્રમમાંથી પ્રશ્નો પૂછવામા આવ્યા નથી.
આ પ્રશ્નપત્રનું
સોલ્યુશન જોવા માટે અહીં નીચે ક્લિક કરો.
વિભાગ – A
- કેલગુર્લિની ખાણમાંથી કયું ખનીજ પ્રાપ્ત થાય છે?
2. વિશ્વમાં સ્ત્રી-પુરુષ પ્રમાણ કેટલું?
૩. વિશ્વમા સૌથી વધુ બોલાતી ભાષા કઈ છે?
4. ભારતમાં વધુ જનસંખ્યા કયો ધર્મ પાળે છે?
5. ભારતમાં શહેરી વસ્તી ધરાવતું પ્રથમ ક્રમનું રાજ્ય કયું છે?
6. લોકશાહીને સફળ બનાવનાર નિર્ણાયક પરિબળ કયુ છે?
7. દેશમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય ... (March 18)
8. યહૂદીઓએ પશ્ચિમ એશિયાના રણવિસ્તારમાં ક્યો નવો દેશ વસાવ્યો?
9. ભારતનું સૌથી ઓછું જાતિ-પ્રમાણ ધરાવતું રાજ્ય ...
10. માનવવિકાસ અહેવાલના પરામર્શક ભારતીય મૂળના અર્થશાસ્ત્રી ...
11. વિશ્વમાં દર પાંચ વ્યક્તિએ એક વ્યક્તિ માં વસે છે.
12. ભારતની સરેરાશ વસ્તીગીચતા કેટલી છે?
વિભાગ – B
1. વિશ્વમાં ક્ષેત્રફળની દષ્ટિએ ભારતનું સ્થાન જણાવો.
2. ભારતની સરેરાશ વસ્તીગીચતા કેટલી છે?
3. માનવવિકાસમાં અગ્રેસર રાષ્ટ્રોનાં નામ આપો.
4. કયાં કયાં રાજ્યોમાં ગ્રામ્ય વસ્તીનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશથી ઓછુ છે ?
5. સૌથી વધારે અને સૌથી ઓછી વસ્તીગીચતા ધરાવતા ખંડના નામ આપો.
6. સૌથી ઓછી વસ્તી ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ જણાવો.
7. સૌથી ઓછી વસ્તીગીચતા ધરાવતું રાજ્ય કયું છે?
8. ભારતમાં સૌથી વધુ વસ્તીગીચતા ક્યાં છે?
9. દુનિયાની ઊંચી પર્વતમાળાઓ કઈ છે?
10. દુનિયામાં કયા વિસ્તારો ઓછી વસ્તી ધરાવે છે?
11. ઑસ્ટ્રેલિયાની કઈ ખાણોમાંથી સોનું મળે છે?
12. અફઘાનિસ્તાનમાંથી લઘુમતીઓએ સ્થળાંતરણ શા માટે કર્યું?
13. વસ્તીગીચતા એટલે શું?
14. સ્ત્રી-પુરુષ પ્રમાણ (જાતિ-પ્રમાણ) એટલે શું?
15. વસ્તીવધારો એટલે શું?
16. ગુજરાતમાં જાતિ-પ્રમાણ કેટલું છે?
17. ભારતમાં અસંતુલિત જાતિ-પ્રમાણ માટે કયાં પરિબળો જવાબદાર છે?
18. ભારતનાં કયાં ચાર રાજ્યો સંતુલિત સ્ત્રી-પુરુષ પ્રમાણ ધરાવે છે?
19. ભારતની રાષ્ટ્રભાષા કઈ છે?
20. ભારતભૂમિ કયા ધર્મોની જન્મદાત્રી છે?
21. માનવવિકાસ એટલે શું?
22. માનવવિકાસ સૂચકાંક જાણવો શા માટે જરૂરી છે?
23. માનવવિકાસ માટે કઈ જરૂરી બાબતો છે?
24. માનવવિકાસ માપનના ત્રણ નિર્દેશકો કયા કયા છે?
વિભાગ – C
- કારણ આપો: “સપાટ મેદાની પ્રદેશમાં વસ્તીગીચતા વધારે હોય છે”.
- વસતીના માળખામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે ?
- માનવ વિકાસ માટે જરૂરી બાબતો સ્પષ્ટ કરો.
- “નદીના ખીણપ્રદેશમાં વધુ વસ્તી હોય છે.” શા માટે ?
- કારણ આપો: “ઊંચા પર્વતો અને ઉંચાઈએ આવેલા પ્રદેશોમાં લોકો ઓછી સંખ્યામાં રહે છે.”
વિભાગ-E
1. ભારતમાં વસ્તી વિતરણ ની પ્રાદેશિક ભિન્નતાઓ જણાવો.
2. માનવ વિકાસ એટલે શું ? તેના માપન વિશે સમજૂતી આપો.
અન્ય મટેરિયલ માટે નીચે પાઠ નંબર ઉપર ક્લિક કરો
સપ્ટે-2020 નું બોર્ડ પેપર સોલ્યુશન
જગદીશ પટેલ
MA Bed, GPSC class 2 pass
HMAT-TAT-HSTAT pass
સબસ્ક્રાઇબ યુ-ટ્યુબ ચેનલ – shreyapatel001
Follow our blog-website – jagdishpatelsir.blogspot.com
આ પ્રશ્નપત્રને ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો .
Growth Wonders offers professional guidance for students evaluating diploma courses after 10th, helping them explore options like technical, vocational, and skill-based programs. The company’s services include expert consultation, career assessments, course comparison, and enrollment support. Their goal is to empower learners with clear insights into practical qualifications that enhance employability and build a strong foundation for future education and career growth across India.
ReplyDelete