Main menu

234

123

Most IMP chp 5 geo 12

 

Chapterwise Test series

ધોરણ 12 ભૂગોળ  

પાઠ 5 પરિવહન

ટેસ્ટની ખાસિયતો

*      જે ભાગમાંથી પ્રશ્નો પૂછાવાના છે તે વિભાગ જ આપેલા છે.

*      કેન્સલ કરેલ અભ્યાસક્રમમાંથી પ્રશ્નો પૂછવામા આવ્યા નથી.

*      આ પ્રશ્નપત્રનું સોલ્યુશન જોવા માટે અહીં નીચે ક્લિક કરો.

ü  વિભાગ A નુ સોલ્યુશન  

ü  વિભાગ B નુ સોલ્યુશન   

ü  વિભાગ D નુ સોલ્યુશન   

ü  વિભાગ E નુ સોલ્યુશન  

વિભાગ A

1.    ઘર આંગણા સુધીની સેવા પૂરી પાડતો માર્ગ કયો છે?

2.   કયા ખંડમાં સડકમાર્ગોનો વિકાસ સૌથી વધારે છે ?

3.   યુ.એસ.એ. પછી વિશ્વની મોટી કયા દેશની સડક પ્રણાલી છે?

4.   વર્તમાનમાં ભારતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની સંખ્યા કેટલી છે?

5.   દેશને આર્થિક, સાંસ્કૃતિક અને સુરક્ષાની દૃષ્ટિએ કયો માર્ગ એકસૂત્રતામાં જોડે છે?

6.   ભારતનો આંતરિક જળમાર્ગ -૧ કઈ નદી પર આવેલો છે?

7.   ભારતમાં કેટલાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો છે? 

8.   વિશ્વની સૌથી મોટી સડક પ્રણાલી ક્યા દેશમાં છે?

9.   વિશ્વની સૌથી મોટી સડક પ્રણાલી યુ.એસ.એ. પછી કયાદેશમાં છે?

વિભાગ B


1.      વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન કઈ છે?

2.      સહારાનું રણ કયા ખંડમાં આવેલું છે?

3.      રાષ્ટ્રીય જળમાર્ગ-1 કયો છે? તેની લંબાઈ કેટલી છે?

4.      પરિવહનની વ્યાખ્યા આપો.

5.      જમીનમાર્ગના બે પેટાવિભાગો જણાવો.

6.      ગુજરાતમાંથી કયા નંબરનો રાષ્ટ્રીય ધોરી માર્ગ પસાર થાય છે?

7.      ભારતનો આંતરિક જળમાર્ગ-1 કઈ નદી પર આવેલો છે?

8.      પરિવહનનાં માધ્યમો જણાવો.

9.      જળમાર્ગના પ્રકાર જણાવો.

10.  પરિવહનનો કયો માર્ગ સૌથી મોંઘો છે?

11.  પર્વતીય પ્રદેશોમાં કયો માર્ગ સૌથી વધુ ઉપયોગી છે?

12.  પરિવહનનો કયો માર્ગ પૂરક સહાયક માર્ગ ગણાય છે?

13.  ભારતમાં હવાઈ માર્ગોના વિકાસની જવાબદારી કઈ સંસ્થા સંભાળે છે?

14.  ગુજરાતમાં ક્યાં સ્થળોએ રોપ-વે કાર્યરત છે?

15.  ભારતમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો કેટલા છે?

16.  સુએઝ નહેર બનાવનાર ઈજનેર કોણ હતા?

17.  આંતરિક જળમાર્ગ એટલે શું?

18.  સુએઝ નહેર કયાં બે બંદરોને જોડે છે?

19.  પનામા નહેર કયા બે મહાસાગરોને જોડે છે? 

20.  પનામા નહેરની વિશિષ્ટ પ્રણાલી કઈ છે?

21.  વિશ્વનાં વ્યસ્ત હવાઈ મથકોનાં નામ આપો.

22.  સુવર્ણ ચતુર્ભુજ યોજના શું છે?

23.  ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરી માર્ગ કયો છે? તે કયાં બે શહેરોને જોડે છે?

24.  વિશ્વમાં સૌથી મોટી સડક પ્રણાલી કયા દેશમાં છે? 

25.  વિશ્વમાં જાણીતો રેલમાર્ગ કયો છે? તે કેટલા દેશોને જોડે છે?

 

વિભાગ D

1.       પનામા નહેર ટૂંકમાં સમજાવો.

2.      સડક માર્ગો નું મહત્વ સમજાવો.

3.      સુએઝ નહેર વિશે ટૂંકનોંધ લખો.

4.      હવાઇ માર્ગોનો વિકાસ જણાવો.

5.      પરિવહનસંબંધી સમસ્યાઓના ઉપાયો જણાવો.

 

વિભાગ-E

1.      પરિવહનનો અર્થ જણાવી વિશ્વના મુખ્ય સડક માર્ગોની માહિતી આપો.

2.      ભારતના સડક માર્ગો જણાવી ભારતના મુખ્ય ધોરીમાર્ગોની માહિતી આપો.

3.      આંતરિક જળમાર્ગની વ્યાખ્યા આપી ભારતના મુખ્ય આંતરિક જળમાર્ગોની માહિતી આપો.

4.      વિશ્વની મુખ્ય પાઇપલાઇનનો તથા ભારતની મુખ્ય પાઈપલાઈન અને તેના માર્ગો જણાવો.

 

 

 

 

 

અન્ય મટેરિયલ  માટે નીચે પાઠ નંબર ઉપર ક્લિક કરો  

પાઠ 1                                  પાઠ 2                                  પાઠ 3                                   પાઠ 4 

પાઠ 5                                  પાઠ 6                                  પાઠ 7                                  પાઠ 8 

પાઠ 9                                  પાઠ 10

IMP પ્રશ્નોના વિડિઓ

ઓનલાઈન ટેસ્ટના વિડિઓ

રદ કરેલ અભ્યાસક્રમનો વિડિઓ

સપ્ટે-2020 નું બોર્ડ પેપર સોલ્યુશન

જગદીશ પટેલ

MA Bed, GPSC class 2 pass

HMAT-TAT-HSTAT  pass

સબસ્ક્રાઇબ યુ-ટ્યુબ ચેનલ – shreyapatel001

Follow our blog-website – jagdishpatelsir.blogspot.com

 

આ પ્રશ્નપત્રને ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

No comments:

Post a Comment