Main menu

234

123

Most IMP chp 6 geo 12

 

Chapterwise Test series

ધોરણ 12 ભૂગોળ  

પાઠ 6 દૂરસંચાર

ટેસ્ટની ખાસિયતો

*      જે ભાગમાંથી પ્રશ્નો પૂછાવાના છે તે વિભાગ જ આપેલા છે.

*      કેન્સલ કરેલ અભ્યાસક્રમમાંથી પ્રશ્નો પૂછવામા આવ્યા નથી.

*      આ પાઠના વિડીઓ  જોવા માટે અહીં નીચે ક્લિક કરો.

ü  પાઠ 6 ના બધા જ  વિડીઓ

 

વિભાગ A

1.    કયુ સમુહ દૂરસંચાર તંત્રનું ઈલેક્ટ્રોનિક્સમાધ્યમ છે?

2.   ભારતમાં રેડિયોનું પ્રથમ પ્રસારણ ક્યારે થયું? (આકાશવાણી)

3.   ભારતમાં પ્રથમ બોલતી શ્વેત -શ્યામ હિન્દી ફિલ્મ કઈ હતી? (1931)

4.   ભારતે તેનો પ્રથમ આર્યભટ્ટ ઉપગ્રહ ક્યારે પ્રક્ષેપિત કર્યો હતો?

5.   ભારતમાં સૌ પ્રથમ ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર કઈ સાલમાં રજૂ થઈ હતી?

6.   ભારતમાં હિન્દી ફિલ્મ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર કયું છે?

7.   વિશ્વમાં સૌથી મોટી ઈલેક્ટ્રોનિક પ્રણાલી કઈ છે?

8.   ઈ-કોમર્સ અને નાણાકીય લેવડ-દેવડ માટે શાનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે?

9.   કાગળ વગરની ટપાલ સેવા કઈ છે?

10. રેડિયો પ્રસારણ સેવાનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું છે?

વિભાગ B

1.               ઈ-મેઇલ એટલે શું?

2.               વિશ્વનું પ્રથમ મુદ્રિત વર્તમાનપત્ર કર્યું હતું?

3.               ભારતમાં પ્રથમ સમાચારપત્ર કોણે અને ક્યારે પ્રકાશિત કર્યું હતું?

4.               ભારતનું પ્રથમ કયું સમાચારપત્ર પ્રકાશિત થયું?

5.               સમાચારપત્ર સંવાદ કૌમુદી'ના પ્રકાશક કોણ હતા?

6.               ગુજરાતી ભાષાનું પ્રથમ સાપ્તાહિક સમાચારપત્ર કર્યું હતું?

7.               ભારતમાં આધુનિક પ્રકારની ટેલિફોન સેવાઓના વિકાસમાં કોનો ફાળો છે?

8.               દૂરસંચારનાં મુખ્ય સાધનો ક્યાં ક્યાં છે?

9.               સંચારતંત્ર એટલે શું?

10.           સમૂહ સંચારતંત્રનાં માધ્યમો જણાવો.

11.           વ્યક્તિગત સંચારતંત્રનાં સાધનો જણાવો.

12.           યુ.એસ.એ.માં શહેરીકરણનું મુખ્ય પરિબળ કોને ગણવામાં આવે છે?

13.           સૌથી મોટી ઇલેક્ટ્રોનિક પ્રણાલી કઈ છે?

14.           વિશ્વને આવરી લેતા ઈન્ટરનેટને કયા નામથી ઓળખવામાં આવે છે?

15.           ઓલ ઈન્ડિયા રેડિયો'નું નામ બદલીને કયું નામ અપાયું?

16.           આધુનિક સમયનું વધુ વ્યાપક, ઝડપી અને પ્રભાવી સમૂહ માધ્યમ કયુ છે ?

17.           વિશ્વની સૌથી જૂની ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝ કઈ છે?

18.           સૌપ્રથમ ચલચિત્ર ક્યાં અને ક્યારે રજૂ થયું હતું?

19.           ભારતમાં સૌપ્રથમ કઈ ફિલ્મ રજૂ થઈ હતી? ક્યારે?

20.           ભારતમાં ફિલ્મ ઉદ્યોગનાં કેન્દ્રો જણાવો.

21.           વિશ્વમાં અંતરિક્ષ સંશોધનમાં કયા દેશો અગ્રેસર છે?

22.           અંતરિક્ષમાં પ્રક્ષેપિત કરેલો પ્રથમ ઉપગ્રહ કયો હતો?

23.           દૂરદર્શન એટલે શું?

24.           વિશ્વમાં દૂરદર્શનનું પ્રથમ પ્રસારણ ક્યારે અને કયા દેશમાં થયું હતું

25.           ભારતમાં દૂરદર્શનનું પ્રથમ પ્રસારણ ક્યારે અને કયા શહેરમા થયુ હતુ ?

26.           દૂરદર્શનના બુનિયાદી કાર્યક્રમોની પ્રસારણ સેવાઓ કેટલા સ્તરની અને કઈ કઈ છે?

વિભાગ C

1.      સંચાર તંત્ર એટલે શું? કયા સાધનો અને સંચાર વ્યવસ્થાને અને ખૂબ જ ઝડપી અને સરળ બનાવી છે ?

2.      સંચાર તંત્ર એટલે શું? વ્યક્તિગત અને સમૂહ સંચાર તંત્રના સાધનો જણાવો.

3.      ઈમેલ ની માહિતી આપો.

4.      બી.એસ.એન.એલ. દ્વારા કઈ કઈ સેવાઓ પૂરી પાડવામાં આવે છે ?

5.      સંચાર તંત્રનું મહત્વ જણાવો.

6.      દૂરદર્શનના બુનિયાદી કાર્યક્રમની પ્રસારણ સેવાઓકેટલા સ્થરની છે ? કઈ કઈ ?

7.      પહેલાના સમયમાં સંદેશો કઈ રીતે પહોંચાડવામાં આવતો હતો ?

 

વિભાગ-D

1.      ટેલિફોન વિશે ટૂંકનોંધ લખો.

2.      ઇન્ટરનેટ વિશે ટૂંકનોંધ લખો.

3.      સમાચારપત્રો અને સામયિકો વિશે માહિતી આપો.

4.      આકાશવાણી (ઓલ ઇન્ડિયા રેડિયો) વિશે ટૂંકનોંધ લખો.

5.      દુરદર્શન (ટેલિવિઝન) વિશે માહિતી આપો.

6.      ફિલ્મ ઉદ્યોગ (ઇલેક્ટ્રોનિક્સ માધ્યમ) વિશે વિસ્તૃત માહિતી આપો.

 

 

 

 

અન્ય મટેરિયલ  માટે નીચે પાઠ નંબર ઉપર ક્લિક કરો  

પાઠ 1                                  પાઠ 2                                  પાઠ 3                                   પાઠ 4 

પાઠ 5                                  પાઠ 6                                  પાઠ 7                                  પાઠ 8 

પાઠ 9                                  પાઠ 10

IMP પ્રશ્નોના વિડિઓ

ઓનલાઈન ટેસ્ટના વિડિઓ

રદ કરેલ અભ્યાસક્રમનો વિડિઓ

સપ્ટે-2020 નું બોર્ડ પેપર સોલ્યુશન

જગદીશ પટેલ

MA Bed, GPSC class 2 pass

HMAT-TAT-HSTAT  pass

સબસ્ક્રાઇબ યુ-ટ્યુબ ચેનલ – shreyapatel001

Follow our blog-website – jagdishpatelsir.blogspot.com

 

આપ્રશ્નપત્રને ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો।

No comments:

Post a Comment