Chapterwise Test Series
ધોરણ 12 ભૂગોળ
પાઠ 3 માનવીની પ્રાથમિક અને દ્વિતિયક પ્રવૃત્તિઓ
ટેસ્ટની ખાસિયતો
જે ભાગમાંથી પ્રશ્નો પૂછાવાના
છે તે વિભાગ જ આપેલા છે.
કેન્સલ કરેલ
અભ્યાસક્રમમાંથી પ્રશ્નો પૂછવામા આવ્યા નથી.
આ પ્રશ્નપત્રનું
સોલ્યુશન જોવા માટે અહીં નીચે ક્લિક કરો.
વિભાગ – A
1. 18 મી સદીમાં ઔધોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ?
2. માહિતી ક્રાંતિની શરૂઆત કઈ સદીમાં થઈ?
3. કયા ઉદ્યોગોમાં ઉત્પાદનની ગુણવત્તા અને વિશિષ્ટીકરણ ઉપર ધ્યાન આપવામા આવે છે?
4. વિકસીત રાષ્ટ્રોમાં કેટલા ટકાથી ઓછા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે?
5. મલેશિયાના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે?
6. કૅનેડાના ઉત્તર ભાગમાં (અલાસ્કા) વસતા લોકો કયા નામેઓળખાય છે?
7. દક્ષિણ ભારતના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે ?
8. યુરોપ ખંડના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે?
9. અમેરિકા ખંડના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે ?
10. ઓસ્ટ્રેલિયા ખંડના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે ?
11. નીચેનામાંથી કઈ ખનીજ અધાત્વિક ખનીજ છે?
વિભાગ – B
1. કોના પરિણામે માનવજાતિના વિકાસના દ્વાર ખુલી ગયા?
2. આફ્રિકી ખંડના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે ?
3. ટુંડૂ પ્રદેશના લોકો કયા પ્રાણીને પાળે છે?
4. પર્વતીય પ્રદેશના લોકો કયા પ્રાણીઓને પાળે છે?
5. ઔધોગિક ઉત્પાદનનું નાનું સ્વરૂપ કયું છે?
6. વિશ્વના કયા ખંડોમાં આજે પણ ગૃહ ઉદ્યોગથી ઉત્પાદન થાય છે?
7. અસ્થાયી પશુપાલનના વિશ્વમાં કેટલા ક્ષેત્રો છે?
8. કયા દેશોમાં હથિયાર અને સિક્કા બનાવવા માટે ધાતુઓનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું?
9. કયા દેશોમાં લોકોને રોજગારી મળે તે માટે લઘુઉદ્યોગનો વિકાસ કરવા સ્થાનિક સરકારો પ્રયત્નશીલ છે
10. ખનીજની વ્યાખ્યા આપો.
વિભાગ – C
- વિશ્વના પ્રદેશોમાં પાડવામાં આવતા પ્રાણીઓ અને પ્રાથમિક પ્રવૃત્તિઓમાં પશુપાલનનું મહત્વ જણાવો?
- ખનીજ એટલે શું ? તેના પ્રકારો જણાવો.
- ઉદ્યોગની વ્યાખ્યા આપો.
- ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિ એટલે શું ? આધુનિક ઉત્પાદનની વિશેષતાઓ જણાવો.
- દ્વિતીયક પ્રવૃત્તિના લક્ષણો આપો.
- આર્થિક પ્રવૃત્તિ એટલે શું ? તેના પ્રકારો જણાવો.
- પ્રાથમિક પ્રવૃત્તિઓ પ્રત્યક્ષ રીતે પર્યાવરણ પર નિર્ભર છે. કારણ આપો.
- દ્વિતીયક પ્રવૃત્તિ એટલે શું ? ઉદાહરણ આપો.
- વિશ્વમાં અસ્થાયી પશુપાલનના કેટલા ક્ષેત્રો છે ? કયા કયા ?
- વ્યાપારિક પશુપાલન દ્વારા કઈ કઈ પેદાશો મેળવવામાં આવે છે ?
- વર્તમાનમાં પણ વિશ્વના કયા કયા ખંડોમાં લોકો આર્થિક પ્રવૃત્તિઓ કરે છે ?
વિભાગ – D
- આસ્થાએ પશુપાલકો ઋતુ પ્રમાણે સ્થળાંતરણ કરે છે કારણ આપો.
- માનવીની આર્થિક પ્રવૃત્તિઓ ના પ્રકારો જણાવો.
- માનવીની પ્રાથમિક પ્રવૃત્તિઓમાં શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિઓ જણાવો.
- અસ્થાયી પશુપાલન વિશે ટૂંક નોંધ લખો.
- વ્યાપારિક પશુપાલન વિશે ટૂંકનોંધ લખો.
6. અસ્થાયી પશુપાલન અને વ્યાપારિક પશુપાલન વચ્ચેનો તફાવત લખો
અન્ય મટેરિયલ માટે નીચે પાઠ નંબર ઉપર ક્લિક કરો
સપ્ટે-2020 નું બોર્ડ પેપર સોલ્યુશન
જગદીશ પટેલ
MA Bed, GPSC class 2 pass
HMAT-TAT-HSTAT pass
સબસ્ક્રાઇબ યુ-ટ્યુબ ચેનલ – shreyapatel001
Follow our blog-website – jagdishpatelsir.blogspot.com
આ પ્રશ્નપત્રને ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
No comments:
Post a Comment