Chapterwise Test series
ધોરણ 12 ભૂગોળ
પાઠ 4 માનવીની તૃતિયક,ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિઓ
ટેસ્ટની ખાસિયતો
જે ભાગમાંથી પ્રશ્નો પૂછાવાના
છે તે વિભાગ જ આપેલા છે.
કેન્સલ કરેલ
અભ્યાસક્રમમાંથી પ્રશ્નો પૂછવામા આવ્યા નથી.
આ પ્રશ્નપત્રનું
સોલ્યુશન જોવા માટે અહીં નીચે ક્લિક કરો.
વિભાગ – A
1. સંદેશા વ્યવહારને ખૂબ ઝડપી બનાવનાર
2. ઈન્ટરનેટના આંતરરાષ્ટ્રીય વ્યવહારનું ઉદગમ કેન્દ્ર કયું છે?
3. કોના દ્વારા ઉત્પાદિત માલની માહિતી, ગુણવત્તા અને વિશેષતાઓ ઉપભોકતા સુધી પહોંચાડી શકાય છે ?
4. કઈ પ્રવૃત્તિઓને કારણે વિકસિત દેશોની આર્થિક વ્યવસ્થા વધુ વ્યાપક બની છે?
5. સેવા ક્ષેત્રોમાં રોજગારીની તકો વધતાં મહિલાઓ પણ કયા પ્રકારની પ્રવૃત્તિઓમાં મોટી સંખ્યામાં જોડાઈ રહી છે?
6. કઈ સેવાઓ વ્યક્તિને માનસિક તનાવ દૂર કરી કાર્ય કરવા સક્ષમ બનાવે છે ?
વિભાગ – B
1. તૃતીયક પ્રવૃત્તિ કોને કહે છે?
2. દ્વિતીયક અને તૃતીયક પ્રવૃત્તિઓ વચ્ચેનો મુખ્ય તફાવત કયો છે? .
3. કોના કારણે સંચાર સેવાઓ વ્યાપક બની છે?
4. મનોરંજન સેવાના ઉદાહરણો આપો.
5. વર્તમાન સમયમાં મનોરંજનના માધ્યમો કયા ગણાય છે?
6. ભૌગોલિક માહિતી તંત્રની તકનીકી પર આધારિત પ્રોજેક્ટ વિશે યુ.એસ.એ. અને જાપાનને સહાયક સેવાઓ ક્યા દેશની કંપનીઓ પૂરી પાડે છે ?
7. કયા દેશો પોતાના દેશના કારખાનામાં વિશ્વના બજારોનીચીજવસ્તુઓ બનાવે છે?
8. ચતુર્થક પ્રવૃત્તિ એટલે શું?
9. ચતુર્થક પ્રવૃત્તિનું કાર્ય શું છે?
10. ચતુર્થક પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોની વિશિષ્ટતા કઈ છે?
11. વર્તમાન ટેકનોલોજી ક્રાંતિની મુખ્ય વિશેષતા કઈ છે?
12. પર્સનલ કપ્યુટર્સ, ઈન્ટરનેટ, અને સેલ્યુલર ફોનનો આવિષ્કાર કોના વિકાસથી થયો?
13. ચતુર્થક પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોની કાર્યક્ષમતામાં ખૂબ વધારો શાનાથી થયો ?
14. તૃતીયક પ્રવૃત્તિના વિકાસનું કારણ જણાવો.
વિભાગ – C
1. તૃતીયક પ્રવૃત્તિ એટલે શું ? તેના ઉદાહરણ આપો.
2. સરકાર દ્વારા લોકોને કઈ સેવાઓ અપાય છે ?
3. સેવાક્ષેત્રોમાં રોજગારીની તકોમાં સતત વૃદ્ધિ થઈ રહી છે. કારણ આપો.
4. વાણિજ્યની સેવાઓમાં કઈ કઈ સેવાઓનો સમાવેશ થાય છે ?
5. સેવા પ્રવૃત્તિ એટલે શું ?
6. મનોરંજન સેવાઓ કઈ કઈ છે ? તેના મુખ્ય માધ્યમો જણાવો.
7. સ્વાસ્થ્ય અને શિક્ષણ સેવાઓ કઈ કઈ છે ?
8. ચતુર્થક પ્રવૃત્તિ એટલે શું ? તેની સાથે જોડાયેલા લોકોની વિશિષ્ટતા કઈ છે ?
9. બિનસરકારી સંગઠનો કઈ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે ?
10. સંચાર સેવાઓ જણાવો. સમૂહમાધ્યમો કોને કહે છે ?
વિભાગ-D
1. માનવીની તૃતીયક પ્રવૃત્તિના સેવાઓના મુખ્ય લક્ષણો (માહિતી) આપો.
2. માનવીની તૃતીયક પ્રવૃત્તિમાં સેવાઓના મુખ્ય વિભાગો જણાવો.
3. ચતુર્થક પ્રવૃત્તિનો અર્થ આપી તેની પ્રવૃત્તિઓ જણાવો ?
4. આંતરરાષ્ટ્રીય આર્થિક વ્યવસ્થામાં ચતુર્થક પ્રવૃત્તિનો ફાળો જણાવો.
અન્ય મટેરિયલ માટે નીચે પાઠ નંબર ઉપર ક્લિક કરો
સપ્ટે-2020 નું બોર્ડ પેપર સોલ્યુશન
જગદીશ પટેલ
MA Bed, GPSC class 2 pass
HMAT-TAT-HSTAT pass
સબસ્ક્રાઇબ યુ-ટ્યુબ ચેનલ – shreyapatel001
Follow our blog-website – jagdishpatelsir.blogspot.com
આ પ્રશ્નપત્રને ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
No comments:
Post a Comment